________________
ચાડે દૂર કાઈ એક વ્યક્તિ છટપટાતી જણાઈ. એને જાન નીકળવા તરફડતા હતા. સહુની નજર તે તરફ ખેચાઈ.
ખવાસખાન, સુલેમાન પાણી માગે છે! પાણીના પ્યાસે લાગે છે. દગાબાજ, ભાઈનું ખૂન પીવા આવ્યેા હતેા.' અને ખેલનાર ક્રોધાયમાન બની ગયેા. પણ ઘેાડી વારમાં એને કઈક વિચાર આવ્યા. એણે સિપાહીઓની કમર પર લટકતી સુરાહી લીધી, ને પાણી લઈ સુલેમાન પાસે ગયા.
'
દગાબાજ, ભાઈની ભલાઈ તે આખરેય ન પિછાણી ! આખીય બાપીકી મિલકત તારે હવાલે કર્યા છતાંય તને સતાષન થયા. મેાત તે! તને કૂતરા-કાગડાનું મળવું ઘટે, પણ શેરખાં સાંભળે તે એની પ્રેમાળ આંતરડી કકળે. લે આ પાણી, અહ્વાહનુ નામ યાદ કર ! કયામતને સંભાર ! તારા ગુનાહની તાખા પાકાર !'
.
સુલેમાનની મૃત્યુક્ષણ પાર્ક કરવા આગંતુક મથી રહ્યો. એણે પાણી પાણી ઝંખતા એના મે ંમાં પાણીની ધાર કરી.
તેાબા...તાબા...' ખેાલતા ખેલતા સુલેમાન આ જહાન પરથી કૂચ કરી ગયેા.
.
ખવાસખાન, લે આ કીમતી શૈલાનું કફન એને ઓઢાડ ! સિપાહીઓને કહે કે કબર તૈયાર કરે. એને દફ્નાવીને રસ્તે પડીએ. શેરખાંના સગપણથી ભલે એ કાગડા-કૂતરાના મેાંથી બચે.’
ખવાસખાને સિપાહીઓને કબર ખાદવા હુકમ કર્યાં. આ દરમિયાન આગ ંતુક અને તે જરા એકાંતમાં ગયા. આગંતુકે પેાતાના સંદેશ પૂરા કરવા માંડયો :
ખવાસખાન, તને આશ્ચર્ય થશે કે દિવસે બાદ હું એકાએક કાંથી ફૂટી નીકળ્યો! મારે એક જરૂરી પેગામ પહેાંચાડવે હતા. કીરવેશે દિલ્હીથી નીકળ્યા ત્યારે જાણ્યું હતું, કે તારા માલિક
પચત્ર : ૭૩
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org