________________
૩૩૬
સિથિઅન્સ અને
[ નવમ
બાદ ગુપ્તવંશી રાજાઓ થયા છે. આ પ્રમાણે મ થેમાસનું મંતવ્ય જણાવી પિતાનો અભિ- પ્રાય જણાવતાં લખ્યું છે કે–Sah alphabet is certainly posterior to the Sanchi inscriptions. It agrees with the period which I ( Sir Cunningham ) assign to it from A. D. 222 ( The begining of the Indo-Scy. tbian decline ) to A. D. 380, the ac cession of Samudragupta=wizna લેખેના (સમ્રાટ પ્રિયદર્શિનના સમયના ૧૧ મુળાક્ષર કરતાં શાહ રાજાના (શિલાલેખેના) મૂળાક્ષરે મેડા સમયના છે. હું (સર કનિંગહામ) તેને સમય ઈ. સ. ૨૨૨ થી (જે ઈન્ડો સિથિયનની પડતીને સમય છે ત્યાંથી) માંડીને સમુદ્રગુપ્તના રાજ્યાભિષેકને સમય જે ઇ. સ. ૩૮• છે તે બેની વચ્ચેને ઠરાવું છું. આ હકીકતને ઉપરનું કથન બરાબર મળતું થાય છે. આટલું બોલીને પોતાના મંતવ્યના સમર્થનમાં પાછી દલીલ કરે૧૨ છે કે-“ From A. D. 250 I ( Sir Cunningham) would date the independence of the Sah Kings and the issue of their silver coins, which was a direct copy in weight and partly in type from the Philo pater drachmas of Apollodotus... .. The author of the Periplus of Ery. throean Sea, who lived between 117 and 180 A. D. states that an. cient drachmas of Apollodotus and
of Menander were then current at Barygaza. This prologed currency of the Greek drachmas points directly to the period of the Indo-Scythian rule=ઈ. સ. પૂ. ૨૫૦ થી શાહ રાજાની સ્વતંત્રતા અને તેમના રૂપેરી સિક્કાની શરૂઆત થયાનું હું લેખું છું. તે સિંદડાઓ એપિલોડટસના ફલેમેટર સિકકાની કંઈક અંશે વજનમાં અને કંઇક અંશે ભાતમાં ખુલ્લી રીતે નલરૂપે છે.
( આટલું લખીને પછી એપેલોડટસના સમય વિશે જણાવે છે કે, “એરીથ્રોયન સમુદ્રવાળે પરીપ્લસ' (પુરત)ને કર્તા, જે ઈ. સ. ૧૧૭ અને ૧૮૦ વચ્ચે થયે છે તે લખે છે કે એપિલેડેટસના અને મિનેન્ડરના જૂના સિક્કાઓ બેરીગાઝા(ભરૂચ બંદર)માં તે સમયે ચાલતા હતા. ગ્રીક સિક્કાઓનું ચલણ જે આટલો લાંબો વખત ચાલુ રહ્યું હતું તે ખુલ્લી રીતે બતાવે છે કે (ત્યારે પણ) ઇન્ડે સિથિયન હકુમતની અસર હતી.” એટલે ઉપરની દલીલથી પિતે એમ સમજાવવા માંગે છે કે, આ શાહ રાજાઓના સિક્કાઓ ઘણે દરજજે મિનેન્ડરને અને એપેલેડેટસના સિકકાને મળતા આવે છે. વળી આ મિનેન્ડરના સિક્કાઓ પરીક્સના ગ્રંથકારે જાતે જોયા છે. તેને સમય ૧૧૭ થી ૧૮૦ ને છે. એટલે જે સિક્કાઓ ૧૮૦ સુધી ચાલતા હતા તેની નકલના સિક્કા હેય, તે તે ઇ. સ. ૧૮૦ પછીના જ કહી શકાય. આ ઉપરથી શાહ રાજાને સમય તે ઈ. સ. રરર ઠરાવે છે કે જે સમયથી ચકણ વંશની પડતીનો પ્રારંભ થયાનું ગણાવાય છે. આ ઉપછે એમ આ બંને વિદ્વાનોનાં મંતવ્યથી પુરવાર થાય છે.
(૧૨) જુએ “ધી ભિલ્લા ટેસ” નામનું પુસ્તક ૫, ૧૪૯,
(૧૧) આ મારી માન્યતા છે, કેમકે સાંચીના લેઓને મુખ્ય ભાગ પ્રિયદર્શિનના સમયે ઊભા કરાવ્યાનું મેં સાબિત કર્યું છે. જુઓ તેના વૃત્તાંતે. અને તે કથન સત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com