________________
૩૯૬
અઢીસા વર્ષે થયેલા તેમના જ નસાએએ પેાતાના પૂર્વજોના-વડવાઓનેા-મૂળ ધર્મ પુનઃ અંગીકૃત કર્યાં હતા. આ પ્રમાણે શક, આભીર અને ત્રકૂટકાના ધમ સંબધી હકીકત માલુમ પડી છે. જ્યારે શાલ, શ્રીમાળ અને પારવાડ નામની ગુર્જર પ્રજાના અંશાતા મૂળમાંથી જ જ્યારથી રત્નપ્રભસૂરિના હાથે તે ધર્મને અપ
સિક્કા સબંધે
આ પુસ્તકમાં લખવાના ઘૃત્તતિ માટે ઠરાવેલ સમય દરમ્યાન જે જે રાજાએ હિંદની ભૂમિ ઉપર પાતાની સત્તા ચલાવી ગયા છે તે સર્વેના સિક્કાને લગતી માહિતી પુ. ૨ માં મુખ્ય અંશે આપી દીધી છે છતાં જે કેટલાક રહી ગયા જેવા લાગ્યા છે તે અત્ર આપ્યા છે.
શુંગવશના સિક્કાઓ પારખી કાઢ્યાનુ પ'ડિત જયસ્વાલજીએ હમાં હમાં જાહેર કરવા માંડયું છે . પણ મને તે સંબધી ખાત્રી ન થવાથી તેને અત્રે ઉતાર્યાં નથી.
આ ઉપરાંત સિક્કાને લગતી એક ખે છૂટીછવાઈ હકીકત જાહેર કરવા જેવી લાગી છે તે નીચે જણાવું છું. તેમાંની એક તેના સ્થાન પરતેની છે અને ખીજી તેના ઉપર લખાતી લિપિના અંગેની છે.
સ્થાન પરત્વેની હકીકત માટે સામાન્ય માન્યતા એવી છે કે જે પ્રદેશમાંથી જેને સિક્કો મળી આવે તે પ્રદેશ ઉપર તેની સત્તા જામી હતી એમ ગણી લેવું જોઇએ, પણ આ સૂત્ર બરાબર નથી. તે આપણે ભ્રમકનું વૃત્તાંત લખત પૃ. ૧૯૦ માં જણાવી ગયા છીએ; કેમકે રાજા મિનેન્ડરની રાજસત્તા ભરુચના પ્રદેશ ઉપર ખીલ
(૧) પુ. ૨ માં જે સમયને લગતું વન છે તે ફેરવવું પડરો. તે માટે વિરોષ અધિકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ
નાવી લીધા ત્યારથી જ ચાખ્ખી અને દેખીતી રીતે જૈનધર્માનુયાયી જાહેર થઇ ચૂકયા છે જ તેમજ તેમના ઉપર હુકુમત ચલાવતા જૈન રાખના હિતાહિતમાં જ પેાતાની લાગવગ અને સસ્વના હિસ્સા આપતા દેખાતા રહ્યા છે, એટલે તેમના વિશે :કાંપ્તપણુ વિશેષ લખવાની અત્ર જરૂર રહેતી નથી.
કુલ સ્થાપિત થઇ નહોતી; છતાં તેના મહેારાવાળા સિક્કા આ ભૂમિ ઉપરથી મળી આવ્યા છે. આ પ્રમાણે કેમ બનવા પામ્યું હશે ? તેના ખુલાસે ત્યાંને ત્યાં જ અપાયા છે એટલે અત્ર તે કરીને જણાવવા રહેતા નથી. પણ રાણીશ્રી ખળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીએ ક્ષહરાટ અને શકપ્રજા ઉપર મેળવેલ જીતનું વન, જે નાસિકના શિલાલેખમાં કાતરાવ્યુ છે તેના ખુલાસા, નહપાણુના રાજ્યવિસ્તારમાં લખવાને ઇસારા આપણે કર્યો ડાવા છતાં દૃષ્ટિચૂકથી જણાવવું રહી ગયું છે તા તે હવે ખાસ દર્શાવવા રહે છે. ત્યાંનું વર્જુન લખતી વખત સુધી ગૌતમીપુત્ર શાતકરણીનું સ્થાન મારી માન્યતા પ્રમાણે શતવહનવશી ૨૬ મા રાજા તરિકેનુ હતુ, પણ તે ફેરવીને તેને આંક નં. ૨૦ ના ઠરાવવા પડ્યો છે, જેથી તેના સમય તથા અન્ય હકીકત પરત્વે તેટલા પ્રમાણમાં સુધારા કરવા રહેશે. આ ગૌતમીપુત્ર શાતકરણીના સિક્કા (જુઓ પુ. ૨, પટ ૫ ન. ૭૬ ) મળ્યા છે સૌરાષ્ટ્રમાંથી, છતાં તે પ્રદેશ ઉપર તેની હકુમત કદાપિ થઈ જ નહોતી. પણ ત્યાંથી મળી આવવાના કારણમાં એટલું જ બનવા પામ્યુ છે, કે જે જીતનું વન રાણી
અંધવાની હકીકતે પુ. ૫ માં તે રાનના વૃત્તાંતે જુઓ,
www.umaragyanbhandar.com