Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 457
________________ ચાવી ભારતવર્ષ ] ઈશ્વરસેન આભીર, અને ઇશ્વરદત્ત મહાક્ષત્રપનું કેટલુંક વૃત્તાંત. ૩૭૫થી આગળ ઈશ્વરસેન અને રૂષભદત્તની કાળગણના એક જ પ્રકારની છે (૩૭૬) ઈશ્વરદત્તના અને ચઋણના સિક્કાનું મળતાપણું તથા તફાવત. ૩૭૯, ૩૮૦, ૩૩૮ (૩૩૮) ઇશ્વરદત્ત આભીર સંબંધી ડા. ભગવાનલાલે કરેલી બે સૂચનાએ ૩૮૧ ઇન્ડાપાઅન્સ અને ઈન્ડાસિથિઅન્સનાં સાભ્યાસામ્યપણાની સમજૂતિ ૩૩૩-૩૪૩ ઇન્ટરેગનમ સમયના દૃષ્ટાંતે ૩૪૩ (૩૪) ઈરાન ઉપરની રાજસત્તાના થયેલા હાંશ્બદલા. ૨૯૮ ઈરાનની મૂળ ગાદીમાંથી પડેલ ફાંટા ૩૦૨-૩૦૭ ઈન્ડોપાથીઅન્સ અને ઈન્ડાસીથીઅન્સ ઈરાનમાંથી છૂટાં પડયાં તેની હકીકત. ૩૦૨-૩, ૩૦૮ (૩૦૮) ઈરાને જે સત્તા પંજાબ અને સિંધ ઉપર મેળવી તે ક્રાના સમયે ? (૧૨૪–૫) ઇંદ્રપાલિત અને બંધુપાલિતની ચર્ચા. ૫૫ ઇશ્વરદત્ત નામના એ પુરૂષા થયા છે તેમની આપેલી સમજ, (૩૫૬) કાટિલ્ય એટલે કપટને ભંડાર એવું ચાણાકયનું ઉપનામ દેવાયું છે તેની બનાવી આપેલી અયેાગ્યતા (૨૬) કુમાર કુણાલને અશેકવર્ધને તક્ષિલાના સૂમે નીમ્યા હતા કે ? ૧૭૦ કુશાનવંશની સત્તા કાશ્મિરમાં થઇ છે તે દામેાદર પછી તુરત જ કે કુશાનવંશ અને દામેાદર વચ્ચેના સગપણની લીધેલ તપાસ. ૨૧ આંતરા પડયા છે. ? ૨૦-૨૧ દી. ખા. કેશવલાલ હર્ષદભાઈ ધ્રુવે વાયુપુરાણુના કથનનું કરેલું સંશાધન ૧૧૫ (૧૧૫) કાન્યાયનવંશ રાજપદે કે મહાઅમાત્યપદે ? ૧૧૫ વેટા શહેરના ભૂકંપને લીધે થયેલ વિનાશ. ૨૭૫ કલર્િ–ચેદિ અને આભીર સંવત; એકજ કે ભિન્ન ભિન્ન ? (૩૭૮) (૩૮૨) કાશ્મિરમાં અડ્ડો જમાવી પડેલ, મ્લેચ્છાનું વર્ણન ૧૯ થી આગળ ક્ષહરષ્ટ નામ પ્રજાનું છેકે ગોત્રનું? ૨૧૮ (૨૧૮) ક્ષહરાટ સંવત વપારાયાનું દૃષ્ટાંત (જીએ પાતિક શબ્દે તામ્રપત્ર: નહપાણ શબ્દે શિલાલેખા ) ૧૧ ક્ષહુરાય પ્રજાનાં વસતીસ્થાન તથા ભાષા વિશેની સમજ. ૧૭૪, ૧૭૫, ૧૪૪ ક્ષહરાટ અને શક વચ્ચેને તફાવત. ૧૭૪ ક્ષહરાટ પ્રજા પરાક્રમી હેાવા છતાં કાઇએ મહારાજા કે શહેનશાહને ઈલ્કાબ ધારણ કર્યા નથી તેનું કારણ, ૧૭૮ ક્ષત્રપના હાદ્દો જે જે પ્રજામાં અસ્તિત્વ ધરાવે છે તેનાં નામ તથા કારણ. (૧૮૧) ક્ષહરાટ સંવતની સ્થાપનાને સમય ૧૮૭થી ૮૯ ક્ષહરા શાંતિપ્રિયતા અને નિરભિમાનપૂર્ણ સેવતા તેનાં કારણ. ૧૯૧, ૨૩૪, ૨૪૦ ક્ષહરાટ પ્રશ્નના ધર્મપ્રેમ અને ભક્તિ માપવાના બનાવા. (૨૩૪) ક્ષહુરાષ્ટ્ર પ્રજાની સુજનતાનું વર્ણન. ૨૩૪: તેમની સંસ્કૃતિની વિચારણાના મુદ્દાએ।. ૨૩૬ ક્ષહરાટ સામ્રાજ્યના ત્રણે રાજ્યા એક સમયે અદૃશ્ય થયાનાં કારણ, ૨૪૦, ૩૧૮ ક્ષહરાટ, ચણુ અને આભીર સંવતમાંના સામાન્ય અંશેાની નોંધ. (૩૭૮) ખારવેલ, શ્રીમુખ, પુષ્યમિત્ર અને મિતેન્ડર : આ ચારેને વિદ્રાનાએ સમકાલીન ગણાવ્યા છે તેની સત્યાસત્યતાનો ઘટસ્ફાટ ૬૬થી ૭ર સુધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502