Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૭૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (v) આગમ ધાતુને પરોક્ષાનો થર્ (થ) પ્રત્યય લાગતા -વૃ-પૃ. ૪.૪.૮૨' સૂત્રથી દ્ () નો આગમ થવાથી T + ) + થ થશે. ધિત્વ થવાના કારણે 9 T + $ + થ થશે. હસ્વ ૪..રૂર' સૂત્રથી પ પ + ટુ + થશે.
હવે આગમમાં ટુ ઇત હોવાના કારણે ‘પુસિ વાત.૦ ૪.રૂ.૬૪' સૂત્રથી નો લોપ થતા : + + થ = પિથ પ્રયોગ થશે.
(5) શંકા - અનુબંધ (ઇત્ વર્ગો) જેની સાથે જોડવામાં આવે તેનો અવયવ બને કે ઉપલક્ષણ? જેમકે ઉપલબ્ધ થતી વસ્તુઓ બે સ્વરૂપે જોવામાં આવે છે. વૃક્ષના વિષયમાં શાખા અને વાદળની જેમ. વૃક્ષની અપેક્ષાએ શાખા અવયવ બને છે, કેમકે તે વૃક્ષમાં જ ઉપલબ્ધ થાય છે. વૃક્ષ તરફ દેખાતું વાદળ વૃક્ષનું ઉપલક્ષણ બને છે, કેમકે તે વૃક્ષ તરફ અને અન્યત્ર પણ ઉપલબ્ધ થાય છે.
સમાધાન :- બન્ને પ્રકારે આચાર્યોની પ્રવૃત્તિ જોવા મળતી હોવાથી અનુબંધ જેની સાથે જોડાયો હોય તેનો અવયવ પણ બને છે અને ઉપલક્ષણ પણ બને છે. જે વિવક્ષિત વસ્તુની સાથે જ ઉપલબ્ધ થાય તેને અવયવ કહેવાય. જેમકે આ વૃક્ષની શાખા) ત્યાં જ (વૃક્ષની સાથે જ) ઉપલબ્ધ થાય છે. અનવયવ તો વાદળની જેમ ત્યાં અને અન્યત્ર પણ ઉપલબ્ધ થાય છે.
શંકા - એકનો એક કાર વન, વ્રણ, વૃક્ષ વિગેરે અનેક શબ્દસ્થળે ઉપલબ્ધ થાય છે. અર્થાત્ તે શાખાની જેમ એકજ સ્થળે જોડાયેલો રહે છે તેવું નથી. છતાં તે વન આદિ શબ્દોનો અવયવ ગણાતો હોવાથી તમારી અવયવની વ્યાખ્યા વ્યભિચાર દોષગ્રસ્ત છે.
સમાધાનઃ- વન, વ્રણ, વૃક્ષ વિગેરે સ્થળે એકનો એક વકાર નથી, પરંતુ અલગ અલગ છે. આ તો બધા સરખા દેખાતા હોવાથી આ તે જ ૩ કાર છે' એવી પ્રત્યભિજ્ઞા (4) થાય છે.
શંકા - અવયવપક્ષે અસમાન (ભિન્ન) સ્વરૂપવાળી પ્રત્યયવિધિ સ્થળે દોષ આવશે. તે આ પ્રમાણે - “ોડનું ૫૨.૭ર' સૂત્ર અને માતો ડોધ૨.૭૬’ સૂત્રથી ક્રમશઃ ૫ (ગ) અને (3) પ્રત્યય થાય છે. આ બન્ને પ્રત્યયોનું સ્વરૂપ સરખું છે, પરંતુ જે અનુબંધને અવયવગણવામાં આવેતો અને ભિન્ન સ્વરૂપવાળા બને. તેથી ‘સરૂપોડપવા (D) ૧૨.૨૬' સૂત્રથીના વિષયમાં વિકલ્પ મળુ પ્રત્યય થવાનો દોષ આવે. (A) पुरोवर्तिनि पूर्वदृष्टस्याभेदावगाहि ज्ञानं प्रत्यभिज्ञा। तत्तेदन्ताऽवगाहिज्ञानं प्रत्यभिज्ञा, सोऽयमश्व इति।। (B) આ (.૨.૨૬) સૂત્રથી આરંભીને “સ્ત્રિ : ૫.૩.૧૨ પૂર્વેના જે અપવાદ સૂત્રો છે, તે સૂત્રના વિષયમાં
અપવાદભૂત પ્રત્યયથી જેનું સ્વરૂપ સમાન નથી એવો ઔત્સર્ગિક પ્રત્યય વિકલ્પથી થાય છે.