________________
પત્નીના એ પુત્ર અને નવી પત્નીના છ પુત્ર વચ્ચે એકજ કેમ જાળવવું, તે જાણતા નહેાતા. પિતા ચાહતા કે ફરીદ પેાતાને મળેલી જાગીર જાળવે. વિમાતા ચાહતી કે પેાતાના છ પુત્રામના વડેરા સુલેમાન એના માલિક અનેે.
પિતા હુસેનશાહે એકવાર ફરીદને જાગીરમાં તેડાવ્યેા. પિતૃભક્ત ને કુટુંબપ્રેમી ફરીદ જાણતા હતા કે એ ધેર જશે તે ગૃકલેશ ભભૂકી ઊઠશે. એણે વધુ વિદ્યાભ્યાસનું બહાનુ કાઢી એ આમંત્રણનેા ઇન્કાર ભણ્યા. સાચી વાત તેા એ હતી કે એ મિત્રાને વિખૂટા પડવાની કલ્પના પણ સહ્ય નહેાતી.
અંતે જણા પેાતાના ઉલ્લાસના દિવસે વિતાવતા હતા. ફરીદ અશ્વને બહુ શોખીન હતા. એણે શુદ્ધ અરબ આલાદના એક વછેરા આણ્યા. હેમરાજને તેા હાથીની ઘેલછા હતી. પેાતાના પિતાની લાગ વગથી કે લંકા—સીલેાનનાં જંગલામાંથી એક હાથીનું બચ્ચું આપ્યું. ફરીદના વછેરાનું નામ ‘ ખુશરેાજ.’
.
હેમરાજના બાળહાથીનું નામ હવા.'
માણસનું જેવું જુએ તેવુ જાનવર પણ શીખે છે. જેવા ખે કિશારા વચ્ચે પ્રેમ એવા આ બંને જાનવરે વચ્ચે સ્નેહ. સ્વર્ગીય એ જિંદગી હતી.
પણુ કર્મની અકળ કળાને કાણુ જાણી શક્યુ છે ? હેમરાજને એના પિતાનાં ઉપરાઉપરી તેડાં આવ્યાં. પુત્રને પરણાવવાના માબાપતે એરતા થતા હતા; પરણાવીને દિલ્હીમાં ઝવેરાતની દુકાન કરાવવાને આગ્રહુ હતા. જ્વાળામુખી જેવા રાજકાજમાં પુત્રને ઢામવાની રાજકાજમાં પડેલા હેમરાજના પિતાની સંપૂર્ણ અનિચ્છા હતી. બીજી તરફ હેમરાજને સિપાહી–જીવનનાં સ્વપ્ન આવતાં હતાં. સામ્રાજ્યનાં સર્જન તે વિનાશને એ સતત અભ્યાસ કરતા હતા;
૬૨ : જિન ને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org