Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૨.૨૮
૨૦૫ હોય છે અને અવયવરૂપ શબ્દ “નિરર્થક હોય છે, કારણ સમુદાયમાં જ શક્તિ” (શબ્દની અર્થબોધકતરૂપ શક્તિ)નું જ્ઞાન થાય છે. હવે વિવક્ષિત કોઇક શબ્દ ક્યાંક સમુદાયરૂપે હોય છે, તો ક્યાંક અવયવરૂપે હોય છે. જેમકે શિ શબ્દ અંગે વિચારતા નશના આદેશભૂત એવો શિસમુદાયરૂપ છે, અવયવરૂપ નહીં. જ્યારે શિતેનો શિ શિતેના અવયવરૂપ છે, સમુદાયરૂપ નહીં. આમ સમુદાયરૂપ (સાર્થક) શિ અને અવયવરૂપ (નિરર્થક) શિ, એમ બે પ્રકારના શિહોતે છતે સૂત્રસ્થ શિ થી કોનું ગ્રહણ કરવું? ત્યાં પ્રસ્તુત ન્યાય કહેશે કે સાર્થક શિ નું જ ગ્રહણ કરવું.”
અથવા બીજી રીતે તમારી શંકાનું સમાધાન આરીતે કરશું. “પ્રત્યયપ્રયો: પ્રવચ્ચેવ પ્રહા"A) એવો ન્યાય છે. એનાથી પ્રત્યય અને અપ્રત્યય ઉભયરૂપે સંભવતા એવા શિ માંથી પ્રત્યયરૂપ શિ નું જ અહીં ગ્રહણ થશે. (2) દષ્ટાંત -
(i) પsirન તિત્તિ (i) પવન પર પs + નમ્
पद्म + शस् નપુંસરા શિઃ ૨.૪.૧૧” પ1 + શિ
પs + શિ સ્વરાછો ૨.૪.'
પાન્ + શિ पद्मन् + शि * શિર્ષઃ ૧.૨૦૧૮
શિ ને સંજ્ઞા શિ ને સંજ્ઞા “નિ રી: ૨.૪.૮” – પાન + શ. पद्मान् + शि
= પાનિા
= પાના.
પાણિનિ વિગેરે બીજા વ્યાકરણકારોએ ઘુ’ જેવી કોઇ લધુસંજ્ઞા વાપરવાના બદલે ‘સર્વનામસ્થાન એવી ગુરૂસંજ્ઞા વાપરી છે. અહીં કોઇ એમ કહે કે “સર્વનામસ્થાન સંજ્ઞા નિપ્રયોજન નથી. પરંતુ તે સાન્વર્થ હોવાથી તેના દ્વારા પાણિનિ ઋષિને જણાવવું છે કે ‘સર્વ નામ તિષ્ઠતિ 8િ ) વ્યુત્પાનુસાર આદિ સર્વનામ
સ્થાના પ્રત્યયો પરમાં વર્તતા સંપૂર્ણ નામ ટકે છે અને એ સિવાયના પ્રત્યયો પરમાં વર્તતા સંપૂર્ણ નામ નથી ટકતું, કવચિત્ નામનો એક ભાગ ચાલ્યો જાય છે. જેમ કે ૩ સેતુષ: પ્રયોગસ્થળે ઉપ + સધાતુને – (A) વિવક્ષિત શબ્દ પ્રત્યયરૂપે અને અપ્રત્યયરૂપે સંભવતો હોય, ત્યાં પ્રત્યયરૂપ શબ્દ જ ગ્રહણ કરવો, અપ્રત્યયરૂપ
શબ્દ નહીં. (B) અહીં સર્વ શબ્દ અવયવના કાર્ય (= સાકલ્ય) અર્થમાં છે અને નામ એટલે પ્રાતિપાદિક (= નામાત્મક
શબ્દ). તેથી જ આદિ પ્રત્યયો પરમાં વર્તતા એક પણ અવયવની વિકલતા વિનાનું સંપૂર્ણ નામ ટકે છે. માટે
તેઓ સર્વનામસ્થાન સંજ્ઞા પામે છે. (C) પાણિનિ વ્યાકરણમાં પુલિંગ-સ્ત્રીલિંગમાં સિ - - નમ્ - નમ્ - શ્રી પ્રત્યયો તેમજ નપુંસકલિંગમાં શિ પ્રત્યય
સર્વનામસ્થાન સંજ્ઞક છે.