________________
૩૭૨
શાહી વશના
ગ, જે લડાઇમાં દેવશુકને હાર મળી છે તથા તેના પ્રાણ ગયા છે તેમ જ હિંદી શક પ્રજાના ખાડા વળી ગયા છે તેને સમય ઇ. સ. પૂ. પર સમાય છે.૧ વળી તે યુદ્ધમાં અગ્રેસરપણે, વિક્રમાદિત્ય તરકથા, તેનેા સહાયક એવા રાણીશ્રી બળબીના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણી હતા તથા તે યુદ્ધ સૌરા ટ્રની ભૂમિ ઉપર ખેલાયુદર હતું. આ ઉપરથી વાચકવર્ગોને ખાત્રી મળશે કે કેવા સંજોગામાં (૧) રાણી ખળશ્રીએ નાસિકના શિલાલેખ તરાવેલ છે. (ર) ગૌતમીપુત્રે નહપાણુનુ મહેારૂ દાખી દઇને ઉપર પોતાના ચહેરા૮૩ પડાવ્યેા છે ( ૩ ) આવા સિક્કા અપ્રપતિના અધિકારની બહાર એવી સૌરાટ્ની ભૂમિ ઉપરથી વિશેષ મળ આવે છે તથા ( ૪ ) તેમાં અતિનાં ચિહ્ન ઉપરાંત જૈન ધર્મના સાંકેતિક લક્ષણા નજરે પડે છે તથા તે સમયે કેવી પરિસ્થિતિ થઇ રહી હતી.
આ પ્રમાણે રાજા દેવષ્ણુકના અંત આવી જવાથી તેમના વંશ ખંધ થયા કહેવાય. છતાં સૌરાષ્ટ્રના યુદ્ધમાંથી જે થાડા ઘણા શક બધી જવા પામ્યા હતા તેમણે તે ભૂમિ ઉપર અને જે ગેાદાવરી નદીના મૂળ પાસેના પ્રદેશમાં રાજા નહપાણુના સમયે વસી રહેવા પામ્યા હતા
(૮૧ ) પૃ. ૨૦૪ માં પંક્તિ । તધા અન્ય ટેણે આ બનાવના સમય,ખીન્ન વિદ્વાનોની પેઠે હું પણ ઇ. સ. ૭૮ લખીને વક્તવ્ય કર્યું ગયાં છું, પણ હવે વિશેષ અભ્યા સથી તે વિચાર ફેરવી નાંખી આ માણે ઠરાવું છું, (૮૨) આ લડાઈનુ` વર્ણન રોષ ણે ન ૮૦ની ટીકામાં જણાવ્યા પ્રમાણે ગોતમી પુત્ર ત્તાંતે લખવામાં
આયરો.
(૮૩) આ સમયે નડુપાણને મરી ગયા શાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ મ
તેમણે તે ભૂમિ ઉપર, પોતાના મૂળ ધંધા જે ઢારાં ચારવાને તથા ઘેાડા ઉછેરવા વિગેરેના હતા તેનું અવલંબન લઇ ,જ્યારથી પોતાનાં જીવન ગુજારવા માંડયાં, ત્યારથી તે પ્રજા આલીરના નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધિને પામી છે. આ કારથી જ આભીર પ્રજાના વંશવલે એ સ્થાને માલૂમ પડે છે.
શાહીવશન હવે વૃત્તાંત પૂર્વેશ થાય છે: સ શોધન કરનારને માદક થઈ પડે માટે તેને લગતી થેાડીક સમયાવળી બનાવીને નાચે પ્રમાણે આપુ છું.
( ૧ ) શ્વરદત્ત ઃ આદિપુરૂષ : સત્તાધારી બન્યા ન પણ હાય: જેમ નહપાણતુ નભાવાહન, ઉષભદાત્તનું રૂષભદત્ત ઇ. સ ંસ્કૃત કે હિંદી નામ પડામાં છે તેમ શિલાલેખમાં કેતરાયેલા દિનિકનુ નામ ઈશ્વરદત્ત રખાયું હેાય અથવા મૂળ નામ ઉપરથી ઈશ્વરદત્ત પાડયુ હાય અને પછી તેને કાવતાં પ્રથમ દત્ત; પછી તેનું ધૃતઃ અને તેમાંથી દિન્ન કે દિત્રિક થવા પામ્યું હોયઃ ઇશ્વરદત્ત અને દુિનિક બન્ને એક જ વ્યક્તિનાં નામ ડ્રાય એમ પ્રથમ ૧જરે તા દેખાય છે.
પણું
વર્ષ અને રૂષભદત્તને મરણ પામ્યા લગભગ સાતેક વર્ષ વાં આવ્યાં હતાં (સરખાવે કે. આ. કે. પૃ. ૧૦પ્ તથા જ છે. બ્રે. રા, એ. સો, પૃ. ૬૪: ઇ. એ પૃ. ૩૭, પુ. ૪૩: એ. હિ. ઇ. પૃ. ૨૧૭ વિગેરેના ઉતારા; જે ઉપરમાં પૃ. ૨૦૪ ટી. ન', ૨૮ માં શબ્દે શબ્દ ઊતાર્યા છે, એટલે કે, તે સમયે નહુપાણુ કે રૂષભદત્ત એમાંથી એકે જીવતા હતા જ નહિ, માત્ર તેમની તવાળા સાથે જ ગતમીપુત્રને યુદ્ધ થયું હતું.
www.umaragyanbhandar.com