Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પદનો ઘડો' અર્થ નિયત છે અને આના પદનો ‘આનયન ક્રિયા’ અર્થ નિયત છે. આ પદો જે કોઈપણ વાક્યમાં વપરાય ત્યાં તેમના નિયત અર્થ મુજબ વાક્યર્થને સાધી લેવામાં આવે છે. (૧) આમ મુખ્યશબ્દપ વાક્ય પદ કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર વસ્તુ હોવાથી અને તે અર્થવત્ હોવાથી તેને નામસંજ્ઞા લાગુ ન પડી જાય માટે આ સૂત્રમાં વાક્યનું વર્જન કરવામાં આવ્યું છે.
શંકા - પરંતુ સૂત્રમાં અવિપત્તિ એમ વિભત્યંતનું વર્જન કર્યું છે, એનાથી જ સાર્ધ ઝૂત ને નામસંજ્ઞાન વર્જન થઇ જશે. કારણ કે વાક્યના અંતે ઝૂત ને થયેલો તે પ્રત્યય વિભક્તિનો હોવાથી વાય પણ વિભનંત થઈ જાય છે.
સમાધાન - તે પ્રત્યય ટૂ ધાતુને થયો છે. સમગ્ર વાક્યને નહીં. તેથી પ્રત્યયઃ પ્રત્યારે ૭.૪.૨૨૬' પરિભાષાથી કૂતે ક્રિયાપદ જ વિભક્લંત છે, સાપુર્વ કૂતે (વાક્યો નહીં. તેથી વાવેરા વિભર્યંત ન હોવાથી તેને નામસંજ્ઞાની પ્રાપ્તિ છે, માટે તેનું વર્જન કર્યું છે.
શંકા- અર્ધવાન્ નીનામસંજ્ઞા કરવાના કારણે અનેકપદના સમુદાયને પણ નામસંજ્ઞા થવાથી પદસમુદાયને વિવિભક્તિ થવાની આપત્તિ આવશે. જેમકે 'રશ ડિમાન, પડપૂN:, કુષ્કમનનનં પત્નપિvg: (B)અઘરોમેતા માર્યા, યકૃતસ્ય પિતા પ્રતિશી:' આ પદસમુદાયને પણ નામ સંજ્ઞા થશે.
સમાધાન :- પણ કમન, ૧:પૂT: ... આ પદો પરસ્પર અસંબદ્ધ હોવાથી તેનો કંઈ અર્થ જ થતો નથી. મૂર્ખપ્રલાપ જેવો આ પદસમુદાય તો અનર્થક(C) છે, તેથી તેને નામસંજ્ઞાનો પ્રશ્ન જ ક્યાં છે?
શંકા - , ડિમાન, ઉર્દુ, અપૂT:.. એ દરેક અવયવ અર્થવા છે અને અવયવના ધર્મનો સમુદાયમાં ઉપચાર કરવાથી સમુદાય પણ ગર્ધવાનું મનાય. (A) પદોના અર્થનું જ્ઞાન કરાવવું એ પણ એક લાંબી પ્રક્રિયા બની જાય છે. માટે વ્યાકરણકારોએ ભાષાના શીઘજ્ઞાન
માટે પ્રકૃતિ-પ્રત્યાયના વિભાગ પાડી તેમના અર્થ પણ અન્વય-વ્યતિરેકને આશ્રયી બતાવ્યા છે.
સ્ત્રીના કેડ નીચે પહેરવાના ચણિયા વિગેરે વસ્ત્રને અધરોચક કહેવાય છે. (C) અહીંધ્યાનમાં રાખવું કે પ્રસ્તુતમાં રશ ડિમનિ આમ બે પદના સમૂહને તેવી રીતે પડપૂવિગેરે છૂટક છૂટક
પદસમૂહને અનર્થક નથી સમજવાના. કેમકે તેમાં પણ પદનો ડિમનિ પદ સાથે સંબંધ હોવાથી આ ડિમાનિ એ વાક્ય રૂપ હોવાના કારણે તે અર્થવાનું છે. (હમણાં જ આપણે ઉપર જોઈ ગયા કે વાક્ય પદાર્થના સંસર્ગ રૂપ વિશિષ્ટ અર્થનું વાચક હોય છે.') તેવી રીતે પડપૂણા વિગેરે પરસ્પર સંબંધવાળા પદસમૂહો પણ વાયરૂપ હોવાથી તેઓ પણ અર્થવાનું છે. તેથી અહીં શ ડિમાન, પડધૂપ:.. યકૃત પિતા પ્રતિશીનઃ આ પ્રમાણેનો પરસ્પર સંબંધ વિનાનો આખો જે વાક્યસમૂહ (વાક્યોમાં વર્તતો પદસમૂહ) તેને અનર્થક સમજવાનો છે. ઉપર અર્થવાનું એવા વાક્યને સૂત્રગત વવેચ પદથી નામસંજ્ઞાનો નિષેધ ફરમાવ્યો. તેથી હવે શંકાકાર વાક્યસમૂહ એ કાંઇ વાક્ય રૂપ ન હોવાથી તેને અર્ધવાન્ ગણાવી નામસંજ્ઞા થવાની આપત્તિ આપવા માંગે છે. તેનો આ સમાધાનમાં જવાબ આખો છે.