________________
૩૦
ΟΥ
હોવાથી, કાંઈક વિચિત્ર રીતે જ કાર્યભાર ચલાવતા હતા. છતાં પંડિતજીના મરણ બાદ ત્રણેક વર્ષે ઈ. સ. પૂ ૩૪૬ માં ચંદ્રગુપ્ત મુનિનું અવસાન થયું ત્યાં સુધી રાજકારભારમાં કાંઇ જ નવીનતાનું તત્ત્વ પ્રવેશવા દીધું નહતુ. પણ હવે તે સમ્રાટ તેમજ મડાઅમાત્ય, બન્નેને માથેથી શિરછત્રાને લાપ થયા એટલે તે મનમાં કાવે તેમ વર્તવા લાગ્યા. જેની અસર સામ્રાજ્ય ઉપર થાય તે સ્વાભાવિક જ છે. પણ એક તા સામ્રાજ્ય મેલુ રહ્યું તેમ તેના પાયા ખૂબ મજબૂત અને ઊંડા નખાઇ ગયેલ, એટલે એકદમ તેા, તે હચમચતા નજરે પડે તેમ નહાતુ, છતાં સ્વચ્છંદ રાજ્યઅમલમાંથી પરિણમતા કુળના પડછાયા -પડછંદા પથરાવાનો પ્રારંભ તા થઈ ચૂકયા જ હતા. સૌથી પ્રથમ તેના દેખાવ દક્ષિણ હિંદમાં નજરે પડયા. ત્યાંના અતિ ચોથા જે ચદ્રગુપ્તને ખડિયા હતા (પુ. ૨ માં જુઓ સિક્કા ન'. ૬૭-૬૮ ) અને અપ્રભ્રત્ય કહેવાતા તેણે તાખેદારીની ઝૂંસરી ફેંકી દઇ, પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધો. (જીએ પુ. ૨ માં સિક્કો ન, ૫૭) અને તે સ્વત ંત્ર થતાં તેનાથી પણ દક્ષિણે આવેલા, એટલે કે મગધથી વિશેષ દૂર પડેલા એવા ચાલા, પાંડય વિગેરે આપોઆપ છૂટા પડી ગયા લેખાય. પછી તેને તદ્દન સ્વતંત્ર લેખવા કે આ અર્ધપતિના આશ્રયી ગણવા તે પ્રશ્ન જુદો ઠરે છે. પણ સમજવાને કારણ મળે છે કે તે અપતિના તાખે જ હતા; કેમકે હિંદના પશ્ચિમ કિનારેથી મળી આવતા કેટલાક સિક્કા ઉપરથી પૂરવાર થાય છે, કે હિંદના પશ્ચિમ કિનારા તે શું, પણ તે ઉપરંત કલિંગ દેશ ઉપર પણ, અપતિ ચેાધાપાંચમાની સત્તા ચાલી રહી હતી. મતલબ કે આખા દક્ષિણ હિંદ હવે મગધસામ્રાજ્યના ભાગ લેખાતા બંધ પડી ગયેા હતા. તેને સમય
માય સમ્રાટાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સપ્તમ
આપણે ઇ. સ. પૂ. ૭૪૬ થી ૩૪૮ સુધી મૂકીશુ. માત્ર તેની હકુમત હવે ઉત્તર હિંદના જેટલી જ આવી રહી હતી; બલ્કે કહીએ કે હવે તા ત્યાં પણ ધીમે ધીમે તેની અસર પહોંચવા માંડી હતી; અને આય? આખા ઉત્તર હિંદ પણ તે ગુમાવી એસત; પણ તેના પૂર્વજે આરબેલી રાજનીતિ કાંઈક તેની મદદે આવી લાગી હતી. કેમકે રાજકાજમાં મદદરૂપ થઇ પડે માટે પોતાના યુવરાજને પેાતાની પાસે જ પાટલિપુત્રમાં તેણે રાખ્યા હતા અને બીજા પુત્રામાંથી અશાક જે હતા તે કાંઇક ચાલાક માલૂમ પડવાથી તેને અતિમાં સૂબાપદે નિયુક્ત કર્યાં હતા. આણે પોતાની સત્તા તળેના ઉત્તર હિંદમાંના અતિ અને સૌરાષ્ટ્રને બરાબર જાળવી રાખ્યા હતા. જેથી તેટલે દરજ્યે તે નિર્ભય હતેા ખરા, પણ રાજનગરથી દૂર આવેલ એવા પજાબાદિ પ્રદેશમાં, ફાવે તા કાઇ ખા ત્યાં નીમવામાં ન આવ્યા હોય તેથી કે ત્યાં જે સૂક્ષ્મ મૂકયા હોય તે ત્યાંની પરિસ્થિતિને કાબૂમાં રાખી શકે તેવા ખબદાર ન હૈાય તેથી, ગમે તેમ પણ પંજાબ તરના નાના નાના ક્ષત્રિય રાજાએ ચાનીચા થવા માંડયું હતું. તે સર્વે એ જો એકત્ર થઈને સંગઠિતપણે સ્વત ંત્રતા જાહેર કરી દીધી હોત તો હિંદુસારની મગદૂર નહાતી કે ત્યાંના મામલેા તે કાબૂમાં રાખી શકત; પણ તેના સદ્ભાગ્યે પંજાબના રાજવીએ, પેાતાના કાઈ સરદાર નીમી તેના ધ્વજ તળે એકત્રિત મળીને કામ ન લેતાં આપસપસમાં સ્પર્ધા કરવા માંડી હતી; એટલે કે આખા પંજાબમાં તે સમયે બળવા જેવુ રૂપ થઇ પડયું હતુ; (ઈ. સ. પૂ. ૩૩૫ આસપાસ ) તેથી બિંદુસારે પોતાના યુવરાજ સુધીમને ત્યાં શાંતિ પાથરવા માકલી દીધાઃ અને સુષીમને તે વખતે સુયશજ મળ્યા હતા એમ કહીએ તે પણ ચાલે.
www.umaragyanbhandar.com