Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 458
________________ ૧૨ ચાવી [પ્રાચીન ખરેણી ભાષાના વિકાસને ઇતિહાસ. ૧૭૬-૭ ગ્રીક અને પહલ્દી ભાષાના કેટલાક શબ્દોની સરખામણી. (૨૯૭) ગેતમીપુત્ર શાતકરણની દાદીમાએ કોતરાવેલ શિલાલેખની મહત્તા. ૨૦૨થી ૩ તથા ટીકાઓ. ગેડફારનેસને ઇસાધર્મ સાથેનો સંબંધ. ૩૧૯ ગૌતમીપુત્ર શાતકરણી (રાણી બળીને પત્ર)ને સમય ઈ. સ. ૭૮ ગણાય છે તે ફેરવવાનાં કારણ ૩૬૯ (૩૭૨) : તેને શક પ્રવર્તક માનવાની ભ્રમણા (જુઓ શક શબ્દ ) તેણે નહપાણના સિક્કા ઉપર પોતાનું મારું પડાવ્યું છે તે બાબતના ખુલાસા. ૩૭૨ ગર્દભીલવંશના આદિપુરૂષને અને રૂષભદત્તને અંટસ બંધાવવાનું કારણ. ૩૭૦ ઘેરાઓ (સાકલ તથા માધ્યમિકાના) તથા શુંગવંશીઓએ કરેલ અશ્વમેધ યજ્ઞ તે બે વિશેની ગેરસમજૂતિ તથા તેના ખુલાસા. ૯૯-૧૦૦ તથા ટીકાઓ. ચાલુક્ય રાજપૂતને અગ્નિકુલિયામાં ન લેખવાનાં કારણ. ૩૯૧ (૩૯૧). ચીનાઈ દિવાલના નિર્માણ સાથે પ્રિયદર્શિનના જીવનને સંબંધ. ૩૬ ચાણક્ય અને મેગેથેનીઝ સમકાલીન ન હોવા વિશે એક વિદ્વાનની શંકા કરથી ૪૪ (એટલે જ સેકટસ તે ચંદ્રગુપ્ત નહીં.). ચંદ્રગુપ્તને ચાણક્ય જે “વૃષલ” કહીને સંબોધ્યો છે તેના કારણની તપાસ (૪) (૨૫) ૨૭ ચંદ્રગુપતે પોતાના રાજ્યનું મંગળાચરણ મગધની દક્ષિણે જ કર્યું તેનું કારણું. ૨૪-૨૫ ચમત્કાર તરીકે લેખાતા બનાવ વિજ્ઞાનથી સત્ય પુરવાર થયાનાં દૃષ્ટાંત. ૨૯૩ ચષણ સંવતની આદિ વિદ્વાનોએ ઈ. સ. ૭૮માં લેખી છે તેમાં કર જોઈ ફેરફાર (૩૭૯) (૩૮૧) ચEણુ સંવતમાં કાળગણનાની રીત. (૩૭૮) છત્રપ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે થતા અર્થની સમજૂતિ. (૧૭૮) જાક કાશ્મિરપતિએ કાન્યકુજ સુધી મુલક જીતી લીધાની બેંધ. ૨૭૬ ડિમેટીઅસ પ્રત્યેની હેલીકલ્સને વફાદારીને નમુને. (૧૫૧) ડિમેટીઅસ અને શૃંગો વચ્ચે સિંધુકાંઠે થયેલ યુદ્ધનું સ્થાન. ૯૫, ૧૫૧ ડિમેટ્રીઅસ હિંદમાં આવતાં કેટલાક સરદારોની કરેલ આયાત. ૧૭૭ (૧૭૭) તથા તે દરેકે ભજવેલો હિસ્સે. ડિમેટ્રીઅસે સાકલ-શિયાલકોટમાં રાજગાદી કરી તેનું કારણ? ૨૭૪ ડિમેટ્રીઅસે “યે દુર્વ પરિત્યજ્ય અક્વંપરિસંવતે 'વાળી ઉક્તિનું કરેલું પાલન અને તેથી બચાવી લીધેલ પિતાની અસહ્ય થતી પરિસ્થિતિ. ૧૫૦ તક્ષિલાપતિ લીઅક અને પાતિકનાં સંક્ષિપ્ત વૃત્તાંત. ૨૩થી ૨૪૧ તક્ષિલા તામ્રપટમાં કોતરાવેલ ૭૮ના આંકની ચર્ચા. ૨૩૮થી આગળ તક્ષિલા ઉપર તેના પરદેશી રાજકર્તાઓના કારભારથી થએલી અસર. ૨૭૧ ત્રિરમિ પર્વતનું સ્થાન તથા ઈશ્વરદત્ત-ઈશ્વરસેન આભીરને તે સાથે સંબંધ. ૩૭૭ ઐટિક સંવતને શિલાલેખોમાં થયેલ ઉલ્લેખ. ૩૭૭ ચેટક સંવતની કાળગણના અને આભીર સંવત વચ્ચેનો તફાવત. (૩૭૭) વૈકટક નામ પડવાનાં કારણની તપાસ. (૩૭૮) ત્રિકૂટક સંવતની સ્થાપના ઈ. ૨૪૯માં થઈ હતી. ૩૮૧ (૩૮૩) ત્રિક સંવતના સ્થાપકની ઓળખ. ૩૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502