________________
પદિ ]
ખમીર ધરાવતા અગ્નિમિત્ર જેવાનુ લેહી તા તુરત જ ઉકળી આવે તે રૃખીતુ છે જ. એટલે લશ્કરી તાલીમનું નિરીક્ષણ કરવાના ઠા તમે તેણે માટી લશ્કરી કવાયતના પ્રસંગ ગાઠવ્યેા અને પાતે તથા સમ્રાટ બૃહદ્ય અશ્વાર્ત બની સારું' યે લશ્કર તપાસવા નીકળ્યા. તે સમયે લાગ સાધી તેણે સમ્રાટનો ઘાત કરી નાંખ્યા.૩૦ આ બનાવ મ. સ. ૩૨૩=૪. સ. પૂ. ૨૦૪ માં બન્યા હતા.
આ સમયે પુષ્પમિત્ર હૈયાત તેા હતેા જ પણ તે અતિવૃદ્ધ (૭૨ વના તે સમયે તે હતા) હોવાથી તેણે ગાદી લીધી નહીં. પણ તેની સમતિથી અગ્નિમિત્રે પોતેજ અવ'તિપતિ બની, રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી અને પોતાના પુત્ર વસુમિત્રને યુવરાજ પદવી આપી. અહીંથી શુંગવ’શની સ્થાપના થઇ કહેવાય.
તેણે રાજપદે આવી બધુ ઠીકઠાક કરી, સૌથી પહેલું કાય એ કર્યું કે, રાજ્યના વિસ્તાર વધારવા તરફ પોતાનું સ ચિત્ત દ્વારવ્યુ. એક બા પેાતે કામે લાગ્યા અને ખીજી બાજૂ પોતાના યુવરાજને સરદારી સોંપી લશ્કર સાથે વિદાય કર્યાં. તે ગાદીએ બેઠા હતા ત્યારે યુવરાજની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી અને હવે જો કે પાંચ છ વર્ષ વીતી ગયાં હતાં, છતાં હજુ તે ભરયુવાન જ
ગજપદે અગ્નિમિત્ર
પૂજીવન
(૩૦) ઉપમાં પુષ્યમિત્રના વૃત્તાંત લખેલ હકીતુ અને અત્રે અગ્નિમિત્રના વૃત્તાંત લખેલ હકીકત (જેમકે બૃહદ્રથ, સતધન્વા વિગેરેમાં ક્રાણુ પહેલા ને કાણુ પછી તથા તેની તારીખા ઇ. ઇ.) માં કાંઈક ફેરફાર પડી જાય છે ખરા, પણ તેથી કરીને ઇતિહાસનુ· સ્વરૂપ બદલાતું નથી જઃ મુખ્યસ્થિતિ કાયમ જળવાઈ જ રહે છે, જે કાંઇ ફેરફાર માલુમ પડે છે તે વિશેષ સરોધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હા
કહી શકાય, તેમ લશ્કર સાથે જઇ યુદ્ધકળામાં પ્રવીણતા બતાવવાના કાઈ પ્રસંગ તેને હજી મળ્યા નહોતા. એટલે ચડાઈ લઇ જતાં, કદાય વ્યુહરચના કરવામાં કે સંગ્રામની અનેક ચાલે ચાલતાં હરી; પક્ષ તરથી પથરાતી જાળમાં લાલચેામાં ક્સી ન પડે, માટે એક ભામિયા તરીકે-દારનાર તરીકે અથવા કહા કે સંરક્ષક તરીકે પેાતાના પિતા પુષ્યમિત્રને યુવરાજની સાથે મેાકલ્યા હતા.
જ્યારે, પોતાનું કાય પ્રથમ દરજ્જે રાજનગરી- ઉજ્જૈનીથી બહુ દૂરના પ્રદેશ સુધી ન જતાં, પૂ દિશાએ આવેલ વિદા પતિને નમાવવાનુ હતુ ત્યારે યુવરાજને (અને પેાતાના પિતા પુષ્યમિત્રને) ઉત્તર-પશ્ચિમ તરફ માકલી, ક્રાશ્મિરપતિ દામાદરના હાથમાંથી તુરત તાજેતરમાં જ મુલક ઝુંટવી લઇ, ત્યાં ઠરીઠામ પડેલા યવન સરદારશને હરાવી, તેમના હાથમાંથી સુરસેન, પંચાલ તથા સતલજ નદીના પૂર્વ કિનારાથી માંડીને ખધા પ્રદેશેા ખાલી કરાવી તે પ્રદેશમાં શુગપતિઓનુ આધિપત્ય સ્થાપવાનું હતું. આ પ્રમાણે કાર્યની વહે‘ચણી કરવામાં આવી હતી. તેમાંથી પેાતાનુ કાય` કેવી રીતે પાર પાડયું અને વિદર્ભે પતિને હરાવી તેની પાસેથી તેના મુલકના અમુક ભાગ મેળવી, કેવી રીતે અવતિની સાથે જોડી દેવાયા તથા વિંદ પતિની અતિ સ્વરૂપવતી કુંવરી માલવિકાને ( જેને વદર્શી ૩૧ તરીકે પણ
થતાં અદૃશ્ય ધઈ જવા વકી છે. ( ાંઈક ખુલાસા કરવામાં આવ્યા છે તે માટે આગળ જુઓ, )
(૩૧ ) વિદેશની પુત્રી તે વૈદી ( સત વ્યાકરણના નિયમે આ રા૬ બન્યો છે. વિરોષ દાખલા માટે જ પુ. ૧ બ્લું. પુ. ૧૨૨,પુ, ૨, પૃ.૧૭૪.) ના રાખની રાણી દમયતી પણ આ પ્રદેશના રાનની પુત્રી હાવાથી તેણીને પણ વૈદળી' તરીકે ઓળખાવાય છે,
www.umaragyanbhandar.com