________________
૩૬૮
દેવકનું
[ દશમ
નિભાવ માટે એક ક્ષેત્રની બક્ષિસ.” વળી એમ પણ વિશેષ હકીકત નીકળે છે કે, એકદા પુષ્કર જતાં રસ્તામાં ઉત્તમભદ્ર લોકોનું સ્થાન આવે છે તેમની તરફથી રૂષભદત્તે તેમને હેરાન કરતા માલવ લેકને હરાવીને કેદી બનાવ્યા હતા તેથી ખુશી થઇને આ ઉત્તમભદ્રોએ રૂષભદત્તના હસ્તે ધર્માદામાં એક ક્ષેત્રનું દાન અપાવ્યું હતું.
(ગા) નં. ૧ અને ૩૬ ના શિલાલેખ આધારે મિ. રેસન જણાવે છે કે- “Provision is made for the monks with Kusana- mula=સંતપુરુષો માટે કુસણ- મૂળ ૭ નો પ્રબંધ કરાયો છે.” આ કુસણમૂળનો અર્થ શું થઇ શકે તે માટે તેમણે જણાવ્યું છે }-The meaning of this term is do ubtful. M. Stenart translates “Money for outside life" But it would seem probable that reference is here made to the custom of JKathinai.e. the pri- vilege of wearing extra robes which was granted to the monks during the rainy season=આ શબ્દનો અર્થ શંકા-
મય છે. મિ. એમ. એનાટ “ બહારના (મઠ સિવાયના) જીવન માટે (એટલે કે ખિસાખર્ચ માટે) નાણું” એ અર્થ કરે છે, પણ વધારે સંભવિત એમ છે કે, કઠિણ નામની પ્રથાને ઉલ્લેખ જ તેમણે કર્યો છે (ભિક્ષુઓને ચાતુર્માસ એટલે વરતુમાં વિશેષ કપડાં પહેરવાને જે અધિકાર છે તેને ભોગવટે કરવો તે પ્રથાનું નામ કટિણ)
(૬) વેપારના ઉત્તેજન માટે તે પોતાના પૈસા શહેરના વેપારી મંડળમાં પણ રોકતો હતો કે જેથી વેપારની આંટ વધે ૧૮ તે વખતે મિ. રેસનના કહેવા મુજબ ૯ વ્યાજ દર દરમાસે દરસેંકડે વણકરેના મંડળ માટે એક ટકાને હતે.
અહીં આગળ રૂષભદત્તનું વર્ણન પૂરું થાય છે. ઉપરમાં તેનું રાજ્ય સોળ વર્ષ ચાલ્યાનું જણાવ્યું છે, પણ કેટલીક હકીકતથી એમ વળી, જણાય છે કે, તે પૂર્વે પણ તે મરણ૭૦ પામે હોય. તેને કાંઈક ખ્યાલ તેના પુત્ર દેવણુકના વૃતાંતમાં આપણે આપીશું.
(૨) દેવણક નવમા પરિચ્છેદે મિ. થોમસે લખેલ એક મોટા નિબંધની હકીકત જાહેર કરી છે. તેમાં
(૧૬) કે. આ. કે. ની પ્રસ્તાવના પ. ૫૯.
(૬૭) કુસણમૂળ, અને કઠિન શબ્દના અર્થ વર્તમાનકાળની ડીક્ષનરીએ-શબ્દકોષમાં જોતાં તે. અત્રે જે પ્રમાણે વિદ્વાન લેખકે અર્થ કર્યો છે તે જ પ્રમાણે નીકળે છે. અને તે અર્થ જોતાં તે બૌદ્ધ ધર્મ ભિક્ષાઓ માટેનું દાન છે એમ ગણવું અને તેમ હોય તે રૂષભદત્ત પોતાની પ્રબ તરફને સામાન્ય ધર્મ બજાવ્યો કહેવાય (જુઓ ઉપરની ટી. નં. ૬ ); પણ આ અર્થ વર્તમાન ડીક્ષનેરીમાં જ માત્ર નેધા છે કે, બૌદ્ધ સાહિત્યના પ્રાચીન ગ્રંથોમાં પણ તે શબ્દ વપરાશમાં હતે તે તપાસવું રહે છે.
છતાં એમ માન્યતા ને નીકળતી હોય કે ભદત્ત
આ દાન પણ સ્વધર્મ માટે જ કર્યું હતું તે “કુસણમૂળ” ના અર્થ માટે બે ખુલાસા કરવા રહે છે. (એક) પ્રાચીન સમયની ધર્મ પ્રણાલિકા વર્તમાન કરતાં ખુદા જ પ્રકારની હાય (સરખા ઉપરની ટી. નં. ૬ની હકીત) અથવા (બીજુ) કુસણુમૂળ શબ્દને લિપિ ઉકેલ કેર વામાં કાંઈક ભૂલ કરાઈ હેય. (જુઓ ટી, નં. ૬૨ માં ખંભણુ શબ્દની હકીકત )
(૬૮) જીઓ જ છે. છે, રો. એ. સ. ૧ ૭ પુ. ૩, ભાગ ૨.
(૧૯) જુઓ. કે. આ. રે. પ્રસ્તાવના પૂ. ૫૮ (સરખા પુ. ૧ માં શ્રેણિકના સમયની સ્થિતિ)
(૭) જુઓ નીચેની ટી, નં. ૭૪ ની હકીકત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com