________________
વિ ષ શે ધી કાઢવા ની
ચાવી
તેની સમજ –જે આંક લખ્યા છે તે પૃઇ સૂચક છે. કેસમાં જે આંક લખ્યા છે તે પૂછો ઉપરનું ટીકાનું લખાણ છે એમ સમજવું.
આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયે લાગ્યા તેની જ ધ અહીં લીધી છે. બાકી કેટલીક માહિતી “શું અને કયાં” જેવાથી પણ મળી શકે તેમ છે.
અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે: () વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયોને (મા) સામાન્ય જ્ઞાન સંબંધી () મુખ્યભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આ વિભાગ તે માત્ર રેખાદર્શન જેવા જ છે તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવી સ્થિતિ નથી જ.
() વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયો અગ્નિમિત્રે વૈદભ-માલવિકા સાથે કરેલું લગ્ન. ૯૧ (૯૧) અંધ્રપતિએને રાજગાદી વરંગુળમાં લઈ જવી પડી હતી. ૩૭૦ અઝીઝ પહેલે બહુ પરાક્રમી નહેતા તેના ત્રણ પુરાવા ૩૭૦, ૩૭૧ (૩૧), ૩૨૨ અઝીઝ પહેલાના સમયને નિર્ણય. ૩૨૦ અતિ ઉપર ચડાઈ લઈ જવાને નહપાણને મળેલી સાનુકૂળતાનાં કારણો. ૨૦૧-૨ અગ્નિમિત્રે ગાદીએ આવીને રાજ્યને સંગીન કરવા ભરેલાં પગલાં. ૯૧ અગ્નિમિત્રે પોતાના સ્વામિનું ખૂન કર્યું તે વખતના સંગે. ૯૧, ૧૪ અગ્નિમિત્રે કરેલા અશ્વમેધની સંખ્યા અને સમય. ૯૩, ૯૪, ૯૫ તથા ટીકાઓ. અલેકઝાંડરે હિંદ ઉપર કરેલી ચડાઈને હેવાલ, કારણ તથા જિ. ૧૨૬-૭ બે અશ્વમેધ (શાતકરણી બીજાએ કરેલ)નું વર્ણન. ૧૨ અથૅશાસ્ત્રની રચના બબે હજાર વર્ષ ચ્યાં છતાં જેમની તેમ જળવાઈ રહી છે તેનાં કારણ. ૨૭ અશક અને સિરિયનપતિની વચ્ચેની સંધી અને સર. ૩૩ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે તે માટે તેમના સત્તા પ્રદેશના માપની ઉપયોગીતા ૩૪ (તથા અન્ય
પુરાવા માટે પુ. ૨ પૃ. ૨૮૫ ટી. નં. ૩૦ જુઓ) અશોકના રાજ્યવિસ્તારને અંગે તે સર્વશ્રેષ્ઠ હિંદી ભૂપતિ ગણી શકાય કે? ૩૨, ૩૫ અશોક પછી હિંદમાંથી બૌદ્ધધર્મનું અદશ્ય થવું (૨૪૪). આભીર (મહારાષ્ટ્રીય)નાં મૂળ અવશેષ. ૩૭૨ આભીર-આહિરનું શકપ્રજા સાથેનું જોડાણ તથા સરણ. ૩૫૫ આક્રમણ લઈ જવામાં તેના કર્તાની શું મુરાદ હોય છે તેનું વર્ણન. ૩થી ૪૧ આર્ય અને યવને વચ્ચે થયેલા યુદ્ધનું વાયુપુરાણનું વર્ણન તથા સમય. ૯૨ (૯૨)થી આગળ, (૧૧) આંધ્રભૂત્યાઃ શબ્દના અર્થને ભેદ ૭૪ (૭૪): શુંગભૂત્યાની સાથે સરખામણી. (૭૫) આર્યપ્રજાનું મૂળ મધ્ય એશિઆમાં હતું. ૨૧ આંધ્રભૂત્યાની ઉત્પત્તિ વિશે એક લેખકને ભ્રમ. (૩૫૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com