________________
ર
ભારતવર્ષ]
ચાવી જૈન પ્રતિમાને સોનાની હોય તેને ગાળી નાંખી વિનાશ કરવામાં રાજા અગ્નિમિત્રને આશય ૯૭, ૯૮ જૈન પ્રજા ઉપર રમ્રાટ અગ્નિમિત્ર વરસાવેલા ત્રાસનું વર્ણન ૯૭થી આગળ જૈનાચાર્યે લાખ ઉપરાંત માણસને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેની હકીકત (૩૪૭) જૈનમંદિર (પ્રિયદર્શિને બંધાવેલાનો નાશ અવંતિના પ્રદેશમાં થયો છે છતાં રાજપૂતાનામાં તે જળવાઈ
રહ્યાં છે તેને લગતા ઈતહાસ (૩૪૮) (વર્તમાન) જેને શક પ્રજાની સાથે લોહી સંબધ ૩૫૯ (વિશેષ માટે જુઓ ગૂર્જર શબ્દ) જૈનધર્મ ઈ. સ. પૂ. ૮ની સદીમાં અફગાનિસ્તાનમાં પણ હતો તેના શિલાલેખી અને સિક્કાઈ પુરાવા,
- ૨૭૩, ૨૭૪ (૨૭૩) ૨૮૧ જેનતીર્થ તરીકે તક્ષિલા નગરીને મહિમા ર૬૫ થી ૨૮૨ જૈનાચાર્ય (વેતાંબર પક્ષી) વજીસ્વામિનું સ્વર્ગગમન ૨૦૦) જંબુદ્વીપની કેટલીક ભૂગોળ (ક્ષેત્ર પરની) તથા ટૂંક સમજૂતિ. ૧૨૮ વર્તમાનકાળના હિંદને પ્રાચીન સમયને જંબુકીપ માની લેનાં વિરોધમાં ઉઘાં થતાં તો (૧૨૮)૧૩૦ જંબદ્વીપના અનેક અંશોના ક્ષેત્રફળના આપેલ આંકડા (૧૩૧) તશિલા નગરીનો જૈનતીર્થ તરીકે મહીમા ૨૬૫ થી ૨૮૨, ૨૪૪ તક્ષિલાનું અસ્તિત્વ, જેન અને વૈદિક મત પ્રમાણે ર૭૦ શૈકૂટકવંશી રાજાઓએ કયા ધર્મ પાળેલ હતો? ૩૯૪ દેવદ્રવ્યના અધિકાર વિશે (૬૭) જંબુદ્વીપ ઉપર બનેલ અનેક દૈવિક ચમત્કારોનો આપેલ કાંઈક ચિતાર ૧૩૨-૩૩ તથા ટીકાઓ જબુદ્વીપ અને શાકઠીપના સંધાણથી મહાભારતનો સમય શોધી કાઢવાની થયેલ સરળતા ૧૬૭(૧૩૭) જેન અને વેદ સંસ્કૃતિનું સાદશપણું ૨૪૯ જૈનધર્મનાં અનેક ચિહેની થઈ પડેલી અવદશા તથા તેનાં દષ્ટાંત ૨૫૭ જેનધર્મી તરીકે ગુજરાતના સોલંકી નરેશને કદબવાતિય જનરેશો સાથે સગપણ સબંધ (૨૨) નહપાણે જૈનધર્મ સ્વીકાર્યો હતો તેના પુરાવા ૧૯૬ નહપાણને તથા પ્રિયદર્શિનને દરિયા કિનારાના પ્રદેશની અગત્યતાનું ભાન તથા તે પ્રમાણે તેમણે ઘડેલી
રાજનીતિ ૨૧૩ થી ૧૬ તથા ટીકા પર્યુષણાપર્વ (જેનાં)ની ઉઘાપના ભાદ્રપદ શુદ ૪ ના દિને રાજા કલ્કિના સમયે પણ થતી હતી એવું
સાહિત્ય ગ્રંથમાંથી નીકળતું નિવેદન (૮૫) પલ્લવ ક્ષત્રિયો પિતાના જૈનધર્મને કરેલા પલટ ૨૯૨ પૃથ્વીને પ્રદક્ષિણું દેતાં, જ્યાંથી પ્રારંભ કરીએ ત્યાંજ પાછી આવી ઉભા રહેવાય છે; મતલબ કે તે
ગોળાકારે છે. તે પછી તેની સિવાય અન્ય પૃથ્વીની કલ્પના શી રીતે? તેવી શંકા ઉઠાવનારના
મનનું સમાધાન ૧૨૯-૧૩૦ પોરવાડ, ઓશવાળ અને શ્રીમાળ કેમ નામ પડયાં તેનો ઈતિહાસ ૩૮૫ પ્રિયદરિન અને નહપાની તરીપ્રદેશ પ્રત્યેની રાજનીતિમાં સમાયેલાં ડહાપણુ તથા દીર્ધદષ્ટિ ૨૧૩થી૧૬ પ્રિયદર્શિને પેલાં બીજોની અસર તથા યવનદેશ, નદેશ, કાશ્મિર, ગાંધાર, તિબેટ, મિસર, સિરિયા
આદિ દેશોમાં ધમ્મમહામાત્રા મોકલવાથી તે તે પ્રજાના નૃપતિઓ, મહાક્ષત્રપ તેમના ઉપદેશથી
લિપ્ત થયા હતા તેનું વિવેચન ૨૪૬, ૨૫૮ વર્તમાન હિંદને પ્રાચીન સમયનો ભરતખંડ કહેવો યુક્ત કે અયુક્ત? (૧૨૮) (૧૨૯) ૧૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com