Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
સમયાવલી
[ પ્રાચીન ૧૮૧ ૩૪૬ રાજા અગ્નિમિત્રે બીજે અશ્વમેધ સંપૂર્ણ કર્યો (૭૭): પિતાના રાજ્યાભિષેક
બાદ ૨૩ વર્ષો અને સ્વતંત્ર સમ્રાટ તરીકે સાત વર્ષ બાદ, અગ્નિમિત્રે બીજે અશ્વમેધ કર્યો છ૭; વસુમિત્રનું મરણ ૫૮; રાજા ડિમેટ્રીઅસનું મરણ ૯૫, ૧૫૧. રાજા કટિક વિશેની પૌરાણિક તથા જૈનગ્રંથોમાં થયેલી આગાહી. ૫ર : અગ્નિમિત્રે
બીજે અશ્વમેધ સંપૂર્ણ કર્યો ત્યારથી જેનગ્રંથમાં તે કલ્કિ તરીકે પ્રખ્યાત થયો. ૫૫ ૧૮૧-૭૯ ૩૪૬-૪૮ અગ્નિમિત્રે પાટલિપુત્રને નાશ કર્યો. ૧૦૧ ૧૮૦ ૩૪૭ પતંજલીનું મરણ (૯૦ વર્ષની ઉંમરે) ૭૭: રાજા મિનેન્ડરને સમય ચાલું
૨૫૯. મથુરા શહેરની પૂર્ણ જાહેરજલાલી. ૨૫૯ ૧૭૫ (પછી તુરતમાં જ) ડિમેટ્રીઆસની જીવનલીલાનો અંત આવ્યો ગણ્યો છે (અત્યારની માન્યતા) (૭૦):
પતંજલી મહાશયને સમય એવું એક જૈનગ્રંથનું કથન છે. ૧૦૪ ૩૫૩ સમ્રાટ અગ્નિમિત્રનું મરણ ૯૯ઃ ૫૫, ૧૫૫ ૧૬૮-૭ ૭૬૯-૭૦ પંજાબના યવન સરદાર હેલીઆડોરાસે, શૃંગપતિ ભાગવત તરફ વફાદારી
બતાવવા પિતાના પ્રતિનિધિ તરીકે એન્ટીસીઆલદાસને મોકલ્યો. ૧૧૨, ૧૬૨ ૩૬૭ યોનપતિ યુક્રેટાઈઝનો રાજસમય બેકટ્રીઆમાં હતા. ૭૦ ૧૫૯ ૩૬૮ રાજા ભાગવતે મથુરાના પ્રદેશની લડાઈમાં મિનેન્ડરનું તથા તેના સરદાર હગામ
હગામાસનાં મરણ નીપજાવ્યાં ૧૮૨; ૨૩૧. ભૂમકે મહાક્ષત્રપ પદ ધારણ કર્યું
૧૮૭: ક્ષહરાટ સંવતની આદિ ૧૮૮ ૧૫૯ ૩૬૮ ડિમેટ્રીઅસના સરદાર મિનેન્ટરનું મરણ ૨૩૨, ૧૬૧, ૩૦૦. બેકટ્રીઆની
હિંદીશાખાનો અંત ૩૧૨. ભાનુમિત્રનું ગાદીએ આવવું ૧૬૩; કાવાયન વંશી
પ્રધાનોને કીર્તિ આરંભ ૧૬૩ ૧૫૮ ૩૬૯ ઈંગપતિ રાજા ઓદ્રક ઉર્ફે બળમિત્રનું મરણ. ૧૧૦ ૧૫૮-૬ ૩૬૯-૭૧ યવને સાથેનું હિંદુપ્રજાનું બીજું ગમખ્વાર યુદ્ધ. (૧૧૧) ૧૧૫૭ ૩૭૦ ક્ષહરાટ સંવતની સ્થાપના. ૧૬૨ ૧૫૬થી૧૧૪૩૭૧થી૪૧૩ કાન્હાયને પ્રધાનનો સત્તાકાળ. ૨૨૪ ૧૫૬ ૩૭૧ રાજા એદ્રકનું પશ્ચિમ રણક્ષેત્રે મરણ થવાથી, ભાગવતે અવંતિના ઉત્તરના ક્ષેત્રે
યુદ્ધમાં ઝંપલાવ્યું, ત્યાં ક્ષત્રપ રાજુલુલે સામને કર્યો ? ગમે તે કારણે ખુદ મિનેન્ડરને યુદ્ધમાં ઉતરવું પડયું પણ તેનું મરણ નીપજ્યું ૧૧૧: રાજુલુલની
સત્તાની શરૂઆત. ૧૮૨ ૧૫૫-૪ ૩૭૨–૭૩ મહાક્ષત્રપ રાજુવુલના અમલની શરૂઆત. ૨૩૨ ૧૫૪થી ૫૦ ૩૦૩–૭૭ આસપાસ; મિનેન્ડરને કેાઈ મુંગવંશી રાજા સાથે લડાઈમાં ઉતરવું પડયું હતું. ૬૦ ૧૫૫ ૩૭ર મહાક્ષત્રપ લીયકની સત્તાની આદિ તક્ષીલામાં થઈ. ૨૩૭. ૧૫૦ ૩૭૭
આસપાસ; બેકટ્રીઓ ઉપર હેલીકલ્સને રાજ અમલ તપાત થયો હતે. ૩૦૦. તેજ
અરસામાં પાર્થિઆની ગાદીએ આરસેવશી મિગ્રેડેટસ પહેલો ગાદીએ આવ્યો. ૩૦૦ ૩૮૫ શુંગપતિ ભાનુમિત્રનું મરણ. ૧૯૦, ૧૧૭ ૧૩૦ ૨૯૭ નાપતિ હેલીઓકરાને અમલ બેકટ્રીઆમાં ચાલતા હતા. ૭૦
૧૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502