________________
પરિરછેદ ]
રાજકીય સંધાણ
૩૦૩
અને ઇન્ડે સીથીઅન્સના રાજે જે છૂટાં પડયાં છે, તે મૂળે પાર્થીઅન સામ્રાજ્યમાંથી જ, એટલે કે તેના અંગભૂત હતાં ખરાં જ; પણ બન્ને પ્રજા તદન ભિન્ન ભિન્ન છે,પ૪ તેમ તેમનાં વતનને પ્રદેશ પણ જુદો જુદો જ છે (જુઓ ષષ્ઠમ ખંડે પ્રથમ પરિચ્છેદની હકીકત) એટલે તેમની ઓળખ માટે જે મુશ્કેલી વેઠવી પડવાને ભય બતાવાય છે તે બહુ આધારભૂત નીવડવા વકી નથી. (પૃ. ર૯૯ ઉપરનું કે હિ. ઈનું તથા પૃ. ૩૦૦
(૫૪) કે. શે. ઇ. પૃ. ૨૬-Saka is the In- dian form for Scythian and Pahalva for
ઉપરનું છે. આ સે. નું અંગ્રેજી અવતરણ જુઓ તથા તે બંનેની હકીકત સરખાવો ).
આ પ્રમાણે ઈરાનની મૂળ ગાદીમાંથી કેવી રીતે ઇન્ડે પાર્થીઅન્સ છૂટ્ટા પડયા તેનો ઇતિહાસ જાણે. હવે અહીંથી ભારતીય ઇતિહાસ સાથે તેમને સંબંધ શરૂ થયો ગણાશે. તેમાંનાં દરેકનું એક પછી એકનું જીવનવૃત્તાંત જેટલે દરજજે જાણી શકાયું છે તેટલાનું વર્ણન કરીશું.
Parthian સિથીઅન હિંદી શબ્દ શકે છે અને Mensaudai 4849 W.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com