________________
3
અષ્ટમ પરિચ્છેદ
Sz !''
પાર્થીઅન્સ ( ચાલુ )
સારઃ—
(૧) માઝીઝ–ઇરાનના મૂળ શાહી કુટુ'ખ સાથે તેના ખતાવી આપેલ લેહીસબધ-વિદ્વાનાએ તેને, તેમજ તેની પાછળ આવેલ એક એને સવત્તરપ્રવત ક તરીકે માનેલ છે તે હકીકતના સત્યાસત્યની લીધેલ તપાસ-હિંદમાં તેના પ્રવેશમાર્ગ વિશે આપેલ સમજણ તથા તે ઉપરથી પાર્થીન અને શક વચ્ચેના બતાવી આપેલ ભેદ-તેના હાદ્દા વિશે દૂર કરેલ કેટલીક ગેરસમજૂતિ તથા તેના રાજયવિસ્તારનુ કરેલું વન—
( ૨ ) અઝીઝ પહેલા-તેના સમયની ઉપાડેલી ચર્ચા-તેનાં કારકિર્દી, સિક્કા તથા સવત્સર સબધી આપેલા ખ્યાલ-અહીના તેના પૂવોએ ઇરાનની મૂળગાદી પ્રત્યે મતાવી આપેલ શુભ ભાવનાનું પ્રતીક
( ૩ ) અઝીલીઝ–તેના રાજ્યાધિકારનુ આપેલું કાંઈક વર્ણન
(૪) અઝીઝ બીજો-તેના રાજઅમલ કેવા હતા અને કેવા મનાયેા છે તે બેની વચ્ચેની અસ’ગત હકીકતા—
(૫) ગાંડાફારનેસ-તેના પ્રભાવિક વહીવટ તથા તેના સમયે બે શાખાનું થયેલ જોડાણુ-તેના વહીવટ બહારની કરેલી એ ત્રણ વાતા-કુદરતે કરેલી નવાજેશથી હિં'દની અને ઇટાલીની થઈ પડેલી સ્થિતિ—
આ સર્વેના રાજ્ય વિસ્તાર તથા તેમના ધર્મ સમધી આપેલ સમીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com