________________
૩૪૫
શકાશે. આ વખતના અરસામાં જ હાલના ભિન્નમાલ નગરની ૩ સ્થાપના થઇ છે; જેને તે સમયે તા મેશ્યાનગરી તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમ વળી તે એવડુ' મેાટુ' નગર૧૪ બનવા પામ્યું હતું કે કદાચ તે પ્રદેશની તે રાજધાની પ તરીકે પણ ગણાય હાય. મારૂં તા એમ પશુ માનવું થાય છે કે, રાજપુતાનાના આ ભૂમિ પ્રદેશ હિંદ્ગના મધ્ય ભાગમાં હાઇ, ઇતિહાસમાં જે મત્સ્ય અથવા મધ્યદેશ કહેવાય છે, અને જેની રાજધાની મધ્યમિકા નગરી ઠરાવાઇ છે તે સધળુ વૃત્તાંત અહીં વણુ વેલી ધટનાને જ લાગુ પડતું દેખાય છે. ખેર; વિદ્યાના અને શાષકા તે ખાબત વિશેષ તપાસ કરીને તેના ઉપર પ્રકાશ પાડશે. આપણે તેા આટલેા અંગુલિનિર્દેશ કરી, શક્ર પ્રજાના વિકાસના ઇતિહાસનું ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કરીશુ. અત્ર એક નાંધ લેવી ઘટે છે કે, આ પ્રદેશમાં સમ્રાટ પ્રિયદર્શિનના સમયે. અને જૈન મંદિરા તથા ધર્મનાં સ્થાના ઊભાં કરાયેલાં ૧૧ હતા; ઉપરાંત આ આખા રજપુતાનાનેા પશ્ચિમ ભાગ બહુ જ સુખી હતા: તેમ પ્રા નિશ્રિ`ત હોવાથી વ્યાપાર ખેડીને અતિ સમૃદ્િવ ત તથા જાહેાજલાલીવાળી બની ગઇ હતી; જેથી જંતર દેશના વતનીઓનુ ત્યાં આવવા તરફ ણ ખેંચાણુ થયા કરતું હતું. આ સમયે
શકે પ્રજામાં
(૧૩) આ નગરની મહત્ત્વતા શી કહેવાય તે માટે પુ, ૨, ૪, ૧૭૬ જુએ,
(૧૪) જ્યાં લાખા માણસો માત્ર હિઝરત તરીકે જ આવેલા હાય (જીએ ઉપરની ટી. ન. ૬૧) ઉપરાંત ખીરુ મૂળ વસતી પણ ત્યાં ઢાય, તે તેવુ' નગર કાંઈ નાનુંસૂનું તે ન જ કહી રાકાય ?
(૧૫) જીએ ભૂમક અને નહપાણના વૃતાંતે, તેમના મધ્ય દેશની રાજધાની મધ્યમિકા નગરી હેવાનું વત્તાંત; અને તે માટે મે... સૂચવેલા કેટલાંક સ્થાનની હકીકત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ
શક પ્રજાને ખીજું ટાળુ' હિંદમાં કયારે અને ક્રમ આવ્યુ. તે હવે જણાવીશું.
અંદાજે ઇ. સ. પૂ. ૨૫૦માં એકટ્રીયા અને પાથી આ સ્વતંત્ર થયાં હતાં (જીએ ઉપરમાં પૃ. ૨૯૮) તેમાં પાર્થીઆની સત્તામાં શક પ્રજાના મૂળ વતનવાળા શિસ્તાનના પ્રાંત હતા. આ પ્રશ્ન કાવર અને જ`ગલમાં જ ગુજારી ચલાવતી હાવાથી વતંત્રતાચાહક હતી જ. એટલે તેમને પોતાના શિરે ક્રાઈની ઝુ ંસરી ગમતી નહેાતી, તે માટે તેઓ ઊંચાનીચા થયા જ કરતા અને પ્રસંગ પડયે કે લાગ મળતાં, હિંદ તરફ ઉતરી પડવાને તલસી રહેતા હતા; પણ જ્યાંસુધી ઈરાન ઉપર શહેનશાહ મિથ્રેડેટસના રાજ્યને મધ્યાહ્ન તપતા હતા ત્યાંસુધી તેમની કારીગરી બહુ સાÖક નીવડતી નહેાતી. એટલે તેના રાજઅમલના વળતા ભાવ થયા અને પાછળથી ક્રેટસ ખીને તથા આરટેખેન્સ ખીજજે, એમ તે એના રાજ્યઅમલ આવ્યા કે તેઓએ માથુ ઉચકયું, અને સ્વતંત્ર બની મેાટા જથ્થામાં ખસી જઇ હિંદમાં આવતા રહ્યા. કે. હિં. ઈ. ના લેખકે જે લખ્યું છે કે ૭ ૮ There is goodevi. dence to show that the earlier Scythian settlements in Iran were reinforced about the time when the
(૬૬) વમાનકાળે પણ બીકાનેર, જેસલમીર વિગેરે થાને રાજન સપ્રતિના બધાવેલ જૈન મ`દિશ, વિશેષ પ્રમાણમાં મળી આવે છે, તેનુ કારણ અહીં દર્શાવ્યા પ્રમાણે સમજવું.
અન્ય સ્થાનેએ તેણે મંદિશતા બંધાવેલ પણ શુંગપતિઓએ સર્વોરો તેનેો લગભગ નાશ કરાવી નાખ્યા હતા; જ્યારે અહીં તેએ પહેાંચી ન શકયાથી તેમના વિનારા થતા ખચી ગયા છે.
(૬૭) જીએ કે. હિ. ૪. પૃ. ૫૬૭,
www.umaragyanbhandar.com