Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 400
________________ રૂષભદતે કરેલાં [દશમ વળી હળવા થઈ ગયેલ હોવાથી૫૯ તેમને સત્તાને મદ પીગળી ગયેલ હતા એટલે નિરભિમાન બની ગયા હતા તે બતાવવા માટે હેય, તે આપણે કહી શકતા નથી. શક, શાહી અને શહેનશાહી પદે કેને કોને અને કેવા સંજોગોમાં લગાડી શકાતા હતા તે સ્પષ્ટ કરવામાં ઉપરની પાંચ દલીલે કાંઈક ઉપયોગી નીવડશે એમ ધારું છું. આખી શકપ્રજા છેડેઘણે અંશે જૈન ધર્મ પાળતી હતી એમ આપણે ઉપરમાં જણાવી ગયા છીએ; એટલે તે વિશે અત્ર વિશેષ લખવા જરૂર નથી; છતાં જે એક તેનાં લકેપ. બે ખાસ બનાવ નોંધવા યોગી કાર્યો યોગ્ય છે તેમને એક આ તથા ધર્મ પરિચ્છેદના અંતે ટૂંકમાં જણ- વવાને છે. અને બીજે કાલિકસૂરિન ટુંકમાં ઉપર વર્ણવી દીધો છે બાકી તેને વિરતારપૂર્વક અધિકાર તે આગળ ઉપર યથાસ્થાને આવશે. તેનાં લેકોપગી કાર્યો વિશે જણાવવાનું કે, જે હકીકત નહપાણુ ક્ષહરાટના વૃત્તાંતે લખી છે તે આ રૂષભદત્તને પણ સર્વીશે લાગુ પડે છે એમ સમજવું; કેમકે તે કાર્યો ભલે નહપાના રાજ અમલે થયાં છે પણ તેને મૂળ પ્રણેતા તેમજ તે સર્વેને અમલમાં મુકનાર તે તેને જમાઈ આ રૂષભદત્ત જ હતો. આ ઉપરાંત જે કેટલીક હકીકત સ્વતંત્ર રીતે તેના એકલાના નામની સાથે જોડાયેલી છે જ તેની નેંધ અત્રે લઇશું. તે સંબંધમાં પણ ખાલી વિવેચન ન કરતાં જુદા જુદા લેખકેએ જે ઇસારા કર્યા છે તે તેમના શબ્દોમાં જ ઉતારીશું જેથી સંપૂર્ણ ખ્યાલ આવી રહે છે. ( 39 )FO His benefactions in Nasik capes are:-(1) Gift of 300 cows (2) Gifts of money and construction of steps on the river Vanarasi ( 3 ) Gift of 16 villages to Gods and Brabamios ( 4 ) Feeding a thousand Brahamins, the whole year round (8) Gifts of eight wives to Brahaning at Prabhas (6) Gifts of quadrangular rest-houses at Sopara, Broach and Dashapur 7) Wells, tanks and gardens (8) Establishments of free ferries by boats on the rivers Iba, Parada, Tapti, Karbena and Dahnuka (9) Meeting-halls and halls for drinking water on these rivers ( 10 ) Gifts of 32000 cocoanut-trees to the Carakas at Govardhan, Suvarnamukh Sopariga, Vanatirtha and Pandit kavada. We may complete this list by adding his other benefactions (૫૯) કે. દો. હિટ છે, પૃ. ૬૬:-The degree of guzerainty admitted by the Scythians to the Persian empire) and the area it covered varied with the power of the reigning Persian monarch=(ઈરાની સામ્રાજ્યનું શક પ્રજાએ ) જે સાવÊમત્વ સ્વીકાર્યું હતું તેનું પ્રમાણ તથા જે પ્રદેશ ઉપર તેમણે આધિપત્ય ભગવ્યું હતું તે : આ બંને વસ્તુ ઈરાનની ગાદીએ બિરાજતા રાજકર્તાના પ્રાવ અનુસાર ફળે જતા gal. (૧૦) જુઓ જ. બ બેં. ર. એ. સે. ૧૯૨૭ પુ. ૩. ભાગ. ૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502