________________
અને મદભરી રીતે મલિકાએ શેરશાહની ઐાદમાં માથું મૂક્યું. ઈરાની ખાંદીના સ્વરમાં એ મસ્તક ને એ સલ્તનત સલામત રહે, એવી દુઆએ ગુંજી રહી હતી. રાત ધીરે ધીરે જુવાન થતી જતી હતી, તે એણે આ બે દીવાનાઓને જુવાનીના જામ પાવા શરૂ કર્યાં હતા.
આકાશના ગુંબજને ઉનળી રહેલ આતશબાજી પૂરલલકા
માં હતી.
Jain Education International
શેરખાંન' શાહનામુ : ૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org