________________
પરિચ્છેદ ]
આશ્રય લીધો હતો. સૌરાષ્ટ્રમાં આ સમયે તેમના જ જાતિમા અને દેશબ ંધુ જેને હવે આપણે દિીશક તરીકે ઓળખીએ છીએ તેવા રૂપભદત્તને કે તેના પુત્ર દેવ કના અધિકાર ચાલતા હતા, તેણે તેમને ચે!ડા સમય (ચેમાસાના ચાર ગામ ) સુધી સ્થિરતા કરતાની સગવડ કરી આપી હતી તે બાદ અનુકૂળ રૂતુ ધતાં, તે બન્ને પ્રજાએ (શક તથા હિંદી શકે.) એકઠા મળીને અતિ ઉપર ચડાઇ કરી હતી તથા ગભીલ પાસેથી અતિ !! ગાદી લઇ લીધી હતી પરિ ામે શકપ્રજાનું (શહેનશાહી શકનું) તિમાં રાજ્ય થયું અને હિંદીશકનું–દેવણુકનું શહીવંશનુ સૌરાષ્ટ્રમાં રાજ્ય મજબૂત થયુ. આટલે દરજ્જો દેવણુકને કાયો તા થયા, પણ્ અત્યારસુધી તેના પિતાને અથવા કહા કે તેના વારસદાર પોતાને જે માત્ર અધ્રપતિ-શતવહન વંશ સાથે જ વેર ચાલ્યું આવતુ' હતું, તેમાં ગભીલ વંશી સાથે વેરના ઉમેરા થયા. એટલે કે તેના દુશ્મન તરીકે એકને બદલે બે રાજકુટુ ો થયા,
અવ
જ્યાંસુધી શહેનશાહી શકનું જોર અ ંતિ ઉપર હતું ત્યાંસુધી તા દેવશુકની ગાદી તદ્ન સહીસલામત હતી. પણ આ શક પ્રાએ પોતાના સાત વર્ષના કારાબારમાં એટલાં તે ત્રાસ,
(૭૮ ) આ અધિકાર ગીલ વરાવાળા સામ ખંડમાં આવશે ત્યાંથી જોઈ લેવુ.
( e ) પ્રથમ વખતે ઈ. સ. પૂ. ૭૪ માં ( જીએ પૂ. ૩૬૦ તથા ઈ.ડાપાર્થીઅને પ્રજાના અધિકારે અઝીઝ પહેલાનું વૃત્તાંત) અને આ બીજી વખતે એટલે ઈ. સ. પૂ. ૬૪ માં ( જુએ, પૃ. ૬૭ તથા અઝીઝના વૃત્તાંતે) અને આ ત્રીજી વખતે એટલે ઇ. સ. પૂ. ૫૭ માં : આ ત્રણે તર્ક તેણે ગુમાવી છે: તેનુ રાજ્ય ઇ. સ. પૂ. ૭૫ થી ૫૮ સુધી ચાલ્યું હતું, ( આ ત્રીછ વખતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અત
૩૭૧
લુંટાકલ અને જુલ્મ અવંતિની પ્રજા ઉપર વરાવી દીધાં હતાં કે સર્વ પ્રજા ત્રાહી ત્રાહી પેાકી રહી હતી અને તેમને જીવ નાકની દાંડીએ આવી રહ્યો હતા. પણ આ સમયે કાલિકર જેવા કોઇ તેમના હાથ ઝાલે એવું નડ્ડાતું. કેમકે તેમણે તે પ્રાયશ્ચિત કરી પુન: જૈન સાધુને! વેશ પહેરી લીધા હતા. તેમ તે કામ હવે તેમના ધક્ષેત્રમર્યાદા બહારનુ થષ્ઠ ગયુ હતું. આ૯ તે પ ૢ મથુરાપતિ અઝીઝ પહેલાએ જે ધાયુ હત તે અવંતિની પ્રજાને ત્રાસમુક્ત કરી ઇન્ડોપા અિન રાજ્યની મજબૂતી કરીને આખી હિંદ પ્રજામાં એટલે કે સારા યે હિંદુમાં, પોતાના ડા વગડાવી દીધે! હાત. પણ તેના પેટનું પાણીએ ચાલ્યુ' હેય એમ દેખાતું નથી. આખરે તે પેલા ઇતિહાસપ્રસિદ્ધ શકારિ વિક્રમાદિત્યે ( એટલે કે ઉપરના અતિપતિ ગભીલના જ પુત્રે ) તથા તે વખતના અધ્રપતિએ (ઇ. સ. પૂ. ૬૪ માં જે ગાદીપિત હતા તે જ અત્યારે પણ ચાલુ હતા તે) બન્નેએ સાથે મળી પેાતાના સામાન્ય શત્રુ સામે થવાને હામ ભીડી: જુદા જુદા ક્ષેત્રાએ લડાઇ થઇ,૮૦° તેમાં વળી પ્રજાના સાથ હેાવાવી તેમને યશ પણ મળ્યા. આખરે હિંદી પ્રજાને શક પ્રજાના અત્યાચારામાંથી મુક્તિ મળી
સમય શકે તેના મરણબાદ એક વર્ષ' અનવા પામ્યો છે પણ જે સાત વરસ સુધી અવતિમાં ત્રાસ વતી રહ્યો હતા તેમાંના પ્રથમ છ વર્ષ સુધી તેા પોતે જીવંત હતેાંજ, એટલે આવેલ તકનો સદુપયોગ કર્યો હેાત તા સોગેએ તેને યારી આપી હોત એમ કહેવાનો અહીં આશય છે).
(૮૦) લડાઈ કેટલી થઇ તે આપણે બહુ જાગ્વની જરૂર રહેતી નથી, પણ મારી નજરે ત્રણ ચડે છે. તેમાંની બેતુ' વર્લ્ડન શકાર વિક્રમાદિત્યના વર્ણને અને ત્રીનુ વર્ણી ગૌતમીપુત્ર શાતકરણીના વૃત્તાંતે આવશે.
www.umaragyanbhandar.com