SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ : ભારતવર્ષ ] ૧૨૩ ૧૨૦ ૧૧૭ ૪૦૩ ૩૦૭ ૪૧૦ ૧૧૫ ૪૧૨ ૧૧૪ ૪૧૩ ૪૧૭ ૧૧૦ પહેલી સદી સમયાવલી બેકટ્રીઆની મૂળશાખાનો અંત, (૧૨) કેટલાકની ગણત્રીએ મેઝીઝના રાજકીય જીવનની શરૂઆત. ૩૦૭ મહાક્ષત્રપ રાજુપુલને પુત્ર ડાસ મહાક્ષત્રપ બની મથુરાની ગાદીએ આવ્યો ૨૩૪ : તેજ વર્ષમાં તેણે આહીને આયાગપટ કરાવ્યું. ૨૩૫. ક્ષહરાટ સંવત ૪રમાં મહાક્ષત્રપ રાજુપુલનું મરણ ૨૩૩ : મહાક્ષત્રપ ભૂમકના પ્રતિનિધિ તરીકે તેને પુત્ર ક્ષત્રપ નહપાણ મથુરામાં રાજુપુલના મહેમાન તરીકે આવ્યો તથા તલિાપતિ મહાક્ષત્રપ લીક પણ પિતાના પુત્ર પાતિકને લઈને મહેમાન તરીકે આવ્યો ૨૩૩: મથુરાના સિહસ્તૂપની પ્રતિષ્ઠા તથા ઉપરના સરદારની હાજરી. ૨૩૯ મોઝીઝને પાર્શિયન શહેનશાહના ક્ષત્રપ તરીકેનો રસત્તાકાળ. ૩૦૭ પાતિક–પાલિકની મહાક્ષત્રપ તરીકેની શરૂઆત. ૨૩૭-૨૪૦ શુંગવંશની સમાપ્તિ થઈ ૧૧૪ : શુંગવંશના છેલ્લા રાજાને મારી નહપણ અવંતિ પતિ થયે ૧૮૭, ૧૯૫, ૧૯૭, ૨૦૧ : નહપાણ “રાજા” કહેવરાવવા લાગ્યો તથા તે પ્રમાણે પિતાના નામના સિક્કા કાઢયા ૨૦૨. નહપાણ મહાક્ષત્રપ થયો. (૨૩૪) રાજુલુલની પટરાણીએ વૅડવાસ્તૂપની પુનઃસ્થાપના કરી. ૨૬૧ હર્ષપુર નામનું મહાસમૃદ્ધિવાળું નગર વિદ્યમાન હતું. વર્તમાનકાળે તેનું સ્થાન અજમેર તથા પુષ્કરછ સરોવરવાળું ગણી શકાય. ૧૯૨. હાલના ચ9ણવેશને શાહવંશી તરીકે ઓળખવા માંડયો હતો. ૩૩૪ દક્ષિણના આભીરોની ઉત્પત્તિ ૩૮૯ઃ જેમાંથી આગળ જતાં ઈશ્વરસેન અને ઈશ્વરદત્ત થયા હતા. તેથીયે આગળ વૈકૂટકવંશ ઉદ્દભવ્યો હતો. પિોરવાડની ઉત્પત્તિ. ૩૮૭ મિગ્રેડેટસ પહેલાએ હિંદ ઉપર જીત મેળવી કહેવાય (૩૦૨) મોઝીઝની હિંદના ભૂપતિ તરીકેની શરૂઆત (મારી સમજ પ્રમાણે ૮૦ કે ૭૮ આવે છે ) ૩૦૭: રાજા મિગ્રેડેટસનું મરણ ૩૧૪, ૩૧૬. મિડેટસ ધી ગ્રેઈટ-બીજાનું મરણ. ૩૨૫ મહાક્ષત્રપ પાતિક તક્ષિલાની ગાદીએથી ઉતરી ગયો ૨૬૧. તે સમયે તક્ષિલામાં જૈનધર્મ મોટા સમુહને માન્ય હતા. ૨૬૨ પાતિક જ્યારે મથુરામાં હતું ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈમોઝી શિલા લઈ લીધું અને પોતે ગાદીએ બેઠે ૩૧૬ : ઝીઝે સુરસેન પ્રાંત છતી મથુરામાં ગાદી કરી. ૩૧૭. અઝીઝના રાજ્યની શરૂઆત ૩૨૨ : મહાક્ષત્રપ પાતિકે મથુરાની યાત્રા કરી ૨૩૯. શહેનશાહ મોઝીઝે તક્ષિલા બથાવી પાડયું ૨૩૯. મહાક્ષત્રપ પાતિકના રાજ્યનો અંત ૨૪૦: ઉત્તરહિંદના બે જબરજસ્ત ક્ષહરાટ રાયે (એક મયુરાનું અને બીજું તક્ષિલાનું) અદશ્ય થયાં. ૩૧૮ મેઝીઝના સંવતસરની આનુમાનિક કલ્પના. (૨૪) હિંદના શહેનશાહ તરીકે મોઝીઝના રાજઅમલની શરૂઆત (9) (કે. હિ. ઈ. આધારે) ૧૦૦ ૪ર૭ ૧૦૦ આશરે ૪૫ ૪૩૮ ४४८ ૪૪૯ ७८ ૭૫ ४४८ ૪૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy