Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
[અર્થ ઃ- અવિવક્ષિત એટલે અનુપયોગી અથવા અન્વયને અયોગ્ય એવા વાચ્ય પદાર્થવાળો જે ધ્વનિ હોય તે ધ્વનિ (= ઉત્તમ કાવ્ય) માં વાચ્યપદાર્થ વાચ્યાર્થ (શક્તિથી જણાતા પદાર્થ) કે લક્ષ્યાર્થ (લક્ષણાથી જણાતા પદાર્થ) રૂપ અર્થાન્તરમાં સંક્રમી જાય છે અથવા તિરસ્કૃત (ત્યજાયેલો) થાય છે.]
૩૬
જ
‘કાવ્યપ્રકાશ’ ગ્રંથના આ શ્લોકમાં યઃ પદથી કોને લેવો તેનો ઉલ્લેખ નથી. છતાં ધ્વનો આ અનુવાદ (પાછળ થયેલા કથન) થી જણાઇ આવે છે કે યઃ પદથી નિઃ ને જ સમજવાનો છે. આમ અહીં જેમ ધ્વનો અનુવાદથી ધ્વનિઃ જણાય છે તેમ પ્રસ્તુતમાં પણ વાવઃ આ અનુવાદથી ‘કોનો વાદ’ તો ‘સમ્યક્ શબ્દોનો વાદ’ આ રીતે ‘સમ્યક્ શબ્દો’ અભિધેયરૂપે જણાઇ આવે છે.
આમ વાવાત્ સિદ્ધિઃ સ્યાત્ આ રીતે સૂત્રનો અન્વય કરવાથી અભિધેય અને પ્રયોજન પણ જણાઇ આવે છે ।।૨।।
તાત્ ।। રૂ।।
(3)
રૃ.પૃ.-કન્નડસિરિઝનાં ઝિવા-જળ-દ્રવ્ય-જ્ઞાતિ-જાત-તિજ્ઞ-સ્વાઙ્ગ-સંધ્યા-પરિમાળા-ડપત્ય-તીખાलुग-ऽवर्णादीनां संज्ञानां परान्नित्यम्, *नित्यादन्तरङ्गम्*, *अन्तरङ्गायानवकाशं बलीयः* इत्यादीनां न्यायानां च लोकाद्वैयाकरणसमयविदः प्रामाणिकादेश्च शास्त्रप्रवृत्तये सिद्धिर्भवतीति वेदितव्यम्, वर्णसमाम्नायस्य ૬ ।। તત્ર
|
સૂત્રાર્થ ઃ
આ શાસ્ત્રમાં કહેલી સ્વરાદિ સંજ્ઞાઓથી અતિરિક્ત યિા-મુળ-દ્રવ્ય વિગેરે સંજ્ઞાઓ પરાત્રિત્વમ્ વિગેરે ન્યાયો અને વર્ણ પરિપાટી વિગેરે જે આ વ્યાકરણમાં કહ્યાં નથી, તેની લોકથી(A) અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના જાણકારો પાસેથી તથા પ્રામાણિક એવા શિષ્ટપુરૂષો પાસેથી શાસ્ત્રપ્રવૃત્તિ માટે સિદ્ધિ થાય છે.
વિવરણ :- (1) જેમના દ્વારા તત્ત્વના નિશ્ચયને માટે પદાર્થોનું અવલોકન કરાય અથવા જે પદાર્થોને સારી રીતે જુએ, તેવા વ્યક્તિઓના સમૂહને લોક કહેવાય. આવા લોક પાસેથી આ વ્યાકરણમાં ન બતાવેલી વાતો જાણવાની છે.
(2) આ વ્યાકરણમાં સ્વર વિગેરે સંજ્ઞાઓ, તેમ જ તેનાથી શું કહેવા માંગે છે ? તે કહ્યું છે. પરંતુ તેના સિવાયની ક્રિયા વિગેરે સંજ્ઞાઓ તેમજ નિમ્નોક્ત વાતો લોક પાસેથી જાણવાની રહે છે. જેમ કે - (A) लोक्येते येन शब्दार्थौ लोकस्तेन स उच्यते । व्यवहारोऽथवा वृद्धव्यवहर्तृपरम्परा ।। (पा. सू. म. भाष्यप्रदीपनारायणीयम्)