Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.२९
૨૧૭ હવે પ્રશ્ન એ થાય કે 'જગતના બધા જ પદાર્થો જો સતત ઉત્પાદશીલ અને હાસશીલ હોય તો સ્થિતિ કોની સમજવી?' આના જવાબમાં ભતૃહરીવાક્યપ્રદીયા) ગ્રંથમાં ત્રણ વિકલ્પો બતાવે છે – (a) ઉપચયની અનેક ક્ષણોને અથવા અપચયની અનેક ક્ષણોને જ્યારે એક અખંડ ક્ષણ રૂપે સમજવામાં આવે ત્યારે આ એકપતાને સ્થિતિ સમજવામાં આવે છે, (b) ઉપચય અને અપચય પદાર્થનાઅવસ્થાભેદને (ફેરફારને) દર્શાવે છે. આ અવસ્થાભેદ દરમિયાન પદાર્થની જે સામ્યવસ્થા (= અનુસૂતતા) તેને સ્થિતિ સમજવી અથવા (c) પદાર્થના ઉપચય અને અપચયની સ્થિતિ સતત વત્ય કરે છે. ઉપચય અને અપચયની આવી નિરંતર ચાલતી સ્થિતિને અહીં સ્થિતિ સ્પે સમજવી. આમ રૂપાદિ ગુણોનો ઉપચય એ પુત્વ, અપચય એ સ્ત્રીત્વ અને સામ્યવસ્થા એ નપુંસકત્વ સમજવું.]
આ પુંવાદિ લિંગો સર્વ પદાર્થોમાં વ્યાપીને રહેનાર છે. કેમકે દરેક પદાર્થમાં ઉત્પાદાદિ પ્રવૃત્તિ સતત ચાલ્યા કરે છે.
શંકા - ગોત્વ વિગેરે સામાન્ય તો નિત્ય પદાર્થ છે. તેથી તેમાં ઉત્પાદાદિ પ્રવૃત્તિને લઈને જોયું નતિ:, સામાન્ય આમ લિંગનો યોગ શી રીતે સંભવી શકે?
સમાધાન - સાંખ્યમતે ગોત્યાદિ સામાન્ય પણ ગાય વિગેરે વ્યકિતથી અભિન્ન છે. તેથી ગાયની જેમ તેમાં પણ ઉત્પાદાદિ પ્રવૃત્તિ સતત ચાલતી હોવાથી લિંગનો યોગ સંભવી શકે છે.
શંકા - શિવપાળ (સસલાનું શિંગડું) વિગેરે અત્યંત અસત્ વસ્તુ સ્થળે તો ઉત્પાદાદિ શક્ય જ નથી. કેમકે તે વસ્તુ જગતમાં ક્યાંય વિદ્યમાન નથી. ત્યાં વિષા આમ લિંગનો યોગ શી રીતે સંભવશે?
સમાધાન - સત્તા બે પ્રકારની હોય છે – બાહ્યસત્તા અને બૌદ્ધિસત્તા. જગતમાં હયાત ઘટ આદિ પદાર્થની બાહ્યસત્તા ગણાય છે અને જગતમાં ક્યાંય પ્રાપ્ત ન થતા શશવિષાણ, વંધ્યાપુત્ર આદિ પદાર્થો કેવળ બુદ્ધિમાં ઉપસ્થિત થતા હોવાથી તેમની બૌદ્ધિસત્તા મનાય છે. શિવપણ સ્થળે પણ ઉત્તરપદાર્થ વિજ્ઞાન બાહ્યસત્તા ધરાવે છે. તેથી તેમાં ઉત્પાદાદિને લઈને લિંગનો યોગ સંભવે છે. આ વિષાણ ના લિંગનો બૌદ્ધિસત્તા ધરાવતા વિજ્ઞાન માં આરોપ (= ઉપચાર) કરવાથી ત્યાં વિષાણ આમ લિંગનો યોગ સંભવી શકશે. (D) આ રીતે લિંગનો યોગ સકલ પદાર્થને વિશે સંભવશે. (C) (A) પ્રવૃત્તેિરે રૂપવં સાચં વા સ્થિતિસ્થત આવિર્ભાવ-તિરોમાવપ્રવૃા વાવતિષ્ઠતા (રૂ.રૂ.૭)
हेलाराजकृतटीका-तदेवं सततपरिणामिनां गुणानामध्यवसायवशेन स्वभावैक्यं साम्यं तिरोभावाऽपर्यवसानं चेति प्रकारत्रयेण स्थितिरिह निरुपिता। अत्र प्रदीपनारायणीयकारास्तु 'यथाऽत्र (शशविषाणादौ) बुद्धिपरिकल्पितेनाऽर्थेनाऽर्थवत्त्वात् प्रातिपदिकसंज्ञाप्रवृत्तिस्तथा लिङ्गयोगोप्युपपन्न' इत्याहुः। અવસ્થા તાલુશી નાસ્તિ યા નિન ન પુન્યતા (વા. ૫. રૂ.૨૪.રૂર૭)