________________
.
ક
::
-
:
:
:..
એકાદશમ પરિચ્છેદ
સંક્ષિપ્ત સાર–
પરિશિષ્ટ –શક, આભીર અને શૈકૂટક પ્રજા સંબંધીનું વિવેચન–પ્રથમમાં શિલાલેખી પુરાવાઓ આપી રૂષભદત્તવાળી શક પ્રજા સાથે આભીર ઈશ્વરસેનને સાંધી બતાવેલ સંબંધ–તે જ પ્રમાણે પાછા શિલાલેખી પુરાવાથી પુરવાર કરેલ, ઈશ્વરદત્ત આભીર સાથેને ધરસેન ત્રકૂટકને સંબંધ-વિરહિમ અને ત્રિકૂટક, સમાનઅર્થી શબ્દ હેવા છતાં તે બેના તાત્પર્યમાં રહેલા તફાવતને કરેલ ખુલાસે–ચશ્મણ ક્ષત્રપ અને ઈશ્વરદત્ત મહાક્ષત્રપને સંબંધ જે શંકામય બતાવાય છે તે દલીલની ચલાવેલ ચર્ચા તથા તે ઉપરથી ચષ્મણના સંવતસરની આદિને સમય ઈ. સ. ૭૮ ગણાય છે તેને બદલે બીજે જોઈએ એમ ઉલ્લેખ કરી, બતાવી આપેલે તેને સારો સમય તથા તેમની શંકાઓનું કરેલું સમાધાન–અંતે ઈશ્વસેન આભીર અને ઈશ્વરદત્ત ત્રિકુટકને સાબિત કરેલ પિતાપુત્રને સંબંધ– તથા બતાવી આપેલ ત્રિકુટક સંવત્સરનાં સ્થાપકનાં નામ અને સમય
પરિશિષ્ટ મા–ઓશવાલ, શ્રીમાલ અને પિરવાડને ગૂર્જર શબ્દ સાથના સંબંધનું કરેલું વિવેચન–ગૂર્જર પ્રજાના મૂળ વિશેની કરેલી ચર્ચા–તે ત્રણે પ્રજાનાં મૂળ સ્થાન સાથે, વર્તમાનકાળે માલુમ પડતી સત્યાસત્યતાનાં લંબાણ દwતે આપી કરી બતાવેલ મુકાબલે—ભિન્ન ભિન્ન કાળે તે સવ પ્રજાએ બતાવે છેરાજસત્તા સાથે સહકાર–આપદુ ધર્મ પિછાણ વૈશ્યત્વને સંચળ ઉતારી તેમણે ધારણ કરેલું ક્ષત્રિય રાજપૂતનાં ચાર અગ્નિકુલની ઉત્પત્તિ અને ભૂમિ સત્તાની તેમણે વાંકી ને ઇતિહાસ---
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com