________________
પરિચ્છેદ ]
અગાનિસ્તાન અને ઇરાનમાં ઉતર્યાં. તેમનામાં જે કાંઇક સ`કારી થયા હતા૪૩ તેમણે સની વચ્ચે હામન સરોવર૪૪ની આસપાસમાં વસવા માંડયું હતું અને બાકીના, તેમને વિટળાઇને ચારે તરફ લાંખે પથા કરીને પડી રહ્યા હતા. આ સ્થિતિ આપણા પુસ્તકમાં આલેખવાના આદિ સમયે પ્રવતી રહી હતી. તેમના હામન સરોવરવાળા હા` પ્રદેશને તે સમયે શિસ્તાન કહેવામાં આવતા હતા, અને શિસ્તાન ઉપરથી ત્યાં વસતી પ્રજાનું નામજપ શક કહેવાયુ છે (જુઓ ઉપરમાં પૃ. ૧૪૪) પણ ત્યાં સ્થિત થયાને ધણા લાંખા વખત વહી જવાથી તેમની મૂળ સંસ્કૃતિ જે ઢારા ચારવાની અને ધાડાના ઉચ્છેર કરવાની, અર્ધજંગલી અથવા ખીનસ ંસ્કારિત કાટીની ૬ હતી તેમાં ઘણા સુધારા થઇ જવા પામ્યા હતા. જો કે કેટલેક ભાગ તા હજી પણ તેની મૂળ પ્રથાને વળગી જ રહ્યો હતા. આ સંસ્કારિત પ્રજા
(૪૪) કે. હિ. ઇ. પૃ. ૩૩૮:-~~The term Saka may possibly allude to Sakasthana (Seistan) and dwellers around the region of Hamam lake...the Saka was one of the 23 provinces ( Satarapies) under the great Persian king Darius=ીક શબ્દ શકસ્તાન (શિસ્તાન) ને તથા હામન સરોવરની આસપાસ પ્રદેશમાં વસનારાનેલાગુ પડવાનાસંભવ ગણાય-ઈરાની બાદશાહ ડેરીયસના સમયે જે ૨૩ પ્રાંતા (સત્રપીએ) હતી તેમાંના એક પ્રાંત આ શક પ્રશ્નનો હતા. સરખાવા ઉપરની ટી. ન. ૪૧ અને ૪૩.
(૪૫) ઇતિહાસકારાએ જે શક શબ્દ વાપર્યો છે તે શિસ્તાનના વતની તરીકે છે, અને તે અમાં જ મેં આ શબ્દ અહીં વાપર્યો છે. બાકી પ્રાચીન સમયે ભારત
૪૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઇતિહાસ
૪૧
માંથી આપણી વર્તમાન આર્ય પ્રજાના આદિ પુરૂષો, જેને અત્યારે શ્રુતિકાર અને ઉપનિષદકાર તરીકે પૂજનિક ગણવામાં આવ્યા છે તે મહાપુરૂષોના જન્મ થયા હતા એમ માની શકાય છે. આ સમય ઈ. સ. પૂ. ની દશમી સદીની આસપાસના કહી શકાય. તેવી ને તેવી પરિસ્થિતિ તે બાદ ખીન્ન ચાર પાંચ સૈકા સુધી જળવાઇ રહી હતી, ત્યાં તે પ્રદેશ ઉપર ઈરાનના શહેનશાહ સાઇરસ અને ડેરિયસના સમય આવી પહોંચ્યા તેમ આ બાજુ ભારતમાં શ્રી ગૌતમબુદ્ધ અને શ્રીમહાવીરના જન્મ થઇ ચૂકયા હતા. અહીંથી હવે ઇતિહાસની દૃષ્ટિએ જેને આપણે શક પ્રજા તરીકે ઓળખી રહ્યા છીએ તેમનું વૃત્તાંત શરૂ થયુ' કહી શકાશે.
શિસ્તાન પ્રાંતની ઉત્તરે ખેકટ્રીઅન્સ, પશ્ચિમે રાની પ્રજા એટલે પાથી અન્ય, પૂર્વમાં ક્ષહરાટ તથા સિધમાં વસ્તી પ્રજા અડીને આવી રહી હતી. એટલે તે સર્વે એક બીજાના પાટા
વાસીઓની માન્યતા શું હતી, તેના રપષ્ટ તા નહી જ પણ કાંઈક એ ખ્યાલ પ્રુ. ૧૩૩ ઉપર ટી. ન. ૧૯ માં મા, સા ઈ.ના અવતરણમાં આપ્યા છે. “મનુ કે અનુસાર શલોગ કાંમાજ, પહલ્વ, પારદ એર ચલન ઇન ઉપ વિભાગેામે' વિભકત થા.” મતલબ કે પારદ અને ચવનાને પણ શક તરીકે લેખ્યા છે; જેથી સમનશે કે, માત્ર શિસ્તાનના વતનીને જ રાક નથી કહેવાયા.
(૪૬) જીએ સપ્તમ પરિચ્છેદે, પાચીઅન્સ પ્રશ્નની ઉત્પત્તિના ઈતિહાસમાં આપેલી હકીકત.
(૪૭) આ કથનનુ' સત્ય સમજવા માટે, ઉપરની ટીકા ન. ૪૫, ૪૬ વાંચા તથા તેમાં દર્શાવ્યા પ્રમાણે લખાણની હકીકત સાથે સરખામણી કરી, એટલે તુસ્ત સમજાશે કે, પાથી અન્સ વિગેરે પણ શત્રુ પ્રશ્નના જ અશ હતા; તે કાંઇક અસંસ્કારિત રહી ગયા હતા,
www.umaragyanbhandar.com