Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 414
________________ ૩૮૦ મિ. રેપ્સન જણાવે છે કે,૩૫ ૮ The Maha• kshatrapa Ishwardatta struck silver coins of precisely the same style and types as those of the Western K. shatrapas; but it is certain that he did not belong to the same dynasty; પશ્ચિમના ક્ષત્રાના સિક્કાની જાતના અને ભાતના બરાબર સાદાપણે મળતા મહાક્ષત્રપ શ્ર્વરદતે રૂપાના સિક્કા પડાવ્યા છે, પણ એટલું ચોક્કસ છે કે તે ( ઈશ્વરદત્ત ) તે વ’શા ( ક્ષત્રપ વશા ) નથી જ૩૬", પછી આગળ ચાલતાં પેાતાના વિચાર જણાવતાં લખે ૩૭છે કે, “This is shown (I) by his name... and (2) by his introduction of a foreign method of dating his coins in regnal years instead of in years of the Saka era. In both of these respects he follows, apparently. the example set by a dynasty of Abhira kings who succeeded the Andh ras in the Nasik District as is shown by the Nasik inscription dated in the 9th year of the Abhira king Ish આભીર, શક અને બદલે ઇશ્વરદત્ત, પોતાના રાજ્યના પ્રથમ વર્ષે, દ્વિતીય વર્ષ એવા શબ્દો જ લખ્યા છે. (જીએ આ પુસ્તકમાં સિક્કા ચિત્ર તથા તેનું વર્ણન) ચણ વશના જેમ શિલાલેખા મળી આવે છે તેમ ઈશ્વરદત્તના કાઈ શિલાલેખ મળી આવ્યા નથી. (૩૫) જીએ કૉ. આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૩૩, પારા. ૧૦૯. (૩૬) તે વાના નથી એટલે તદ્ન જુદી જ જાતિને તથા કુળના છે એમ સમજવુ. ( સરખાવે ઉપરની ટી. ન. ૩૩ તથા નીચેની ટી. નં. ૫૮-૫૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ warsena, son of the Abhira Shiva. datta. This dynastry is no doubt referred to by the Puranas...= બાબતની ખાત્રી એ વસ્તુ ઉપરથી મળે છે ( ૧ ) તેના ઈશ્વરદત્તના ) નામથી ( ૨ ) તથા સિક્કા ઉપર શકસંવતના આંકને સ્થાનેપેાતાના રાજ્યે આટલામાં વર્ષે-એવી પરદેશી૮ પદ્ધતિ દાખલ કરેલ હોવાથી; આ બન્ને બાબામાં દેખીતી રીતે તેણે, આભીર રાજાના વશે ખેસાડેલ દૃષ્ટાંતનું અનુકરણ કરેલ છે. જેઓ (આભીર રાજાએ) નાસિક જીલ્લામાં આંધ્રપતિની પછી ગાદીએ બેઠા છે; તે હકીકત આભીર શિવદત્તના પુત્ર, આભીરપતિ રાજા શ્વરસેને પોતાના ( રાજ્યના નવમા વર્ષે કાતરાવેલ નાસિકના લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે. ખરેખર, આ વંશના ( આભીર રાજાઓના ) ઉલ્લેખ પુરાણામાં પણ થયેલ છે૪૦” આ ઉપરથી તેમના કહેવાની મતલબ એ થાય છે કે...મહાક્ષત્રપ ઇશ્વરદત્ત આભીરપતિ ઇશ્વરસેનનું અનુકરણ કરેલ છે; તથા આભીરપતિએ, નાસિક જીલ્લામાં પ્રવશીએ પછી રાજ્ય ચલાવ્યું છે, તે હકીકત પુરાણામાં પણ જણાવવામાં આવી છે; છતાં યે મિ, રેપ્સને આ ઇશ્વરદત્તને અને આભીરપતિ (૩૭) ઉપરની ટી. નં. ૩૫, (૩૮ ) પરદેશી એટલે ચપ્રણવશ કરતાં જે પદ્ધતિ ખીજી રીતે હાય તેને, ચણવ‘શીના હિસાખે પરદેશી કહેવાય; તેથી અહીં તે શબ્દ વાપર્યો છે. (૩૯) આભીર રાજાએ કઇ પદ્ધતિ વાપરતા તે માટે ઉપરમાં ટી. નં. ૧૩ જુઓ; તથા ચૠણવંશીઓ ની પદ્ધતિને માટે ટી. ન., ૧૯ જીએ, અને બન્નેને સરખાવે. ( ૪૦ ) એટલે કે, આ હકીકત માત્ર કલ્પનાથી ઉપનવી કાઢેલ નથી પણ પ્રમાણિક અને આધાર સહિત છે. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502