________________
પરિચ્છેદ ]
અવંતિ પ્રદેશને અનુલક્ષીને જ માત્ર હતી.
આપણે અત્યાર સુધીમાં ધણા રાજાઓ, અપાહ્યા અને ખીજી રીતે પ્રખ્યાત થયેલી
વ્યક્તિનાં નામેા તેમજ ચરિત્રા સાથે સમયાનુસાર પરિચિત થઇ ગયા છીએ; તેમાં વિદ્રાનાની એક ત્રિપુટીપાણિનિ, ચાણકય અને વરરૂચિની ત્રિપુટી– તરીકે જેને આપણે ઓળખાવી છે. તે અવારનવાર કાંઇક વિશેષ ધ્યાન ખેચ્યાં કરે છે. કેમકે “ વેશે પૂન્યતે રાત્રા, વિદ્વાન સર્વત્ર પૂગ્યતે'' વાળા ઉક્તિ પ્રમાણે રાજા, અમાયા અને વિદ્રાનાના ત્રણ વર્ગમાંથી, વિશ્વ જ સર્વાંનુ આકર્ષણુ સદા પ્રથમ કરે છે. એટલે આપણે પણ તે નિયમના અપવાદરૂપે ા ન જ બની શકીએ. તેમાં ય આપણા માટે વિશેષ આકર્ષણીય તત્ત્વ તે તે વિષયમાં એ ભરેલું છે કે, તે ત્રણમાંની એકે એક વ્યક્તિ માટે ઘણી ઘણી ખાતા આપણાથી અજ્ઞાત જ રહેલી છે; તેથી તેમના સંબંધી જેટલું બને તેટલું સાહિત્ય સમયસર અને પ્રમાણાપેત બહાર પડાય । આપણી અદના ફરજ તે વિદ્વાન ત્રિપુટીના ચરણે ધરી કહી શકાશે. આપણું આ પુતક ઇતિહાસને અંગે હાવાથી તેમના જીવનના અન્ય પ્રસ ંગે કરતાં-જેવા કે સામાજિક, ખાનગી વ્યક્તિગત વ્યવહારિક ઈ. ઇ.-પ્રતિહાસને જ સ્પતા બનાવે। વર્ણવવાથી સતાષ લેવા રહે છે.
ત્રિપુટીમાંના પાણિનિ એક મહાન વૈયા
હવે બીજી
કલ્પના
વશના સમધ
(૨૭) ધર્મ અને સંસ્કૃતિના અથમાં ઘણા ફેર રહેલ છે, તેમ કાળે કાળે તેના અથ જુદા કરાતા રહ્યા હાવાથી આવા ફેરફાર અનેક રીતે અને ભિન્ન ભિન્ન પ્રકારે કહપી લેવાના રહ્યા છે તેમાંના અત્રે
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૧૫
કરણી હતા તથા પ. ચાણુકય મહાન રાજદ્વારી અને અશાસ્ત્રી હતા. તે બન્નેનાં જીવનની કેટલીક નવીન માહિતી મને જણાઇ હતી તે પ્રમાણે મે' વાચકવર્ગ સમક્ષ ધરી છે. તેમ આ પુસ્તકમાં, તે ત્રિપુટીમાંના ત્રીજા સભ્ય વરરૂચિને અંગે, જે જે વિચાર મને સૂઝયા હતા તેમાંના થાડાક આ ઉપરના પારિત્રામાં જ, શુંગવંશના કાન્તાયનવશી પ્રધાનની ઉત્પત્તિ પણ કાત્યાયન ગેાત્રી સાથે કાં સંબંધ ધરાવતી ન હોય ? તેની શંકા ઊભી કરીને મે' વ્યક્ત કર્યાં છે. તેમ અહીં પણ તેને જ લગતા, છતાં અન્ય દિશામાં ખેચી જતા દેખાતા છે તે હવે ઉતારૂં છું.
તે વિચાર। રજૂ કરતાં પહેલાં જે એક વાત સ્ફૂરી આવી છે તે પ્રથમ જણાવી દઉં કે જેથી કટલાક વાચકા ઊમિવશ-લાગણીપ્રધાન બની જઈને એકદમ અમુક પ્રકારને મત બાંધી બેસે છે, તેઓ મહેરબાની કરીને પૂર્વમતગ્રાહી બની ન જતાં–અને પરિણામે પક્ષપાતી ખની જવાય છે તેમ ન થતાં–રજૂ થતી હકીકત સારાસારની દૃષ્ટિએ જ વિચારે. આ ત્રિપુટીમાંના ત્રણે મહાપુરૂષો જન્મે તો બ્રાહ્મણ જ છે. એટલે કે ભ્રાહ્મણ મામાપને પેટે જન્મ્યા છે. તેથી તેઓના ધર્માં૯૭ ૫ણ બ્રાહ્મણ જ હાવા જોઇએ તથા વર્તમાનકાળે જેમ સધળા બ્રાહ્મણો વૈદિકધમ પાળતા નજરે પડે છે. તે જ પ્રમાણે ખકે વિશેષાંશે તે જ વિધિ અનુસાર પ્રાચીન સમયના બ્રાહ્મણો પણ પાળતા જ હાવા જોઇએ; આવા ખ્યાલે ઘણાનાં મનમાં રમી રહ્યા હાય
વવાતા પ્રકાર પણ એક છે એમ સમજી લેવુ', બાકી ધમ અને સંસ્કૃતિ વિશે જે મારે કાંઇક ખ્યાલ અધાયા છે તે આગળ ઉપર આપવા ધારૂં છું તે એવા વિનતિ છે,
www.umaragyanbhandar.com