Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 468
________________ ચાવી [ પ્રાચીન (૬) મુખ્ય ભાગે જૈનધર્મને સ્પશે તેવા અહિંસાવાદીએ પણ ક્ષત્રિયોચિત લડાઈ કરી શકે છે, તેનાં અનેક દૃષ્ટાંત (૩૯૪) અરવલ્લી પર્વતની પશ્ચિમે જૈન મંદિરો હજુ મળી આવે છે પણ તેની પૂર્વમાં કોઈ જ નથી દેખાતું તેનાં કારણુની તપાસ (૩૮૭) ઉજૈનીની અગત્યતાનું વર્ણન, ભિન્નભિન્ન દષ્ટિએ ૧૯૯૫ ઓશવાળ અને શ્રીમાળને સૌરાષ્ટ્રમાં થયેલ ઉતાર ૩૮૭ ઓશવાળ અને શ્રીમાળ બન્ને એક જ નગરના વતની કે જુદા જુદાના, તેની મિમાંસા (૩૮૭) ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડને ક્ષત્રિયો સાથે લેહી સંબંધ હોઈ શકે તેનાં કારણ ૩૯૦ અધપતિઓએ પિતાના ૪૭૫ વર્ષના કારભારમાં ક્યા ધર્મનું શરણું લીધું હતું ? (૩૯૩) કચ્છના રાવ અને સૌરાષ્ટ્રના રા” વંશી રાજાઓને લોહી સંબંધ ખરે કે? ૩૮૯, (૫૭) કચ્છના ઓશવાળ અને શ્રીમાળીઓ ખેતીવાડીમાં પડયા રહ્યા દેખાય છે તેનું કારણ ૩૮૭ (૩૮૭ ૩૫૪ (૩૫૪) કરછમાં અને કાઠિયાવાડમાં પોરવાડની વસ્તી બહુ નથી તેનું કારણ ૩૮૮. (૩૮૭) કાલિકસૂરિએ અંધ્રપતિને ઉપદેશી પુનઃ જૈનધર્મમાં દઢ કર્યો, તથા બીજા કેટલાક ફેરફાર કર્યા (૧૧૪) કલિક રાજાનાં અનેક બિરૂદે.૮૪ રાજા કલ્કિનાં ઉદ્દભવ તથા વૃત્તાંતને ઇતિહાસઃ પુરાણ અને જેનગ્રંથના આધારે ૮૩ થી આગળ શ્રીકૃષ્ણ પણ જેનમતાનુયાયી સંભવે છે તેને એક વિશેષ પુરાવો. ૮૬ (૮૬). (મુનિથી) કલ્યાણવિજયજીએ પુષ્યમિત્રને રાજા કલ્કિ ઠરાવ્યાના પુરાવા. ૮૨ ક્ષહરાટ પ્રજા અતિ ધાર્મિક વૃત્તિવાળી ગણાય છે તેના આપેલા પુરાવા ૨૫૭ (સર્વ) હરાટ ક્ષત્રપ બડબડા કરવાની કે હુમલા લઈ જવાની વૃત્તિથી વેગળા રહેતા હતા તેનું કારણ. ૨૪૩ (સર્વે) ક્ષહરાટ ક્ષત્ર જેનધમાં હતા તેનું વર્ણન ૨૪૩ (વિશેષ માટે જુઓ શક શબ્દ) ચંદ્રગુપ્તનું મન સંસાર ઉપરથી વિરક્ત થવાનાં કારણ. ૨૮ ચણણ વંશી રાજાઓ પણ નમતાનુયાયી હતા તેનું વર્ણન, ૩૮૯ (૩૮૯), ૩૯૪: તે હકીકત શિલાલેખ તથા સિક્કાથી પુરવાર થતી બતાવી શકાય છે ૩૯૫ (૩૯૫) ૫. ચાણક્ય જન્મે બ્રાહ્મણ હેવા છતાં ધર્મ જૈન હતો તેની દલીલ ૨૨૬ (કંદબ જ્ઞાતિય) જેન નરેશને ગૂર્જર સોલંકી નરેશો સાથેનો લેહી સંબંધ (૨૨) જૈનાચાર્યનો ઈતિહાસ ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં લગભગ દેઢસો વર્ષને મળતું નથી તથા અનેક શાખા પ્રશાખાઓ તે અરસામાં ઉદ્દભવી છે તેનાં કારણે (૮૩૮ (૬૬) જેને લોકો વેદને માનતા હોવાથી એક દષ્ટિએ તેમને પણ વૈદિકનું વિશેષણ લાગુ પાડી શકાય (૨૪૮) જૈન તીર્થંકરના શરીરનો વર્ણ મોટા ભાગે પીત ગણાય છે. તે સાથે લિચ્છવી ક્ષત્રિયના શરીરવર્ણની ઘટાવલી (જુઓ લિચ્છવી શબ્દ) સામ્યતા (૧૪૧). જેનેનું જોર મધ્ય એશિયામાં પ્રબળ હતું તેના પુરાવા (૩૯૪) ૩૪ જૈનાચાર્ય કાલિસૂરિ અને રાજા બળમિત્રના સંબંધનું વર્ણન ૧૦૯ જેનપ્રજા અને શૃંગપતિ ભાનુમિત્ર સાથે થયેલું સંધર્ષણ ૧૧૩ જૈનાચાર્ય કેલિસૂરિ ઉપર તેના ભાણેજ રાજાએ વર્તાવેલ ત્રારા ૧૧૩-૧૧૭ (અવંતિની) જેન પ્રજાએ રાજાના જુલ્મથી ત્રાસી, દક્ષિણમાં કરેલી હીજરત ૧૧૪ જેનધર્મની થઈ પડેલી સ્થિતિની સરખામણીઃ અવંતિ અને પિઠણના ૧૧૪ જૈન સાહિત્યમાં તાપસ ધર્મની ઘણી કથાઓ પ્રવેશ થવા પામી છે તેના સમયની ચર્ચા (૮૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502