________________
પરિચ્છેદ ].
રાજ્યવિસ્તાર
૩૬૩
શકે તેવી શક્તિ જ ધરાવતો તેને ન કહી શકાય. તે સંબંધી વિશેષ ખાત્રી આપણને બીજા એક ઐતિ હાસિક બનાવ ઉપરથી ૯ પણ મળી શકે છે. વળી છે. ફલીટ જેવા વિદ્વાનનું જે મંતવ્ય છે તે તેમણે તે અન્ય પ્રસંગ માટે ભલે દેરી બતાવ્યું છે, છતાં તે સ્થિતિ આ હિંદી શક પ્રજાની બાબતમાં સર્વીશે લાગુ પડતી અને સત્યપૂર્ણ હવાથી અત્રે જણાવવી આવશ્યક સમજું છું. તેઓ કહે છે કે૫૦–“ There are no real grounds for thinking that the Sakas ever figured as invaders of any part of N. India above Kathiawar and the Southern and the Western parts of the territory known as Malwa કાઠિયાવાડની ઉપરના ઉત્તર હિંદમાં, કે હાલ જે પ્રદેશને માળવા કહેવાય છે તેની દક્ષિણના અને પશ્ચિમના કોઈ ભાગ ઉપર શક પ્રજાએ કદી પણ આક્રમણ કરવામાં આગળ પડતે ભાગ લીધે હેય એવું માનવાને કેાઈ મજબૂત પુરાવા મળતા નથી.” એટલે તેમનું કહેવું એમ થાય છે કે, માળવા અને કાઠિયાવાડ સિવાય તેની ઉત્તર, દક્ષિણ કે પશ્ચિમ એમ કોઈ પણ દિશાએથી તેમજ હિંદના ઉપર કઈ પણ ભાગમાં શક પ્રજાએ કદી પણ ચડાઈ કરી નથી. આ ઉપરથી જે જે વિદ્વાને મોઝીઝ આદિ પાર્થિઅન્સને, ચક્રણ આદિ ક્ષત્રપને, ભૂમક, નહપાણ આદિ ક્ષહરાને શકપ્રજાની ગણનામાં મૂકી રહ્યા છે, તે સ્વયં
સમજી શકશે કે તેઓ એકબીજાથી કેટલે અંશે ભિન્ન પડી જાય છે.
બીજી પ્રજા કરતાં. શક પ્રજા ક્યા કયા કારણે નિરાળી પાડી શકાય તેમ છે, તે મુદ્દાઓ
અવસર પ્રાપ્ત થતાં અનેક શક, શાહી વખત જણાવી ચૂક્યા છીએ.
અને તેમાં કેટલાક સીધી રીતે શહેનશાહી (direct ) અને કેટલાક
આડકતરી રીતે (indirect) તેમજ કેટલાક બકાત પદ્ધતિએ (by way of elimination) પણ ચર્ચાયા છે. ઉપરાંત જે કોઈ વિશેષ ધ્યાન ખેંચવા લાયક કે ઇતિહાસની દષ્ટિએ ઉપયોગી નીવડે તેવા દેખાય છે તે અને જણાવીશ.
(૧) સહરાટ-ભૂમક, નહપાણ તથા અન્ય મહાક્ષત્રએ જ્યાં સમયદર્શન કર્યું છે ત્યાં, કાં તે આંકની સંખ્યા જણાવી છે અથવા તે વર્ષ, રૂતુ અને માસ પણ દર્શાવ્યા છે, પણ ઈશ્વરદત્ત અને રૂષભદત્તની પેઠે, પિતાના રાજ્ય આટલા વર્ષે, એવી પદ્ધતિ ગ્રહણ કરી નથી. આ ઉપરથી જણાય છે કે, રૂષભદત્ત પિતે ક્ષહરાટ જાતિને નથી જ; બાકી તો તેણે પોતે જ પિતાને શક તરીકે ઓળખાવેલ છે.
(૨) મથુરાના મહાક્ષત્રપ ક્ષહરાટ રાજુવુલની પટરાણીએ સિંહસ્તૂપની પુન: સ્થાપના કરતી વખતે સર્વે ક્ષત્રપોને નિમંત્રણ મોકલ્યા હતા. તે સમયના તે સર્વનાં નામ સાથે ક્ષહરાટ
(૪૯) આગળ ઉપર ગભીલ વંશના વૃત્તાંતે, શકઝનના આગમનવાળી હકીકત જુઓ.
(૫૦) જ. રો. એ. સે. ૧૯૦૫. પૃ. ૨૩૦
(૫૧) તેઓની માન્યતા કયાં કયાં ખોટી અને આ રસ્તે લઈ જનારી છે તે આપણે અનેક વખત આ આખા ષષમ ખડે બતાવી આપ્યું છે. વિશેષ માટે
જુઓ. ઉપરમાં પૃ. ૩૦૫ ટી. નં. ૧ ને હવાલે.
(૫૨) કે, એ. ઇ. ૫. ૧૦૫:-Ushavadatta the son-in-law of Nahapana, calls him self a saka=નહપાણને જમાઈ ઉષવદત્ત પોતાને શક તરીકે ઓળખાવે છે. કે. આ, ૨. પ્રસ્તાવ ૫. ૫૮ લેખ નં. ૩૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com