Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 465
________________ ભારતવર્ષ] ચાવી તક્ષિલાનાં દાટ તથા સમય અને તેનાં કારણે ૨૭૪ તક્ષિલા અને નાલંદાની વિદ્યાપીઠની સરખામણી ૨૭૭ તક્ષિલાના તામ્રપત્રમાં વપરાયલ ૭૮ ના આંકને બતાવેલ ઉકેલ. ૨૪૦ તક્ષિાના નામકરણની ચર્ચા ૨૬૬ તલિલાની ઉત્પત્તિ સાથે ભારતનું નામ જોડાયેલું છે તે ભારત રાજા કયા સમજવા? (૨૭૦) ર૭૧ તલિાવાસીઓની કેટલીક રાહરસનું વર્ણન ૨૭: તેમાંની કેટલીકનું વર્તમાન પારસી સામાજીક સ્થિતિમાં થતું દર્શન ૨૭૨ (૨૨) દ્વીપ અને દુઆબના તફાવતનું વર્ણન (૩૪૬) દ્રાવિડ સાહિત્યના ત્રણ યુગની ચર્ચા ૨૮૭, ૨૮૮ (૨૮૮) ધર્મના વિષયને ઈતિહાસનું એક અંગ ગણાય કે કેમ તેની ચર્ચા અને રદિયા ૨૭૮ ધર્મ કે જાતિમાં કોઈ જાતનો વિધિ નિષેધ કે ક્રિયાકાંડને વળગાડ ખરી રીતે સંભવિત નથી. ૨૪૮ ધર્મ અને કોમઃ બને ક્ષેત્રોની સમજ : તેમાંથી વિપથ માર્ગે જવાથી નીપજતાં કડવાં પરિણામ (ર૭૮-૭૯) (રાજાઓને) ધર્મ જાણવા માટે સાધનોની અગત્યતા તથા તેને અનુક્રમ ૨૪૩ ધર્મઝનુન, એક વખતે જ મધ્ય અને દક્ષિણ હિંદમાં એક સમયે ચાલી રહ્યું હતું તેનું દષ્ટાંત ૭૫ ધર્મ સહિષ્ણુતા અને ધર્મધપણાની સરખામણી, દષ્ટાંત અને રાજ ઉપર થતી અસર ૫-૮ તથા ટીકાઓ (પ્રજાના) ધર્મમાં રાજસત્તા હસ્તક્ષેપ કરે તે કેવાં પરિણામ આવે તેના નમુના. ૧૧ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા ૨૪૭ ધર્મ શબ્દને તેના અનુયાયીઓએ બજારૂ વસ્તુ તરીકે ઉતારી નાંખ્યાની હકીક્ત ૨૪૭ (૨૪૭) (જેમ) ધર્મમાં તેમજ કોમ શબ્દના અર્થમાં પ્રવેશ પામેલી સંકુચિતતા ૨૪૭ (૨૪૭) નહપાણની રાજનીતિ લોકકલ્યાણકારી અને દીર્ધદષ્ટિવાળી હતી તેની સાબિતી નાત, જાતના વાડા વધારે મજબુતપણે બંધાવા લાગ્યાના સમયની કલ્પના (૨૦૧૨) નદીઓ સામાન્ય રીતે સરોવરમાંથી નીકળે છે પણ તેને મળતી નથી. આ નિયમના અપવાદ રૂ૫ દૃષ્ટાંત (૧૩૩). પતંજલી અને પુષ્યમિત્રના જીવનની સરખામણું ૭૭ - પતંજલી મહાશયના ગાત્ર ઉપર વિચાર કરવા માટે રજુ કરેલ કેટલાક મુદ્દાઓ ૨૨૬-૨૭. પારૂષિમાંના ઋષિ શબ્દનું અપભ્રંશ થઈ “પારસી’ શબ્દ થયેલ દેખાય છે. તેનું તથા તેના અધિકારનું વર્ણન ૨૯૫ પાણિનિ ચાણક્ય અને વરરૂચિની ત્રિપુટિમાંના દરેકે જુદા જુદા ક્ષેત્રે નામ કાઢયાની વિગતે રર૪, (૨૨૪) ૨૨૫ પાણિનિને ઉદ્દભવ અને ખરાબ્દી ભાષાનો સંબંધ ૩૪૬ પ્રિયદર્શિને ચલાવેલી અને ૫. ચાણક્ય જેલી રાજનીતિ સાથેની સરખામણી ૪ પ્રાચીન ગ્રંથોમાં “પ્રમાણુ” શબ્દ કેવા રૂપમાં વપરાતો હતો તેની સમજ ૧૩૦ પ્રજાની ઓળખ માટે, કાળનિર્દેશની પદ્ધતિનો કરવામાં આવતા ઉપયોગ ૧૬૯ પાંડુરાજાની રાણીમાદ્રિના પિયરવાળા પ્રદેશનું વર્ણન ૧૫૧ પ્રિયદર્શિનના શિલાલેખમાં ભેજક નો થયેલ નિર્દેશ અને તેના સ્થાનની ક૯૫ના ૩૯૨ પ્રિયદર્શિને અને અગ્નિમિત્રે પિતાના વડીલો પ્રત્યે બતાવેલી કાળજીની એક સરખામણી ૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502