________________
૩૩૦.
હિંદ સાથે ઈટલીની
[ અષ્ટમ
પણ પિતે તે ધર્મને ભક્ત બન્યા નહે. બેમાંથી ગમે તે હે, પણ એટલું ખરું જ કે તે સમયે તાજેતરમાં જ ખ્રિસ્તી ધર્મને ઉદ્ભવ થયા હતા અને પ્રજા તેને ઠીક ઠીક અપનાવવા લાગી હતી. તેને આ ધર્મ પ્રત્યે આકર્ષ નાર કે મુગ્ધ કરનાર વ્યક્તિ સેટ થેમાસ નામના મદ્રાસ ઇલાકાના એક પાદરી છે. તે આખી કથા પ્રથમ તે એક દંતક્યા જ જેવી લાગે છે પણ એક ગ્રંથકાર જ્યારે તેને શિલાલેખને આધાર આપીને મજબૂત બનાવી રહેલ છે ત્યારે, બીજો વિરુદ્ધ પુરાવો ન મળી આવે ત્યાં સુધી આપણે તે હકીકતને એક સત્ય ઘટના તરીકે જ માનવી રહે છે. આ એક બાબત થઈ.
બીજી આ પ્રમાણે છે તેનું રાજ્ય હિંદમાં તે ઈ. સ. ૨૬ થી લગભગ ખતમ થયું ગણાય છે; અને તે બાદ ઉત્તર હિંદના પંજાબ કે યુક્ત પ્રાંતમાં કેઇની સત્તા ખાત્રીપૂર્વક સ્થપાયાની જણાઈ હોય તે તે કુશનવંશી રાજા કનિષ્કની જ છે. તેમ તેને સમય ઈ. સ. ની પહેલી સદીના અંતનો (આશરે ઈ.સ. ૭૮ નો) વિઠા-
એ ગણ્યો છે, જેથી લગભગ અડધી સદીના ગાળાનું જે અંતર પડે છે તેમાં તે ભૂમિ ઉપર કોણે અમલ ચલાવ્યો ગણુ? ભૂપાળ વિનાની ભૂમિ તે રહેવા પામી નહીં હેયને ? કેટલાકનું એમ માનવું છે કે, ઈરાનમાંથી નાના પદવીધરે ત્યાં આવીને વહીવટ ચલાવ્યે જતા હતા જ્યારે બીજી રીતે તપાસ કરતાં કોઈ પ્રકારની પ્રમાણભૂત માહિતી મળતી જ નથી. ખરી સ્થિતિ પુરવાર
થાય તે જ પ્રમાણે ખરી સમજવી.
બાકી એક લેખકે હિંદને યુરોપના એટલી સાથે સરખામણી રૂપે એક અભિપ્રાય જે દર્શા
વ્યો છે તે વાચક સમક્ષ ઈટલીની રજૂ કરી આ પરિચ્છેદ હિંદ સાથે સમાપ્ત કરીશું. તેમણે તે સરખામણું ભૂગોળની દષ્ટિએ જ વિચાર
દર્શાવ્યા છે પરંતુ કેટલેક અંશે તે રાજકીય દષ્ટિબિંદુ પણ રજૂ કરતે હેય એમ અનુભવથી જણાય છે. તેમના શબ્દો આ પ્રમાણે ૧૯ છે-“India & Italy have terribly suffered for their unhappy gifts of beauty =હિંદને અને ઈટલીને પિતાની સૌદર્યતાની કમનશીબ ભેટને અંગે ભયંકર રીતે સહન કરવું પડયું છે.” કહેવાની મતલબ એ છે કે, આ બન્ને દેશો ઉપર કુદરતે પિતાની રમણીયતાને જે કોઠાર ઠાલવી દીધું છે તેથી તેમને અસીમ નુકશાન થયું છે. આપણે તો અહી હિંદની જ વાત કરી રહ્યા છીએ તેથી તે સંબધે જ જણાવીશું. હિંદુસ્થાન દેશની રચના જ કુદરતે કાંઈક અલૌકિક પ્રકારની કરી છે. તેની ઉત્તરે આવેલ કાશ્મિર દેશ જે કે હવાપાણી અને સીનસીનેરીને અંગે યુરોપના ઇટલીની સાથે ભલે સામ્ય ધરાવતું હશે; છતાં રાજકીય નજરે, જેમ ઇટલી યુરોપનું એક અંગ બની રહેલું છે તેમ કાશ્મિરને હિંદનું અંગ ગણી શકાશે નહીં. તે તો હિંદથી છૂટું જ પડી જતું હોય એમ દેખાય છે. કહે
A. D, 21. =બહુ થોડા વખત ઉપર શોધી કઢાયેલા એક લેખથી સાબિત થાય છે કે, ગફારસને ઇ. સ. ૨૧ માં સેંટ થેમસના હસ્તે ખ્રિસ્તી ધર્મની દીક્ષા દેવાઈ હતી. (જેમણે આ પ્રસંગે જણવા ઇચછા હેય તેમણે ઉપરનું પુસ્તક વાંચી નેવું.).
(૬૮ ) મારા મત પ્રમાણે રાન કનિષ્કને સમય ભિન્ન છે. જે ચર્ચા પુસ્તક કથા અંતમાં વિસ્તારપૂર્વક દલીલો સહિત સાબિત કરી આપી છે, એટલે હાલ તે એટલું જ લખવું ઉચિત ધારું છું.
(૬૯) જુઓ. હિં. પ્ર. ૬૨૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com