________________
=
=
૩૦૨
પહૂદવાઝનું
| [ સપ્તમ
ધિરાજ નામના ઇરાની અને પાર્થીઅન ઈલ- કાબનું અસ્તિત્વ થયું. પણ હિંદ ઉપરની ચઢાઈ મિગ્રેડેટસ પહેલાના રાયે નહિં,૪૮ પણ મિથ્રેડેટસ બીજાના રાજ્ય પછીના સમયે થઈ હતી એમ કહેવાશે; કે જે સમયે પાર્થીઓની સત્તા નબળી પડી ગઈ હતી અને જે રાજ્યો એક વખત ખંડિયાં હતાં તે સ્વતંત્ર બની બેઠાં હતાં. સ્વાભાવિક રીતે જ બાદશાહી દરજજાના ત્રણ રાજકર્તાઓ એકીવખતે સત્તા ઉપર આરૂઢ થયા હતા. એક ઇરાનના શાહી કુટુંબ સાથે સંબંધ ધરાવતો પણ નાને શહેનશાહ,૫૧ (બીજો) હિંદુસ્તાનમાં (રાજ કરતો) શહેનશાહપુર અને (ત્રીજો) ઈરાન- માને ખંડિ રાજા, જે વખત જતાં હિંદને શહેનશાહ બનતા હતા તે (પૃ. ૫૬૯): ઉપરના બન્ને ઈગ્રેજી કથનને સાર કાઢીશું તે એક જ હકીકત જણાશે કે, મિથ્રેડેટસ બીજો જેને મિષે ડેટસ ધી ગ્રેઈટ અથવા નવમો આરસેકસ કહેવાય છે તે મહાપરાક્રમી રાજા થયો હતો. તેના
રાજ્યઅમલ દરમ્યાન પાથીઅન સામ્રાજય અવલ નંબરનું બન્યું હતું. અને તેના મરણ બાદ નબળા રાજાઓ થવાથી, પાર્થઅનેની ઉતરતી કળા થવા માંડી હતી; જેથી કેટલાક ખંડિયા રાજા હતા તે સ્વતંત્ર થઈ ગયા હતા. આ પાછલા વર્ગમાંની એક શાખાએ-ફાંટાઓહિંદમાં આવી રાજ અમલ ચલાવવા માંડ્યો હતો. જેમાં મેઝીઝ, અઝીઝ પહેલા વિગેરે વિ. થયા છે. તેઓ મૂળે પાર્થીઅન્સ પ્રજામાંના હતા, પણ હિંદમાં આવી વસ્યા અને રાજ્ય કર્યું તેથી ઇન્ડોપાર્ટીઅન્સ તરીકે ઓળખાયા છે, જ્યારે એક બીજો ફાંટ જે શક પ્રજાને (સીથીઅન્સ) હતો તે પણ હિંદમાં આવી રાજ કરતે થયો હોવાથી તેમને ઈન્ડો-સીથીઅન્સ કહેવામાં આવતા. આ પરિચ્છેદમાં આપણે ઇન્ડે પાર્થીઅન્સનો વૃત્તાંત લખવાનું છે જ્યારે ઈન્ડો સિથિઅન્સનું વૃત્તાંત હવે પછીના પરિચ્છેદે લખીશું. પણ ઉપરના નિવેદનથી એટલું સ્પષ્ટ સમજાશે કે, ઈન્ડે પાથીઅન્સ
(૪૭) હિંદ ઉપરની છત ઈ. સ. ૧૯૮૮ પછી ડાંક વરસના અરસામાં નોંધાઈ ગણવી રહે છે. તે બાદ “મહારાજધિરાજ'ને ઈલકાબ ધારણ કરાયો લાગે છે તે પહેલાં તેનું નામનિશાન પણ નહોતું એમ થયું.
(૪૮) આ અભિપ્રાય સાથે છે. સરખાવો ઉપરની ચી. ન૪૧ તથા ન. ૪૭ નું લખાણું.
(૪૯) પછીના સમયે એટલે ઈ. સ. પૂ. ૮૮ પછી. જુઓ પૃ. ૧૪૫ ઉપરનું વંશાવળી પત્રક.
(૫૦) પાથી આની સત્તા જે નબળી પડી છે તે મિથેટસ ધી ગ્રેઈટ-બીનના મરણ બાદ જ. જુઓ ઉપરની ટી. નં. ૪૯. વળી આગળ ઉપર શહેનશાહ મોઝીઝનું વત્તાંત જુઓ.
(૫૧) ઈરાનની મૂળ ગાદી ઉપર રાજ કરતો મુખ્ય હેનશાહ એમ કહેવાને ભાવાર્થ છે; પણ અહીં તેને Juniorટનાને કહ્યો છે. તે એવી ગણીથી કે આ ગાધીધરને પિતાને નબીરે હિંદ ઉપર મોકલો પડ્યો
હતો; પણ શા કારણને લીધે તેમ કરવું પડયું છે તે હકીકત જુઓ અઝીઝ ખીજનું વત્તાંત) બરાબર જણાશે ત્યારે તે અભિપ્રાય ફેરવો પડશે.
(૫૨) જેને આપણે ઈન્ડે પાથી અન્સ તરીકે ઓળખીએ છીએ તે મોઝીઝ, અઝીઝ પહેલો, અઝીઝ બીજે વિગેરે.
(૫૩) ખરી રીતે તે ટીક નં. ૫ર અને આ ૫૩ વાળે શહેનશાહ એક જ છે. પણ અહીં ઈશાન ખંડિયા રાજ એટલા માટે કહ્યો છે કે તે ઈરાનમાંથી આવતો હતો તથા તેને ઇરાનના મૂળ ગાદીપતિ તરફથી મોકલવામાં આવતો હતો.
અને નં. ૫–૫૩ ના ટીપણમાંની વ્યકિત છે એક જ હોય તે પછી, શહેનશાહ ઈલકાબધારી બે જ વ્યકિત થશે; ત્રણ નહીં. બીજી ગણત્રીથી હજુ ત્રણની સંખ્યા થઈ શકે તેમ છે. તે માટે જુઓ શહેનશાહ મેરીઝનું વર્ણન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com