SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ 3 અષ્ટમ પરિચ્છેદ Sz !'' પાર્થીઅન્સ ( ચાલુ ) સારઃ— (૧) માઝીઝ–ઇરાનના મૂળ શાહી કુટુ'ખ સાથે તેના ખતાવી આપેલ લેહીસબધ-વિદ્વાનાએ તેને, તેમજ તેની પાછળ આવેલ એક એને સવત્તરપ્રવત ક તરીકે માનેલ છે તે હકીકતના સત્યાસત્યની લીધેલ તપાસ-હિંદમાં તેના પ્રવેશમાર્ગ વિશે આપેલ સમજણ તથા તે ઉપરથી પાર્થીન અને શક વચ્ચેના બતાવી આપેલ ભેદ-તેના હાદ્દા વિશે દૂર કરેલ કેટલીક ગેરસમજૂતિ તથા તેના રાજયવિસ્તારનુ કરેલું વન— ( ૨ ) અઝીઝ પહેલા-તેના સમયની ઉપાડેલી ચર્ચા-તેનાં કારકિર્દી, સિક્કા તથા સવત્સર સબધી આપેલા ખ્યાલ-અહીના તેના પૂવોએ ઇરાનની મૂળગાદી પ્રત્યે મતાવી આપેલ શુભ ભાવનાનું પ્રતીક ( ૩ ) અઝીલીઝ–તેના રાજ્યાધિકારનુ આપેલું કાંઈક વર્ણન (૪) અઝીઝ બીજો-તેના રાજઅમલ કેવા હતા અને કેવા મનાયેા છે તે બેની વચ્ચેની અસ’ગત હકીકતા— (૫) ગાંડાફારનેસ-તેના પ્રભાવિક વહીવટ તથા તેના સમયે બે શાખાનું થયેલ જોડાણુ-તેના વહીવટ બહારની કરેલી એ ત્રણ વાતા-કુદરતે કરેલી નવાજેશથી હિં'દની અને ઇટાલીની થઈ પડેલી સ્થિતિ— આ સર્વેના રાજ્ય વિસ્તાર તથા તેમના ધર્મ સમધી આપેલ સમીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy