________________
આજે તેા ચિતાડમાં અને ગુજરાતમાં જૈન શાસનની જયપતાકા ડા છે. હેમરાજ, ચિતાડ તેા આપણું એટલે ગમે તે કરી શકીએ, પણ ગુજરાત તેા ઇસ્લામીએતુ. પણ કર્માશાહની ભારે દીદૃષ્ટિ એક વાર એક શાહજાદા રખડતે હાલે ચિતેાડમાં આવ્યેા. વરુએના પંજામાંથી ઘેટુ નાસી છૂટે એમ એ બિચારે નાસીને આવ્યેા હતેા. સગાંવહાલાં એના શત્રુ બન્યાં હતાં. શાહી હત્યારાએ શિકારી કૂતરાની જેમ એની ગંધે ગધે આવતા હતા. કાઈ ના ભરેસે ને આશ્રય નહાતા. એટલે એણે મેવાડપતિ રાણા સાંગાનું આશ્રિતપદ સ્વીકાર્યું. રાજપૂત તે। આશ્રિતધના પૂજારી, રાજમાતા તે। એને બહાદુર મેટા' તે નામે મેલાવતાં.
<
આ શાહજાદો બહાદુર એક વાર મારી નજરે ચડી ગયા. તગતગતું એનું લલાટ તે લાંબી લાંબી એની ભુજાઓ ! મે' ભવિષ્ય વાણી ભાખી કે થાડા વખતમાં એનેા ભાગ્યસૂર્યાં ચમકશે, એ બાદશાહી મેળવશે. કર્માંશાહે ઉદાર દિલ રાખી શાહજાદાને મદદ કરવા માંડી, જોઈએ એટલું કાપડ આપવા માંડયુ. ખપોગી ચીજ-વસ્તુએ પહોંચાડવા માંડી. બંને મિત્ર બન્યા. રાણા સાંગા પછી રાણા રત્નસિંહ સિંહાસનપતિ બન્યા. એમણે પણ આ શાહજાદાને પુત્રની જેમ પાળ્યા.
.
હેમરાજજી, આખરે મારી વાણી ફળી. એક દહાડે ગુજરાતના શાહીસવારા તેને બહુમાનપૂર્વક તેડવા આવી પહોંચ્યા. શાહાદાએ દર્દભરી સહુની વિદાય લીધી. કર્માંશાહ ને શાહજાદે ભેટી પડયા. પશુ અચાનક શાહજાદા ગળગળા થઈ ગયેા. એણે કહ્યું : · કર્માંશાહ, મારી પાસે પૂરતી વાટખી પણ નથી.' કર્માંશાહ કશુંય ન ખેલ્યા, ને તરત એક લાખ રૂપિયા ગણી આપ્યા. ન કર્યું" લખત કે ન કર્યુ” પતર!
C
• હેમરાજજી, શાસ્ત્ર કહે છે, કે સારા ક્ષેત્રમાં વાવેલાં ખી કદી નિષ્ફળ જતાં નથી, શાહજાદાના પુણ્યાય જાગ્યેા હતેા. એ ગુજરાતના
જતિજીએ કહેલી રાજકથા : ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org