________________
પરિચછેદ ].
સરખામણી
વાને ભાવાર્થ એ છે કે, અગાનિસ્તાનમાંથી કોઈને હિંદ ઉપર આક્રમણ લાવવું હોય, તે ઉત્તર હિંદના આ કાશ્મિર દેશને જરા પણ
અડક્યા સિવાય, પંજાબને પ્રથમ સર કરીને દીલ્હીપતિ કે મથુરા પતિ બની શકાય છે, જ્યારે ઈટલીની સ્થિતિ તેવી નથી જ. તેનું પદ તે યુરોપના એક અવિભાજય અંગ તરીકે કાયમ જ રહે છે. યુરોપના અન્ય દેશોથી તે વિભિન્ન પડી જતું નથી. પણ જે કાશ્મિર તરફથી
ઇને હિંદમાં આવી દીહીપતિ કે મથુરાપતિ બનવું હોય તે તેને પંજાબને વિંધ્યા સિવાય ચાલતું જ નથી. આ પ્રમાણે રાજકીય નજરે યુરોપની દષ્ટિમાં કાશ્મિર કરતાં પંજાબની અગ- ત્યતા વિશેષ કહેવાશે. બાકી હિદની ઉત્તરના
પ્રદેશો અંગેની રાજકીય દષ્ટિએ ભલે કાશ્મિરની અગત્યતા મેટી અંકાતી હેય.
કુદરતે બક્ષેલી આ સૌંદયતા તથા બીજી નવાજેશોને લીધે હિંદ ઉપર અનેકના ડોળા કરવકર થઈ રહ્યા કરે છે તે વાત પણ સાચી જણાઈ આવે છે. ત્યાં તે એક જાય ને બીજો આવીને ઉભે જ છે તેવી સ્થિતિ બની રહી છે. ઇરાનીએ પછી યવને આવ્યા. તે ગયા ને ન આવ્યા. તે ગયા ને હરાટે કન્જ લીધો. વળી તે ગયા તે ઈન્ડીપાર્થીઅન આવ્યા. તેમણે ઉઠાંગિરિ લીધી તે વળી પ્રજાએ પોતાનું ભાવી અજમાવ્યું. એમ ઉત્તરોત્તર એક પછી એક પ્રજાનું ક્ષેત્ર તે બની રહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com