SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ફરીદ, સાપ–બહાદુર કાણુ જાણે કાંય પડયા હશે ! ને પડયા હશે ત્યાં કૈડા એવી ભાંગી ગઈ હશે કે હાલવા-ચાલવાની શક્તિય નહિ રહી હૈાય. મારા મત મુજબ દુષ્ટ માણસને મારવા કરતાં એને નસિયત-શિક્ષા કરવી વધુ સારી.’ પશુ કરીદે કઈ પણ જવાબ ન આપ્યા. આ સંકટમાંથી મુક્ત થતાંની સાથે અને પેાતાની વિદ્યાનું પરિણામ જાણવા આગળ વધ્યા. F આકાશનું અંધારું આ અને કુમારેાની આંખેાને નડતર કરી શકતું નહિ. તે કિનારે કિનારે આગળ વધ્યા. થાડે દૂર જતાં જોયું તેા એ જનાવરા બરાબર માંમાંથી જ વીધાઇ ને પડયાં હતાં. શાબાશ હેમરાજ ! ' મેઢા મનના ફરીદે હેમરાજને પહેલાં શાબાશી આપી. * " શાબાશ ફરીદ ! પણુ મારા દોસ્ત, હજી આપણી પરીક્ષા અધૂરી છે. કાઈ મદમસ્ત હાથી કે કાઈ ભયંકર કાળા વાધને હરાવીએ ત્યારે આપણને શાબાશી શાભે!' હેમરાજે ફરીદને પાનેા ચઢાવ્યા. ‘ એ પણ કરશું.' અને બંને કુમારા આંકડા ભીડી પાછા ફર્યાં. એ જંગલે, એ ટેકરા, એ તળાવ બધુય પસાર કરતા તેએ જ્યારે જોનપુરને પાદર નિશાળ પાસેથી નીકળ્યા ત્યારે આકાશ ઠંડી હિમ જેવા શ્વાસ છેાડી રહ્યું હતું. આમ હેતપ્રીતભર્યાં. આ એ હૈયાં, ઉલ્લાસ ને હુની જિંદગી વ્યતીત કરતાં હતાં. બંનેએ એક વાર સૂબા પાસે જઈ પેાતાની બહાદુરી બતાવી. સૂબાએ બંનેનુ સરખું સન્માન કર્યું, પણ એમને ભાળ નહાતી કે એ રીતે તેમની હસીખુશીના દિવસે પૂરા થવા આવ્યા હતા. મિત્ર ફરીને ઘરનું દુઃખ હતું. એની વિમાતા એને સદા સંતાપ્યા કરતી. એનેા પિતા હુસેનશાહ ભલેા હતેા, પણુ અધાન જિન ને ટ્વીન ઃ ૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy