________________
પરિચ્છેદ ]
કારામાંડલ કિનારાવાળા પ્રદેશ પણ હેાય. એટલે કે ગમે તે દલીલા લેવાથી પણ અંતમાં તે સિક્કો પ્રિયદર્શિનના સમયના તેમજ કારામાંડલ કિનારે પલ્લવ રાજાના અમલ હતા ( મિ. ઇલીયટના ધારવા પ્રમાણેના-એક સ્વતંત્ર રાજવી તરીકે નહીં, પણ અવ ંતિપતિની આણુમાંના–એટલા સુધારા સહિત તેમનેા મત માન્ય રહે છે. ) ત્યારનેા છે એમ થયું. જ્યારે એક ગ્રંથકાર તો સાક્ સાક્ જણાવે છે કે,−The Pallava kings of Kanchi had an emblem on their coins, a ship with two masts. This explains their connection with sea. They were also connected with Naga princes=કાંચી ( કાંજીવરમના ) પલ્લવ રાજાના સિક્કા ઉપર, તેમનાં રાજચિહ્ન તરીકે ખે સઢનું વહાણુ રાખતા. આ ઉપરથી દરિયા કિનારા સાથેના તેમના સબંધ હાવાને! ખુલાસા મળી રહે છે. તેના સંબંધ વળા નાગવંશી રાજા (શિશુનાગવંશી અને નંદવંશી મગધપતિ કહેવાના હેતુ લાગે છે) સાથે પણ હતા. આ ઉપરથી જણાશે કે પલ્લવ રાજાએ શિશુનાગવંશી રાજાના કુટુંબના છે. અને મારી માન્યતા પણુ તે શિશુનાગવંશી રાજા ઉદયનની જ પથ્વજાતિના—લિચ્છવી જાતિના ઉપવિભાગમાંના હોવાનું થયું છે ( જીએ ઉપ રની ટી. ન. ૧૩)
એક ખીજી હકીકત-કદાચ આ પલવાઝના સંબંધ નાગવંશી ક્ષત્રિય સાથે જોડાતા ન માનવા હાય તેા પછી પ્રિયદર્શિન સાથે જોડવા રહે છે; અને તેમ ગણવાથી પૃ. ૨૮૯ ના
ઉત્પત્તિ વિગેરે
(૧૪) હિ'. હિં, પૃ. ૬૪૧:—Conjeevaram, the capital of the Pallavas=પવાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રા
અંતમાં કહ્યા પ્રમાણે જૂના મૌર્યાં તે ચંદ્રગુપ્તના સમયના અને નવા મૌર્યાં તે પ્રિયદર્શિનના સત્રયના ગણવા રહેશે. જેથી આ નવીન મૌર્યાએ, તે અસલની મૌય પ્રજાની જ શાખા અથવા કૂંગા ( સસ્કૃત નામ પલ્લવ=અંકુર, કુંપળુ, કૂંગા, શાખા) રૂપ છે એમ એળખાવવાને પાતા માટે પલ્લવ=Pallava શબ્દ લગાડવા માંડયે હાય એમ અનુમાન કરવું પડશે.
આ પ્રમાણે પલ્લવરાજાના કૃતિનાાસની ઉત્પત્તિ કહી શકાશે. તેમણે ધીમે ધીમે દક્ષિણ દેશમાં પેાતાની સત્તા જમાવવા માંડી હતી. ચડતી પડતીના અનેક પ્રસ ંગે તેમણે જોયા છે. હાલના પુદુકાટાના રાજા પણ ક્ષત્રિય પક્ષવાઝ ગણાય છે. આ ઉપરથી તેમને પણ મૌય જાતિમાંથી ઉતરી આવેલા ક્ષત્રિય ગણવા રહે છે. તેવી જ રીતે ચૌલા રાજપતિએ કાંજીવરમના રાજાએ ૧૪પણ આ પલ્લવાઝ ક્ષત્રિયેાજ હતા અને તે પ્રમાણેજ ગણવા જોઇએ; તેટલા માટે મિ. વિન્સેટ સ્મિથને પણ લખવું પડયુ` છે કે-૧૫ Petty Maurya dynasties apparently connected in some unknown way with the Imperial line, ruled in Konkan, between the Western Ghats and the sea, and some other parts of Western India during the 6th, 7th, & 8th centuries and are frequently men. tioned in inscriptions=તે શાહી કુટુ ંબની ( મગધપતિ મૌય ની ) સાથે કાઇ અગમ્ય રીતે સયુક્ત થયેલી એવી સૌ પ્રજાની નાની નાની શાખા, પશ્ચિમ ધાટ અને સમુદ્ર વચ્ચે આવેલા
રાજધાની કાંજીવરમ,
( ૧૫ ) અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ. પૃ. ૧૯૫,
www.umaragyanbhandar.com