________________
૩૨૪
અઝીઝના સીક
[ અષ્ટમ
sometimes also bear on the obverse Greek legends, with the name Vonones, king of kings. Aziz sometimes struck coins, like Maues, in his own name alone but also sometimes with Azilises king of kings as well as with Asvavar man=ોઝના સિક્કા ઉપર, મહારાજાની પદવી સાથે તેનું એકલાનું જ નામ દેખાય છે પણ તેની પછી આવનારાઓમાંના, મહારાજા અઝીઝના, તેના (અઝીઝના) ભાઈ પેલેહેરેસના તેના ભત્રીજા પેલગેડેમ્સના સિકકાઓમાં કવચિત સવળી બાજુ ઉપર ગ્રીક લીપિમાં મહારાજા વેનનીસ એવા શબ્દ પણ છે.૫૩ અઝીઝે પિતાના સિક્કાઓ મોઝીઝની પેઠે કવચિત પિતાના એકલાના નામે,૧૪ વળી કવચિત મહા- રાજા અઝીલીઝનીપષ સાથે તેમજ અશ્વવર્મન સાથે પણ પડાવ્યા છે. એટલે એમ કહેવા માંગે
છે કે, કેટલાક સિક્કામાં તેનું એકલાનું મહેણું છે અને કેટલાકમાં બીજાની સાથે તેનું કહેવું છે. (બીજાની સાથે એટલે, એકનું સવળી બાજુ અને બીજાનું અવળી બાજુ; તેમજ એક બાજુએ પણ સાથે સાથે ૭; આ બંને રીતે અર્થ થાય છે) આ જપલેખકે વળી ચર્ચા કરતાં એમ જણાવ્યું છે કે,૫૯ સિક્કા ઉપર બેમાંથી જે માટે હોય તે ગ્રીક લિપિમાં અને નાને હેય તે પછી લિપિમાં અક્ષરે લખાવે છે. તેમજ બન્ને વચ્ચે જે બાપ-દીકરાને જ સંબંધ હોય તે અરસ્પરસની કાંઈ ઓળખ આપતા નથી; પણ અન્ય સંબંધ હોય તે તે પ્રમાણે તેમાં જણાવેલું હોય છે. અને તેના પુરાવામાં અઝીલીઝ અને અઝીઝના દષ્ટાંતો આપ્યા છે. પણ એક સ્થિતિની તન અવગણના કરાઈ છે કે પોતે જે દષ્ટાંતો આપ્યાં છે તે બધાં ઈરનની મૂળ ગાદી વિશેના છે; જ્યારે હિંદમાં શું સ્થિતિ છે અથવા હતી તે બાબતમાં એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. એટલે
(૫૩) અઝીઝના ભાઈ અને ભત્રીજના સિકકા ઉપર ભલે મહારાજ નેનીસનું નામ હેય: પણ ખુદ અઝીઝના સિકકા ઉપર તે નામ છે કે કેમ, તે નથી દશાવ્યું: વળી મઝીઝની પાછળ આવનારાનાં નામમાં અઝીઝનાં ભાઈ અને ભત્રીનનાં નામ શા માટે ગણાવ્યા? તેમણે કોઈ દિવસ સ્વતંત્ર શહેનશાહ તરીકે કામ જ કર્યું નથી. બહુ ત્યારે તેમણે નાના પ્રાંતમાં સૂબા તરી- કેજ અધીકાર ભાગ હશે. પણ જેમ બેકટ્રીઅન સરદાર ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના અમલમાં કેટલાંયે નવાં નવાં નામે આવ્યાં છે ને તે સર્વેને આવીજ રીતે રાજકર્તા માની લઈ ગોટાળો ઊભો કર્યો છે. તેમ અહીં પણ કર્યું લાગે છે. તેઓ કાંતે મહારાજ અઝીઝને તાબે હોય અથવા તે મૂળ ગાદીના ધણી શહેનશાહ નેનીસની આજ્ઞામાં હોય પણ તેઓને સ્વતંત્ર રાજકર્તા તે ગણી શકાય તેમ છે જ નહીં..
(૫૪) આ સિક્કાઓ તેના એકલાના અને સ્વતંત્ર
અધિકાર સમયના લેખવા,
(૫૫) બીજી વ્યકિત સાથેના જે સિક્કાઓ છે તે સંયુકત અધિકાર સમયના એટલે કે તેની પાછલી જિંદગીના છે. પાછળની જિંદગીમાં શા માટે એમ થવા પામ્યું છે તે માટે આગળની હકીકત જુઓ..
(૫૬) આ વ્યક્તિ કેઈ રાજ કે મહારાજ નથી પણ સેનાપતિ છે. એટલે દેખાય છે કે, અમુક વખતે અઝીઝને અને તેને સંયુક્ત અધિકાર હશે. કયારે ને કેમ? તે માટે આગળ ઉપર જુઓ.
(૫) જુઓ નીચેની ટી. નં. ૬૦
(૫૮) કે. શે. હિ. અને કે. હિ. ઈ. બંનેના લેખક એક જ છે એમ ધારીને અહીં મેં આ શબ્દો લખ્યા છે, કેમકે બને પુસ્તકે એક જ સંસ્થાની માલીકીના છે અને ઉપોદઘાતમાં પણ જણાવ્યું છે કે પહેલાના સારરૂપે બીજું પુસ્તક છે.
(૫૯) જુઓ કે, હિ. ઈ. પૃ. ૫૭૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com