SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાતિષી ૧૦ ખુશીના દિવસે અને હંસીની રાતે! ટૂંકી ઢાય છે. પ્રીતમની સેાડમાં, પ્યારની વાતામાં અને સુખદ પ્રમાદવિહારામાં દિવસે ક્ષણ જેવડા, મહિના દિવસે જેવડા તે વર્ષે અઠવાડિયા જેવડાં લાગે છે. નૃત્ય કરતા દિવસેા, ગાતી રાતેા અને સુખદ સંદેશ સાથે ઊગતાં સવારસાંજ, ઊગીને જાણે ઊગ્યાં જ નહાતાં એમ આથમી જાય છે. દિલ્હીના વિચક્ષણુ ઝવેરીએ જીવતદાન આપીને નારગઢ ભેળાં કરેલ પ્રેમીખ ખીડાં આજે તે માશાહીનાં અનેરાં ગુલ ગૂથી રહ્યાં હતાં. ઊંચા ઊંચા ભુજ પર ફરકતા શાહી તેજો જાણે આકાશના હૈયાને પેાતાના ઉત્સાહથી મુખરિત કરી રહ્યો હતેા. રાત ઊગતી ને અનેક નાચ—જલસા, અનેક ચાંદનીવિહારે. ને ગુલશન પ્રવાસેા લઈને આવતી. દિવસ આવતા તે ભપકાદાર દરખારા, પ્રવીણ કવિ-શાયરાના મુશાયરાઓ કે શિકારસહેલગાહ લઈને આવતા. એવા આજના એક સુખદ દિવસે શાહી મડળી ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy