________________
પરિચ્છેદ ]
તે, જેમ ક્ષત્રપ રાજુકુલ સંબંધી બનવા પામ્યું હતું એમ ગણી લઇને તેના રાજ્યના આરબકાળ ઇ. સ. પૂ. ૧૫૫ લેખીશું. તેનુ ભરણું કયારે થયુ' અથવા તેના રાજ્યઅત કયારે આવ્યા તે બાબત પણ કયાંય નેાંધ થઇ દેખાતી નથી; પણ મહાક્ષત્રપ રાજીવુલનાં સભ્યે જે પ્રતિા ઓચ્છવ થુરા સિંહસ્તૂપતા ઉજવાયા હતા તેમાં આ તક્ષિાપતિ મહાક્ષત્રપ લીએક પણ પોતાના પુત્ર પાતિક સાથે ઉપસ્થિત થયા હતા એટલું તેની ઉપર કાતરેલ લેખથી જણાયું છે. તેથી તે રાજમલ ઈ. સ. પૂ. ૧૧૭ સુધીતેા ચાલુ હતા એમ નક્કી થયું જ. પછી કેટલા વર્ષે પૂરા થયા તે માટે અનુમાન કરવુ` રહે છે. જેમ તે સમયનાં અવે ક્ષત્રપો-મહાક્ષત્રપોના અમલ ૩૫-૪૦ વર્ષ ચાલ્યા છે તેમ લીકની બાબતમાં પણ માની લઈને તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૧૫૫ થી ૧૧૫ સુધી ૪૦ વર્ષ પ ́ત ટમ્યા હતા એમ ગણવુ' રડે છે. જો કે તેના સમય વિશે અન્ય વિદ્વાનેએ ભાતભાતના નિર્ણયા બાંધ્યા છે, પણ તે ભરેાસાપાત્ર નથી એમ ઉપરમાં અનેક ઠેકાણે આપણે કહી ગયા છીએ; એટલે તેની ચર્ચામાં ઉતરવાનું પાછું શ્યન્ને યોગ્ય લાગતું નથી. માટે તેતે ઉલ્લેખ પશુ કરીશું નહીં'.
મથુરા નગરીમાં જે પ્રતિષ્ના એછવમાં તેની હાજરી થઇ હતી તે ઉપરથી કેટલાકના મત
( ૨૧ ) જ. ઇ. હિ. કો. પુ. ૧૧, પૃ. ૪૧: The chief Liaka Kusuluka is characterised as kahaharat and as a kshatrap of Cukhsa-સરદાર લીએક કુમુક્ષુક ક્ષહરાટ તરીકે અને શુમ્સના ક્ષત્રપ તરીકે ઓળખી શકાય છે,
કે. રો, હિ. પૃ. ૬૮.-Patilka, the son of Liaka Kuøulaka, Moga's satrap of Chukhsa and Chhahara=ીએક કુસુલુકના પુત્ર પાતિક, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વૃત્તાંત
એમ બધાયા છે કે, તેનું રાજ્ય મથુરા પ્રદેશમાં ૮ થવા પામ્યું હશે; પણ ખરી હકીકત શી રીતે બનવા પામી છે, તેનાથી હવે સારી રીતે આપણે વાકેફગાર થઇ ગયા છીએ. વળી કેટલાક નિંદ્રાનાના થુનથી ૨૧ પણ પુરવાર થાય છે
તે પન્નબ ઉપર જ સત્તા ભોગવતા હતા.
૨૩૭
તેના જીવન વિશે બીજું કાંઇ જયુ નથી. એટલે ઉપરમાં રોડાસના રાજ્ય સબંધી જે ટીક! લખી છે તે અહીં લાખો પણ લાગુ પડે છે એમ મજી લેવુ. તેના ભરણું પછી તેની ગાદીએ તેના પુત્ર પાતિક આવ્યો છે પાતિક-પાલિક
તેક્ષઙરાટ જાતિના હતા તથા લીક કુમુલુ કા પુત્ર હતા, તે હકીકત ક્રી કરીને જાવવા જરૂર રહેતી નથી. તેમ તે સિત્રાતિ હતેા તે પણ પુરવાર થઇ ગયું છે. વળી તે મથુરાના સિદ્ધ સ્તૂપની પ્રતિષ્ઠા વખતે પેાતાના પિતા સાથે તેના યુવરાજ–ક્ષત્રપ તરીકે હાજર થયા હતા તે પણ નણીતી વાત થઇ ગઈ છે. તેમ ઉપર જણાવ્યા પ્રમાણે તેને રાજઅમલ ઇ. સ. પૂ. ૧૧૫ થી શરૂ થયાનુ ગજ્જુ' રહે છે. પણ તેના રાજ્યના અંત કયારે આવ્યે તે જરા વિવાદાસ્પદ પ્રશ્ન છે, જેથી તેની ચાઁ કાંઈક વિસ્તારથી કરવા જરૂર ધારૂ' છું.
એક લેખકે, ૨૨ લીખક કુસુલુકનુ વર્ણન ગ્રુપ્સ અને છહરને (શહેનશ!હુ મોગના ) ક્ષત્રપ હતા. ( આમાં કેટલીક હકીકત ખોટી છે પણ ગ્રુપ્સ તે પેશાવર જીલ્લાના એક પ્રાંત છે એ સમજ આપવા જ કથન ઢાંકયું' છે.)
કે. હિ. ઇં, પૃ, ૫૭૪ માં પુત્ર ઉપરની જ ગામતનુ સમર્થાંન કરાયલું' છે.
(૨૨) ૐ, હિં, ઇ, પૃ. ૫૭૫,
www.umaragyanbhandar.com