________________
૨૭૨
તક્ષિલા ઉપર
[ પક્કમ
હતી અને તેને વારસો કમવાર ચંદ્રગુપ્ત મૌર્યને અને તેના પુત્ર બિંદુસારને મળ્યો હત; પણ બિંદુસારને રાજઅમલ ન થતાં, ત્યાંના નાના મોટા રાજાએ અંદર અંદર કલેશ કરી લડવા મંડી પડયા હતા ( જુઓ પુ. ૨, પૃ. ૨૨૪); જે તકને લાભ લઈ શ્રીક બાદશાહ સિકંદરશાહઅલેકઝાંડર ધી ગ્રેટ પંજાબ રસ્તે થઈને હિંદ ઉપર ચડી આવ્યો હતો. તે સમય સુધી તશિલા નગરીની જાહેરજલાલી પૂર બહારમાં હતી. તે વખતે આ પ્રાંતની પ્રજાના રાહરશમ વિષે લખતાં મિ. વિ-લેંટ સ્મિથે જણાવ્યું છે કે:-“At the time of the invasion of Alexander the Great, the Greeks noted with interest and without disapprobation the local customs, which included polygamy, the exposure of the dead to be devoured by vultures and the sale in the open markets of maidens who had failed to secure husbands in the ordinary cou- rse...... Exposures of the dead to be devoured by vultures was and still is a Persain custom ( Herod. I. 140 )
It is practised to this day in Tibet and was in ancient times the usage of the Lichchhavies of Vaishali, who appear to have been either Tibetaus or a cognate people i Ind. Ant. 1908. P. 983) અલકઝાંડરની ચડાઈ વખત, ગ્રીએ (ત્યાંના) સ્થાનિક રીતરીવાજોની કાળજી પૂર્વક તેમજ નાખુશી વિના નોંધ લીધી હતીઃ જેમાં એક કરતાં વધારે સ્ત્રી કરવાને, મૃત્યુદેહને ઉઘાડા રાખી ગીધ પક્ષીને ફાડી ખાવા દેને, તથા જે કુમારિકાઓ ચાલુ પદ્ધતિ પ્રમાણે પતિ મેળવી નહોતી શકતી તેમનું જાહેર રીતે બજારમાં લિલામ થવાને, રિવાજ પણ હતે. દેહને ઊઘાડા રાખી ગીધ પક્ષીને ફાડી ખાવા દેવાનો રિવાજ તે ઈરાનીઓમાં (પૂ પણ) તે અને હજુ પણ છે૬૪ (હેરોડ. ૧ઃ ૧૪૦ ) તિબેટમાં સાંપ્રતકાળે પણ તે રિવાજ પ્રવર્તે છે અને પ્રાચીનકાળે વૈશાળીના લિવીઓ કે જેમની ઓલાદ તિબેટની અથવા તેને મળતી પ્રજાની છે તેમાં પણ તે રવૈયો હતો. (ઈન્ડીએન્ટી. ૧૯૦૩ : પૃ. ૨૩૩) આ ઉપરથી ફુટ થાય છે કે, સિકંદરશાહના હુમલા વખતે જે સાંસારિક સ્થિતિ પંજાબમાં પ્રવર્તી રહી હતી, તે
ચિત્રપટમાં આકૃતિ. ૧, ૨, ૩.)
(૬૧) પુરા. પુ. ૧, પૃ. ૫ર:-“ સિકંદરશાહ હિંદ પર ચડી આવ્યો ત્યારે તે ( તક્ષશિલા ) નાહીજલાલીવાળું શહેર હતું.”
(૬૨) જુએ . હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૫૪ (૧૩) તે જ પુસ્તક પૃ. ૧૫૪ ટી. નં. ૨.
(૬૪) હિંદના પારસીઓમાં પણ ખા રિવાજ વર્તમાનકાળે પ્રવર્તી રહેલ છે. તેમના માદરેવતનથી ચાલી આવતું હતું એમ કહી શકાશે.
ઉપરની ટીકા નં. ૫૯ વાળી હકીકત જુએ. ઇરાની શહેનશાહતની હકુમતનું જ પરિણામ આને કહી
શકાશે.
(૧૫) વૈશાલીને લિચ્છવીએમાં આ રિવાજ હતે તે માટે તેમણે આધાર કાં હોત, તે તે ઉપર વિચાર કરવાને અવકાશ મળત. આ સિવાય આવી નોંધ બીજે નજરે પડતી નથી. બાકી એટલું પૂરું કે લિનાએ અને ટિબેટને, તથા ઉત્તર સ્થળના માંગોલિયો “પીત પ્રજા “ તરીકે ઓળખાય છે અને તેઓના પૂર્વજે એક જ પ્રજામાંથી ઉતરી આવ્યા હોય એમ અનુમાન કરાય છે. (સરખા છ ખંડે પ્રથમ પરિકે જંબુદ્વીપવાળી હકીક1)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com