________________
ઝવેરીની શાંત જિંદગી કરતાં સિપાહીના ગરમાગરમ જીવનમાં એને કાઈ જીવનને વિલસાવતા જીવંત ઉલ્લાસ લાગતા.
પણ આખરે એ અપ્રિય દિવસ આવીને ઊભો રહ્યો. પિતાની જાગીરમાં જવા માટે ક્રીદને અને દિલ્હીના ઝવેરી બનવા હેમરાજને એક દહાડા જુદા જુદા રાહ લેવા પડયા. માથી વિખૂટાં પડતાં બાળકા જેમ રડે, ભાઈથી જુદા પડતાં ભાઈ રડે, પતિથી જુદી પડતી પત્ની રહે એમ એ મિત્ર! રડયા. અરે, એ એનાં પ્રિય જાનવર પણ અમેલ રીતે આંસુ વહાવતાં રહ્યાં.
એક ગયે। પિતાની જાગીરમાં.
ખીજો જઈ તે, પરણીને બેઠે દિલ્હીની બારામાં. છતાં એમાંથી કાઈ કાઈ તે ભૂલ્યુ નહીં. રથાખડયા કાઈ ૫થી પ્રવાસી સાથે તેના સ ંદેશા આવતા જતા. એક હાડે કાઈ સ ંદેશવાહકે સમાચાર આપ્યા કે ફરીદ ફરીથી વિમાતાના ત્રાસે ઘેરથી નાસી છૂટયો. પણુ સાથે સાથે સંદેશ આપનાર કહેતા ગયે કે ભાઈ, ભાઈ, કઈ આદમી છે એ ક્રીદાં! બાપની જાગીરને એવી સુધારી કે ન પૂછો વાત! ખેડૂતે બિચારા જમીનદારના ત્રાસમાંથી ખરેખરા છૂટવા ! એ ગરીબેાની આંતરડી એને દુઆ દે છે. શું અદલ ઇન્સાફ ! શું પ્રાપ્રેમ !
હેમરાજ આ સમાચાર સાંભળતા ને એને પારસ ચઢતે, શેરશેર લેાહી ચઢતું. એ એટલી ઊઠતા ઃ કેમ ન હોય એવા મ! મિત્ર કાતા છે ? એ પછી હેમરાજ એનાં ખબરઅંતર મેળવવા મથતા, પણ કશી ભાળ ન મળતી. ઘડીમાં બાબરની સેનામાં સંભળાતા, ઘડીમાં બાબરથી ડરીને ભાગતા સંભળાતા. કાકવાર જૂનાગઢમાં આશ્રય લઈ રહેલેા સંભળાતા.
એકાએક એને સ ંદેશા મળ્યોઃ બિહારના રાજા મહેમદશાહ લેાહાની સાથે વાધના શિકાર ખેલતાં ફરીદ ધવાયા છે. પણ ખરેખરી
જિન ને ટીન : ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org