________________
૩૮
આભીર, શક અને
[ એકાદશમ
કહેવાય છે. (૨) તેમને અમલ શૈકૂટક સંવત ૨૦૭, ૨૪૫ માને છે (૩) તેમણે વૈદિકધર્મ અંગીકાર કરેલ છે?"(૪) તથા તેમનું લખાણ કાંઈક અંશે ઉપરના આભીર રાજા ઈશ્વરસેનને અને શક રાજા રૂષભદત્તેર તથા ૨૭ વિશેષાંશે ચMણ-ક્ષત્રપ સરદારેએ ગ્રહણ કરેલી ૨૮પદ્ધતિને મળતું આવે છે.
આ બે શિલાલેખમાં આળેખેલી હકીકતમાં જે જે મુદ્દાઓ તેના કોતરાવનારે દર્શાવ્યા છે તથા તેમાંથી જે જે સાર કાઢી શકાય છે તે તે વાચક પાસે રજૂ કરી દીધો છે; તેમજ તેને લગતી ટીકાઓમાં તે સર્વેને પરસ્પર સંબંધ શું શું હેઈ શકે તે પણ જણાવી દીધું છે. એટલે તે
મુદ્દાઓ તથા ટીકાઓમાં સમાયેલી સર્વ વસ્તુસ્થિતિનું સમીકરણ લઈ એકીકરણ કરીશું તે આ પ્રમાણે તેને નિષ્કર્ષ કાઢી શકાય છે. (૧) ક્ષહરાટ નહપાણ તથા રૂષભદત્ત શકની કેટલીયે હકીકતે ઈશ્વરસેન આભીરો અને વિષ્ણુદત્તા શકાનિને જેમ મળતી આવે છે(૨)તેમ ત્રિરશ્મિ પર્વતપ્રદેશના રાજાઈશ્વરસેન આભીરની કેટલીક હકીકત સૈફૂટક વંશી ધરસેન આદિને મળતી પણ આવે છે. (૩) એટલે કે એક બાજુ રૂષભદત્ત અને બીજી બાજુ ધરસેનની વચ્ચે ઈશ્વરસેનનું સ્થળ આવી જાય છે, અને તે ત્રણે પરસ્પર સંબંધ ધરાવતા પણ દેખાય છે. પણ તે સંબંધ કેવા સામાજિક કે રાજકીય-પ્રકારના હતા અથવા તે જ્યારે
(૨૪) વૈકુટકસૈફૂટકઃ ત્રિ એટલે ત્રણ, કુટ એટલે શિખર જે પર્વતના છે તે પર્વત; (ત્રિરહિમ ઉપરની ટી. નં. ૧૦ જુઓ) તેના પ્રદેશમાં જેણે રાજગાદી કરી છે (કકકરનાર) તે વંશ તે ત્રિક વંશ કહેવાય
જીએ નીચેની ટી. નં. ૬૦) અને તે વંશ નં. ૫ કહેરી લેખવાળા રાજના સમયમાં ર૪૫ સંવતસરની પહેલાં
ડાંક વર્ષ અથવા પારડી લેખવાળા રાજધરસેનના સમયે ૨૦૭ના સંવતસરમાં જ કે તેથી પણ પાંચ દસ વર્ષ પહેલાં,
સ્થપાયે હશે. જો કે આ હકીક્ત સ્પષ્ટ થતી નથી; પણ લગભગ ૨૦૭ કે તેની પૂર્વે પાંચ દસ વર્ષે જ તેની આદિ થઈ હશે એમ કહી શકાશે. આભીર રન ઈશ્વરસેનતેને ત્રિરમિ પર્વત તરીકે ઓળખાવે છે. એટલે ઈશ્વરસેન પછી જ તૈકુટક શબ્દની રચના કરવામાં આવી છે. તેમજ કૈટક રાજાએ વાપરેલ સંવતસરની સ્થાપના પણ ઈશ્વરસેનના સમય બાદ જ થઈ દેખાય છે. વળી જ્યારે ઈશ્વરસેન પિતાને રાન શબ્દથી સંબોધે છે અને પિતાને કાંઈ બિરૂદ લગાડેલ જ નથી ત્યારે સાબિત થાય છે કે, તેણે જ રાજગાદી સ્થાપી છે. વળી “પતાના રાજ્ય નવમા વર્ષ” એમ શિલાલેખમાં જે લખ્યું છે તે બતાવે છે કે, તેણે રાજગાદી તે કરી હતી પણ પિતાને સંવતસર ચલા નહોતે આવી જ સ્થિતિ ક્ષહરાટ અને ચણ્ડણ ક્ષત્રપાળા સંવતની થઈ છે. ક્ષહરાટ સંવત સ્થાપનાર
નહપાયું છે પણ તેની સ્થાપના તેના પિતા ભૂમકના રાજ્યની આદિથી કરી છે. તેવી જ રીતે ચષ્ઠણે જે સંવતની (તેને હવે આપણે ક્ષત્રપ સંવત તરીકે ઓળખીશું) સ્થાપના કરી છે તે પોતાના રાજ્યની આદિથી નહીં પણ પિતાના પિતા ક્ષત્રપ શ્વમેતિકના રાજ્યની આદિથી છે) તેમ અહીં પણ સંભવ છે કે ઈશ્વસેનના સંવતની (આભીર સંવતની અથવા ઈતિહાસમાં જે કલચૂરિ-ચેદી સંવત તરીકે જણાવે છે તેની સ્થાપના ઇશ્વરસેને પોતે નથી કરી. ભલે તેના રાજ્યઅમલની આદિથી તેને સમય ગણાય છે પણ તેની સ્થાપના તે પાછળ આવનાર તેના કોઈ અન્ય પ્રતાપી તનુજે કરી છે (જુઓ તે માટે નીચેની ટી. નં. ૬૨).
(૨૫) ઉપરની ટીકા , ૨૦ જુઓ, (૨૦) ઉપરની ટી. નં. ૯ સરખા.
(૨૭) વિશેષાંશે જે લખવું પડયું છે તે એટલા માટે કે તેજ પદ્ધતિ સાદપણે ગ્રહણ કરાયેલી છે પણ સિક્કામાં કોતરાયેલ ચિહ્રદર્શનમાં કિંચિત ફેરફાર છે. તેથી સાદર્શન લખતાં વિશેષાંશ શબ્દ વાપર્યો છે.
(૨૮) તેમણે (ઉદામ વિગેરેના લેખ વાંચે) સંવતસર, માસ પક્ષ અને દિવસ એમ ચાર વસ્તુને નિદેશ હમેશા કર્યો દેખાય છે. સરખા ઉપરની ટી. નં.૧૯ તથા ર૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com