________________
૩૪૨
પહેલાંથી જો થઇ ગયું હોય તો તેમને હિંદી શક તરીકે જ લેખવા પડે. વળી આવી પ્રશ્ન કોઈ છે કે કેમ તેના જો પત્તો લાગી જાય તો તે પ્રશ્નના ઊકેલ પણ આપે।આપ આવી જાય.
k
ઉપર ટી. ન. ૨૧ માં તથા તેને લગતી હકીકતમાં આપણે ‘ શાહી ’અને શહેનશાહે શાહી ' એવા એ શબ્દના પ્રયાગ થયેલ જણાવ્યા છે. તેમાંના ‘ શાહી ’ તરીકેના રૂપભદત્તના એટલે હિંદીશની પ્રજાના વંશ સાબિત કરી ચૂકયા છીએ, એટલે પેલા શહેનશાહે શાહી ' નામને ઈલકાબ ધારણ કરનાર કષ્ટ પ્રજા છે તથા તેમનું વતન કર્યાં છે અને તેમને અને આ હિંદીશકને કાંઈ સંબંધ છે કે કેમ તે શોધી કાઢવું રહે છે. દી. બા. કેશવલાલ હર્ષોંદભાઈ ધ્રુવે યુગપુરાણુના આધારે એક મોટા નિબંધ ૨ લખ્યો છે. તેમાં આપેલી પૃ. ૯૦ ની હકીકત તથા તે ઉપર તેમણે કરેલા વિવેચનથી સમજી શકાય છે કે, તે સમયે શક નામની પ્રજાએ અવતિ ઉપર ચડાઇ કરી હતી. તે જ પ્રમાણે જૈન સાહિત્ય પ્રમ દ્વારા પણ જણાવાયું છે કે, અતિમાં ગભીલ રાજાના સમયે તેને શિક્ષા અપાવવા શક પ્રજાને તેડાવવી પડી હતી.૩૩ વળી તેનુંવૃત્તાંત લખતાં તે ગ્રંથામાં આ પ્રજાને પારસકુળ નામના સ્થાનની૩૪ તથા શહેનશાહે શાહી ઈલ્કાબ સાથે સંબધ ધરાવતી જણાવાઇ છે. આ પ્રમાણે બન્ને સંપ્ર દાયિક સાહિત્ય ગ્રંથામાં એક સરખી જ હકીકત જ્યારે ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને સત્ય તરીકે
.
શક પ્રજાના
૩૨ ) બુદ્ધિપ્રકાશ રૃ. ૭૬, અંક ત્રીને, ૧૯૨૯ મા', પૃ. ૮૮ થી ૧૦૩,
( ૩૩ ) આ પ્રસંગ ગર્દભીલ રાજાનું વૃત્તાંત લખતાં આ પુસ્તકના અંતભાગે લખવામાં આવશે તે જીએ. બાકી થોડીક હકીકત આડકતરા ઈશારારૂપે રૃ. ૧૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ
સ્વીકારી લેવી પડે છે. અને તેમાં સૂચવ્યા પ્રમાણે નિઃસ ંદેડ માનવું પડે છે કે તે સમયે શકપ્રજાએ અવંતિ ઉપર ચડાઈ કરી તે દેશ જીતી લીધા હતા; તેમ જ અમુક વર્ષો પર્યંત ત્યાં હુકુમત પણુ ભાગવી હતી. આ પ્રજા જ્યારે જીત મેળવવાને પ્રસંગે જ હિંદમાં આવી છે ત્યારે આપણે તેમને ખરી શકે ' પ્રજા તરીકે જ પીછાની લઇએ તો ખાટું ગણાશે નહીં.આ પ્રમાણે ચેાથી પ્રજાની એળ ખતા પણ નિર્ણય થઈ ગયા. તેમને લગતું વિશેષ વૃત્તાંત-જેમકે શક અને હિંદી શને સબંધશું? તથા તેમનામાં કયા કયા રાજા થયા વિ. વિ, યથાસ્થાને આગળ ઉપર આ પુસ્તકમાં જ લખવામાં આવશે.
*
આખી ચર્ચાના સાર એટલેા જ છે કેઃ (૧) શાહવશ તે ચણુ ક્ષત્રપનાઃ ( ૨-૩ ) શાહી વંશ તે હિંદી શક ઇન્ડા-સિથિઅન્ય પ્રજાવાળા રૂષભદત્તના ( ૪ ) અને શક પ્રજાના ( સિથિઅન્સના ) અથવા શહેનશાહે શાહીના ઇલ્કાબવાળી જેને તાજેતરમાં હિંદુ ઉપર ચડી આવીને અવંતિમાં રાજય કરવા માંડયું હતું તે પ્રજાને આ પ્રમાણે સમજણ થઈ છે.
આ શક પ્રજાના વળી એ વિભાગ પાડ્યા છેઃ શક અને હિંદી શકે. આપણા નિયમ પ્રમાણે તો અહીં માત્ર હિંદી શક-ઈન્ડા સિથિઅન્સ વિષે જ ખાલવાનુ રહેત; પણ ઉપર જોઇ ગયા છીએ કે શક પ્રજાએ
શક પ્રજાના ઇતિહાસ
૧૦૮ ની ટી. નં. ૫–૮ માં જૈનાચાય* કાલિકસૂરિના નામ સાથે જોડીને અપાઈ છે તથા કેટલીક હવેના પરિચ્છેદે રૂષભદત્ત અને દેવકના વૃત્તાંતમાં પણ આવો, (૩૪) આ સ્થાનની માહતી માટે ઉપરના પહવાઝવાળા એ પરિચ્છેદમાં જીએ
www.umaragyanbhandar.com