Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
: ભારતવર્ષ ]
૧૨૩ ૧૨૦ ૧૧૭
૪૦૩ ૩૦૭ ૪૧૦
૧૧૫
૪૧૨
૧૧૪
૪૧૩
૪૧૭
૧૧૦ પહેલી સદી
સમયાવલી બેકટ્રીઆની મૂળશાખાનો અંત, (૧૨) કેટલાકની ગણત્રીએ મેઝીઝના રાજકીય જીવનની શરૂઆત. ૩૦૭ મહાક્ષત્રપ રાજુપુલને પુત્ર ડાસ મહાક્ષત્રપ બની મથુરાની ગાદીએ આવ્યો ૨૩૪ : તેજ વર્ષમાં તેણે આહીને આયાગપટ કરાવ્યું. ૨૩૫. ક્ષહરાટ સંવત ૪રમાં મહાક્ષત્રપ રાજુપુલનું મરણ ૨૩૩ : મહાક્ષત્રપ ભૂમકના પ્રતિનિધિ તરીકે તેને પુત્ર ક્ષત્રપ નહપાણ મથુરામાં રાજુપુલના મહેમાન તરીકે આવ્યો તથા તલિાપતિ મહાક્ષત્રપ લીક પણ પિતાના પુત્ર પાતિકને લઈને મહેમાન તરીકે આવ્યો ૨૩૩: મથુરાના સિહસ્તૂપની પ્રતિષ્ઠા તથા ઉપરના સરદારની હાજરી. ૨૩૯ મોઝીઝને પાર્શિયન શહેનશાહના ક્ષત્રપ તરીકેનો રસત્તાકાળ. ૩૦૭ પાતિક–પાલિકની મહાક્ષત્રપ તરીકેની શરૂઆત. ૨૩૭-૨૪૦ શુંગવંશની સમાપ્તિ થઈ ૧૧૪ : શુંગવંશના છેલ્લા રાજાને મારી નહપણ અવંતિ પતિ થયે ૧૮૭, ૧૯૫, ૧૯૭, ૨૦૧ : નહપાણ “રાજા” કહેવરાવવા લાગ્યો તથા તે પ્રમાણે પિતાના નામના સિક્કા કાઢયા ૨૦૨. નહપાણ મહાક્ષત્રપ થયો. (૨૩૪) રાજુલુલની પટરાણીએ વૅડવાસ્તૂપની પુનઃસ્થાપના કરી. ૨૬૧ હર્ષપુર નામનું મહાસમૃદ્ધિવાળું નગર વિદ્યમાન હતું. વર્તમાનકાળે તેનું સ્થાન અજમેર તથા પુષ્કરછ સરોવરવાળું ગણી શકાય. ૧૯૨. હાલના ચ9ણવેશને શાહવંશી તરીકે ઓળખવા માંડયો હતો. ૩૩૪ દક્ષિણના આભીરોની ઉત્પત્તિ ૩૮૯ઃ જેમાંથી આગળ જતાં ઈશ્વરસેન અને ઈશ્વરદત્ત થયા હતા. તેથીયે આગળ વૈકૂટકવંશ ઉદ્દભવ્યો હતો. પિોરવાડની ઉત્પત્તિ. ૩૮૭ મિગ્રેડેટસ પહેલાએ હિંદ ઉપર જીત મેળવી કહેવાય (૩૦૨) મોઝીઝની હિંદના ભૂપતિ તરીકેની શરૂઆત (મારી સમજ પ્રમાણે ૮૦ કે ૭૮ આવે છે ) ૩૦૭: રાજા મિગ્રેડેટસનું મરણ ૩૧૪, ૩૧૬. મિડેટસ ધી ગ્રેઈટ-બીજાનું મરણ. ૩૨૫ મહાક્ષત્રપ પાતિક તક્ષિલાની ગાદીએથી ઉતરી ગયો ૨૬૧. તે સમયે તક્ષિલામાં જૈનધર્મ મોટા સમુહને માન્ય હતા. ૨૬૨ પાતિક જ્યારે મથુરામાં હતું ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈમોઝી શિલા લઈ લીધું અને પોતે ગાદીએ બેઠે ૩૧૬ : ઝીઝે સુરસેન પ્રાંત છતી મથુરામાં ગાદી કરી. ૩૧૭. અઝીઝના રાજ્યની શરૂઆત ૩૨૨ : મહાક્ષત્રપ પાતિકે મથુરાની યાત્રા કરી ૨૩૯. શહેનશાહ મોઝીઝે તક્ષિલા બથાવી પાડયું ૨૩૯. મહાક્ષત્રપ પાતિકના રાજ્યનો અંત ૨૪૦: ઉત્તરહિંદના બે જબરજસ્ત ક્ષહરાટ રાયે (એક મયુરાનું અને બીજું તક્ષિલાનું) અદશ્ય થયાં. ૩૧૮ મેઝીઝના સંવતસરની આનુમાનિક કલ્પના. (૨૪) હિંદના શહેનશાહ તરીકે મોઝીઝના રાજઅમલની શરૂઆત (9) (કે. હિ. ઈ. આધારે)
૧૦૦
૪ર૭
૧૦૦ આશરે ૪૫
૪૩૮
४४८
૪૪૯
७८ ૭૫
४४८ ૪૫૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502