________________
શરીરને ધસડતા ઝાડીમાંથી બહાર આવતા હતા. એના શરીર પર મેટા ધા હતા, તે એમાંથી, કાઈ પહાડમાંથી પાણી ટપકવા કરે એમ, લેાહીનાં ખુદ ટપકતાં હતાં. શરીરની ચામડીના તેા જીણું વસ્ત્રની જેમ ફાટીને ચિરાડા ઊડી ગયા હતા, તે અંદરનું માંસ બહાર ધસી આવ્યું હતું.
ભયંકર જુલમ ! માનવીના લેખડી દિલને પણ પીગળાવી નાખે તેવું ભયાનક ! એની આંખેાના ડેાળા સૂજી ગયા હતા. બહાર નીકળી આવેલું માંસ દુધની એક દુનિયા સરજતું હતું.
<
એ બિહારના શાહ! આ ગુલામ તારી પનાહ માગે છે!”
પનાહ-આશ્રય જરૂર મળશે. એક્ ! મારા રાજ્યમાં આ જુલમ ? ' અદલ ઇન્સાફી બનવાના ઉત્સાહી શેરશાહે બૂમ પાડી, સિપાહીએ એને અહીં લાવે. હું આવા જુલમગારે ને મારા રાજ્યમાં જીવવા નહીં દઉં ! '
..
<
જુલમગાર ? જહાંપનાહ, જુલમગારને આપ કશુ નહી કરી શકે! ! ?
'
ગુસ્તાખી (અવિનય) માફ. એ
· કેમ? હું એને આસમાનમાંથી પણ ખેંચી આણીશ.'
C
ના, મારા રાજા! એ નહીં બને. આજ એના પર અલ્લાહની પૂરી મહેર છે.’
· રૈયતને રંજાડનાર પર અલ્લાહની મહેર હાઈ શકે નહી. ગુલામ, અમને તારી હકીકત સાફ સાફ શબ્દેમાં બયાન કર !' આ રહેદિલ રાજા, હું જાતના યહૂદી છું. મારું—આ નાચીજ અંદાનું નામ———કિલાત ! હુમાયુના દરબારના મશહૂર ઇજનેર રૂમીખાંને હું તેાકર ધ્રુ; કિલ્લાએ, રણમેદાના ને દારૂગોળાની
* એ જમાનામાં તેાય ફાડનાર બહુધા રૂમ ( યુરાપી તુર્કસ્તાન )થી! આવતા. ને તેથી રૂમખાં કહેવાતા. તેપ ને ખંદૂક અસલ યુરેપથી દક્ષિણ હિંદમાં ને પછી ઉત્તર હિંદ્ગમાં આવેલાં.
૯૦ : જ્ગ્યાતિષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org