Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 470
________________ = = २४ ચાવી [ પ્રાચીન બળમિત્ર–ભાનુમિત્ર નામે રાજાનાં બે યુગ્ય થયાં હોય તે તેને પારખવાની રીત (૧૦૭) (૧૦૮) બળમિત્રભાનુમિત્ર માટે કરાયેલાં મન કલ્પિત અનુમાને ઉપરથી ઉભી થતી ગૂચે ૧૦૮ (૧૦૮) બળમિત્રને તેનાજ પુરોગામી અગ્નિમિત્ર સાથે સંબંધ ૧૦૮-૯ મથુરાનગરીનું કંકાલિતિલા નામના પરાને જૈન ધર્મના કેદ્ર તરીકેની ઓળખ-આખું પરિશિષ્ટ ૨૪૫, ૨૫૪ મથુરાનગરીના અવશેષોમાંથી મળી આવતાં સિંહ, ચક્ર, સ્વસ્તિક આદિ ચિહ્નો જેનધર્મનાં હોવાની સાબિતીઓ ૨૪૫ (૨૪૫) ૨૪૬ (૨૪૬) ૨૫૪ મથુરાના સિંહસ્તૂપને તથા આખાયે તીર્થને રાજા અગ્નિમિત્રના હાથે થયેલ ભંગ (૨૨૫) (૨૬૧) ૨૬૪ (૨૬૪) ૯૮ મથુરાના સિંહસ્તૂપની પુનઃ પ્રતિકાનું વર્ણન ૨૩૩ (વિશેષ માટે જુઓ તંભ શબ્દ) મથુરાનગરી ઈ. સ. પૂ. ની બીજી સદીમાં એક જૈન તીર્થધામ તરીકે પંકાયેલું હતું તેના પુરાવા ૮૬ (૮૬) મથુરાના સિંહસ્તૂપ તથા માંચી અને ભારહુતસ્તૂપનાં તારણે દેખાવમાં એકજ જાતનાં હોવા છતાં વિદ્વાનોએ તે સર્વેને ભિન્ન ભિન્ન ધામ તરીકે લેખવ્યાં છે તેમાં થયેલ અન્યાય. ૨૪૫ મિન્નનગર (નહપાની રાજધાની) અને ભિન્નમાલ (ભિન્નનગર)ની સાદશતા (૧૯૩) (પ્રાચીન) મેરૂ પર્વત (Meru) અને વર્તમાન મર્વ (Merv) શહેર તે બેની સામ્યતા વિશેની કલ્પના ૧૩૨ મેરૂ પર્વત સાથે સૂર્ય ચંદ્રની ગતિને સંબંધ હોવાનું જૈન મત પ્રમાણે કથન (૩૯૫) લિઅક અને પાતિકનાં નામે મથુરાના સિંહસ્તૂપ ઉપર છે છતાં તેમને સત્તા પ્રદેશ તણિલામાં છે તેનું કારણ (૨૫૭) (૨૬૧) લિચ્છવીએ, માંગોલિયને અને તિબેટનેને પીત પ્રજા કહેવાય છે તેનાં કારણ (૧૪૧) (૨૨) (જુઓ જૈન તીર્થકર શબ્દો વિમળાચળગિરિની યાત્રા સમ્રાટ ચંદ્રગુપ્ત કરેલી તેનું વર્ણન ૨૮ વિમળાચળગિરિની તળાટી ચંદ્રગુપ્તના સમયે, અત્યારની માફક પાલીતાણે હતી કે અન્ય સ્થાને ? ૨૮ વડવારતૂપન થયેલ વિનાશ ૯૮ (વિશેષ માટે જુઓ મથુરા સિંહસ્તૂપ શબ્દ) વોડવાનૂપ જૈનધર્મનું સ્મારક છે તેની સાબિતીઓ ર૬: તેનું અસ્તિત્વ ૨૭૦૦ વર્ષ પહેલાનું ગણું શકાય છે. ૨૬-૨ શકપ્રજા, હિંદીશક તથા ક્ષહરાટોઃ ત્રણે પ્રજા જેનધમાં હતી તેની સાબિતીનું વર્ણન (૩૮૭) ૩૮૮, ૨૪૬, ૨૫૮, ૨૪૩ શ્રાવક અને માહણ (બ્રાહ્મણ) શબ્દની એકાર્યતા વિશે ૨૪૯, ૨૫: તેઓને આસ્તિક કહેવાય કે - નાસ્તિક ૨૫૦ : આવો ભેદ પડવાનું કારણ અને સમય ૨૫૦-૨૫૧ સુદર્શન તળાવની (જુનાગઢની તળેટીમાં આવેલા) પ્રશસ્તિમાં રૂદ્રદામન તથા તેના શિલાલેખોમાં અન્ય અનુજેએ પિતાના હિસ્સા પુરાવ્યા છે તેનાં કારણ (૩૫) સિંહ અને ચક્રનાં ધાર્મિક ચિહ્નોને બૌદ્ધધર્મી તરીકે ઓળખાવાય છે તેની ખાત્રી છે કે? ૨૪૪ (જુઓ સ્તંભ શબ્દ) સરાક પ્રજાનાં સ્થાનઃ તથા તેમના જીવન નિર્વાહની રીત (૩૬૭) સ્ત ઉપર મૂકવામાં આવતાં સિંહની સમજૂતિ. ૨૫૬, ૨૪૪, (વિશેષ માટે જુઓ મથુરા સિંહસ્તૂપ શબ્દ) સારનાથસ્તંભના બે સિંહના ઘડતર વિશે ખુલાસો (૨૫૭) ૨૬૫ હર્ષપુર નગરની જાહેરજલાલીનું વર્ણન ૧૯૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502