________________
ફરીદ, સાપ–બહાદુર કાણુ જાણે કાંય પડયા હશે ! ને પડયા હશે ત્યાં કૈડા એવી ભાંગી ગઈ હશે કે હાલવા-ચાલવાની શક્તિય નહિ રહી હૈાય. મારા મત મુજબ દુષ્ટ માણસને મારવા કરતાં એને નસિયત-શિક્ષા કરવી વધુ સારી.’
પશુ કરીદે કઈ પણ જવાબ ન આપ્યા. આ સંકટમાંથી મુક્ત થતાંની સાથે અને પેાતાની વિદ્યાનું પરિણામ જાણવા આગળ વધ્યા.
F
આકાશનું અંધારું આ અને કુમારેાની આંખેાને નડતર કરી શકતું નહિ. તે કિનારે કિનારે આગળ વધ્યા. થાડે દૂર જતાં જોયું તેા એ જનાવરા બરાબર માંમાંથી જ વીધાઇ ને પડયાં હતાં. શાબાશ હેમરાજ ! ' મેઢા મનના ફરીદે હેમરાજને પહેલાં શાબાશી આપી.
*
"
શાબાશ ફરીદ ! પણુ મારા દોસ્ત, હજી આપણી પરીક્ષા અધૂરી છે. કાઈ મદમસ્ત હાથી કે કાઈ ભયંકર કાળા વાધને હરાવીએ ત્યારે આપણને શાબાશી શાભે!' હેમરાજે ફરીદને પાનેા ચઢાવ્યા.
‘ એ પણ કરશું.' અને બંને કુમારા આંકડા ભીડી પાછા ફર્યાં. એ જંગલે, એ ટેકરા, એ તળાવ બધુય પસાર કરતા તેએ જ્યારે જોનપુરને પાદર નિશાળ પાસેથી નીકળ્યા ત્યારે આકાશ ઠંડી હિમ જેવા શ્વાસ છેાડી રહ્યું હતું.
આમ હેતપ્રીતભર્યાં. આ એ હૈયાં, ઉલ્લાસ ને હુની જિંદગી વ્યતીત કરતાં હતાં. બંનેએ એક વાર સૂબા પાસે જઈ પેાતાની બહાદુરી બતાવી. સૂબાએ બંનેનુ સરખું સન્માન કર્યું, પણ એમને ભાળ નહાતી કે એ રીતે તેમની હસીખુશીના દિવસે પૂરા થવા
આવ્યા હતા.
મિત્ર ફરીને ઘરનું દુઃખ હતું. એની વિમાતા એને સદા સંતાપ્યા કરતી. એનેા પિતા હુસેનશાહ ભલેા હતેા, પણુ અધાન
જિન ને ટ્વીન ઃ ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org